You are here
Home > 2016 > April (Page 2)

વિસનગર પોસ્ટની સેવા ઉપર શક કરતી RTI

વિસનગર પોસ્ટની સેવા ઉપર શક કરતી RTI (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સરકારની કચેરીઓ દ્વારા ખાનગી પત્ર વ્યવહાર માટે પોસ્ટ ઓફીસની સેવા ઉપરજ વિશ્વાસ રાખવામાં આવે છે. પરંતુ વિસનગરની એક વ્યક્તિ દ્વારા વિસનગર પોસ્ટ ઓફીસમાં જે આર.ટી.આઈ.કરવામાં આવી છે તે વિસનગર પોસ્ટ ઓફીસની સેવા ઉપર શંકા ઉપજાવી રહી છે.   પ્રાપ્ત વિગતો મુજબ વિસનગરમાં એક મકાન માલિકને છેલ્લા કેટલાક…

વિસનગરમાં જેલભરો આંદોલન દિવસે પોલીસ સ્ટાફજ નહોતો

પાટીદાર અનામત આંદોલનમાં અતી સંવેદનશીલ વિસનગરમાં જેલભરો આંદોલન દિવસે પોલીસ સ્ટાફજ નહોતો (પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર           પાટીદાર અનામત આંદોલનના અતી સંવેદનશીલ વિસ્તારો પૈકીનું એક વિસનગર શહેર છે. ત્યારે નવાઈની બાબત છેકે મહેસાણા જેલભરો આંદોલનના દિવસે વિસનગરમાં પોલીસ સ્ટાફજ નહોતો. અનામત આંદોલનનો સુખદ અંત ન આવે ત્યાં સુધી વિસનગરમાં પુરતો પોલીસ સ્ટાફ ઉપરાંત્ત એસ.આર.પી.જવાનો…

વિસનગરમાં શ્રમજીવી ઓફીસ બંધ રહેતા કામદારોને ધક્કા

યુવીન કાર્ડની યોજના અટવાઈ છે ત્યારે વિસનગરમાં શ્રમજીવી ઓફીસ બંધ રહેતા કામદારોને ધક્કા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર         વિસનગરમાં હિરા બજારમાં આવેલ શ્રમજીવી ઓફીસમાં લેબર ઓફીસર હાજર નહી રહેતા કામદારો ધક્કા ખાઈ રહ્યા છે. યુવીન કાર્ડની યોજના ખોરંભે પડી છે. યોજના બંધ હાલતમાં છે પરંતુ લેબર ઓફીસર પાસેથી માહિતી નહી મળતા કામદારો યુવીન કાર્ડ માટે…

વિસનગરમાં બંધના એલાનના દિવસે પોલીસ દમન

વિસનગરમાં બંધના એલાનના દિવસે પોલીસ દમન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર            જેલભરો આંદોલનમાં પોલીસ દમન વિરોધમાં એસપીજી દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. જે દિવસે વિસનગરમાં પોલીસે આખલીપરૂ અને પ્રભુનગર સોસાયટીમાં બાઈક એક્ટીવા ઉપર ધોકા મારી મહિલાઓને ગાળો ભાંડી દમન ગુજારતા પાટીદારોમાં ભારે રોષ ફેલાયો છે.       મહેસાણા જેલભરો આંદોલન બાદ એસપીજી દ્વારા…

તારંગા-મહેસાણા કલાકના ૨૦ કીમીની ઝડપે દોડશે

પી.એમ.ના માદરે વતનની ‘એન્ટી બુલેટ ટ્રેન’ તારંગા-મહેસાણા કલાકના ૨૦ કીમીની ઝડપે દોડશે            એક તરફ કેન્દ્રની ભાજપ સરકાર દોઢ-બે કલાકમાં અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર કાપવા બુલેટ ટ્રેનોની વાતો કરે છે તેની સામે ૫૫ કીમીનુ અંતર કાપવા માટે ત્રણ કલાકનો સમય પસાર કરી મહેસાણાથી તારંગા “સુપર લોકલ એન્ટી બુલેટ ટ્રેન” ચાલુ કરવામાં આવી…

Top