You are here
Home > 2016 > April

વિસનગર તાલુકાના પશુપાલકોએ રેલી કાઢીને આવેદન આપ્યુ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર અમુલ ફેડરેશન દ્વારા મહેસાણા દૂધસાગર ડેરીને કરાયેલા અન્યાયના મુદ્દે સમગ્ર જીલ્લાના પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પશુપાલકો ઠેર-ઠેર રેલીઓ કાઢીને સબંધકર્તા અધિકારી અને પદાધિકારીઓને આવેદન પત્ર આપીને પોતાની રજુઆતો કરી રહ્યા છે. જેમાં ગત ગુરૂવારે વિસનગર તાલુકાના પશુપાલકોએ શહેરની આદર્શ હાઈસ્કુલના સંકુલમાંથી વિશાળ રેલી કાઢીને મામલતદાર કચેરીએ પહોચ્યા હતા. જ્યાં દૂધસાગર ડેરીના ઉપાધ્યક્ષ…

વિજાપુરમાં બસો બંધ રહેતા સરકારને લાખોનુ નુકશાન

મહેસાણા જેલભરો આંદોલનના પ્રત્યાઘાત રૂપે વિજાપુરમાં બસો બંધ રહેતા સરકારને લાખોનુ નુકશાન (પ્ર.ન્યુ.સ.) વિજાપુર,રવિવાર મહેસાણા જીલ્લામાં પાટીદારોના જેલભરો આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સલામતીના પગલે એસ.ટી.નિગમ દ્વારા દોડતી બસો બંધ કરી દેવાઈ હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ગયેલી બસોને પાછી બોલાવીને બે દિવસ સુધી બસોના તમામ રુટો બંધ કરી દેવામાં આવતા સરકારને લાખોની આવકનુ નુકશાન થવા…

વિસનગરમાં બે દિવસમાં ટીયરગેસના ૬૭ સેલ છોડાયા

જેલભરો આંદોલનના તોફાનોમાં ટોળા વિખેરવા વિસનગરમાં બે દિવસમાં ટીયરગેસના ૬૭ સેલ છોડાયા (પ્ર.ન્યુ.સ.)  વિસનગર,રવિવાર વિસનગરમાં જેલભરો આંદોલન અને બંધના એલાનના બન્ને દિવસ થઈ તોફાનો ટોળાઓને વિખેરવા ટીયરગેસના ૬૭ સેલ છોડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસને જવાબ આપવા આ વખતે તોફાની તત્વોએ ફટાકડાના નાઝી બોંબ અને બાંબુનો ઉપયોગ કર્યો હોવાનુ પણ જાણવા મળ્યુ છે. તોફાનોમાં આ નવતર…

ખેરાલુ શહેર-તાલુકા ભાજપના કોંગ્રેસ ઉપર ચાબખા

ભાજપની કારોબારીમાં અભિનંદન અને રાજકીય પ્રસ્તાવના ઠરાવો દ્વારા ખેરાલુ શહેર-તાલુકા ભાજપના કોંગ્રેસ ઉપર ચાબખા (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર તાજેતરમાં ખેરાલુ શહેર તાલુકા ભાજપની કારોબારી મીટીંગ ૧૭-૪-ર૦૧૬ને રવિવારે લીંબચમાતાની વાડીમા બપોરે ૩-૦૦ કલાકે યોજાઈ હતી. જેમા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સફળ નેતૃત્વમા દેશ સાથે ગુજરાતનો અભુતપુર્વ વિકાસ માટે અભિનંદન પ્રસ્તાવનો ઠરાવ કરવામા આવ્યો હતો….

વડનગરના ગરીબ પરિવારોને લાભ આપવા કોર્પોરેટરની રજુઆત

સરકારના મા અન્નપુર્ણા યોજના હેઠળ વડનગરના ગરીબ પરિવારોને લાભ આપવા કોર્પોરેટરની રજુઆત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર      ગુજરાત સરકારના પુરવઠા વિભાગ દ્વારા મા અન્નપુર્ણા યોજના હેઠળ ગરીબ અને જરૂરીયાતમંદના પરિવારોને રેશનીંગની દુકાનોમાંથી રાહત દરે અનાજનો જથ્થો આપવાની જાહેરાત કરી છે. પરંતુ વડનગરમાં વહીવટીતંત્રના છબરડાના લીધે કેટલાય ગરીબ પરિવારોના નામો બી.પી.એલ.યાદીમા સમાવાયા નથી. જેથી તેઓ વડનગરના ગરીબ…

Top