You are here
Home > 2016 > May (Page 28)

પાટીદાર યુવાનોની લાગણી ધારાસભ્ય ઋષિભાઈ પટેલે સ્વિકારી – આતશબાજી બંધ રાખી પાટીદાર શહિદોને શ્રધ્ધાંજલી આપી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ભાજપ સરકાર દ્વારા સવર્ણ સમાજ માટે અનામતની જાહેરાત કરતા સરકારના નિર્ણયને વધાવવા વિસનગર ભાજપ દ્વારા આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ પાટીદાર શહિદોના માનમાં આતશબાજી નહી કરવા એસપીજી અને પાસના કાર્યકરોએ લાગણી વ્યક્ત કરતા યુવાનોની લાગણી સ્વિકારી ધારાસભ્યએ આતશબાજી કાર્યક્રમ બંધ રાખી પાટીદાર અનામત આંદોલનના શહીદોને શ્રધ્ધાંજલી આપી હતી. ધારાસભ્ય પોતે સત્તાધારી પક્ષના…

મતદારયાદીમાં નાયબ મામલતદારની નિષ્કાળજીના લીધે – વિસનગર તાલુકાના BLO શિક્ષકોના ઓર્ડરમાં છબરડા

(પ્ર.ન્યુ.સ.)       વિસનગર,રવિવાર સરકારી કચેરીઓમાં તગડો પગાર લેતા મોટાભાગના કર્મચારીઓ વધારાની આવક આપતુ ટેબલ મેળવવા માટે ધમપછાડા કરતા હોય છે. જો કોઈ ભ્રષ્ટ કર્મચારીને ટેબલ નીચેની આવક વગરનુ ટેબલ મળી જાય તો તેમાંથી છુટકારો મેળવવા માટે જાણીજોઈને ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા હોય છે. આવા બેજવાબદાર અધિકારીના લીધે તેમની પાસે આવતા અરજદારો હેરાન પરેશાન…

ભાજપ સરકારની અનામતની જાહેરાતને લોલીપોપ ગણાવી – બંધારણમાં ફેરફાર કરી ૨૦ ટકા અનામત આપે તોજ માન્ય

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર ભાજપ સરકારે સવર્ણ સમાજ માટે ૧૦ ટકા ઈબીસી પ્રમાણે અનામત જાહેર કરતા પાટીદાર સહીત સમગ્ર બીન અનામત સમાજે સરકારની આ જાહેરાતને લોલીપોપ ગણાવી ઠુકરાવી છે. પાટીદાર સહીત બીન અનામત સમાજે જણાવ્યુ છેકે સરકાર બંધારણમાં ફેરફાર કરી ૨૦ ટકા અનામત આપે તોજ માન્ય છે. નહીતો અમારી માગણી અને આંદોલન ચાલુ રહેશે….

વિસનગર માર્કેટયાર્ડની ચુંટણીનુ પરિણામ આપી – પ્રજાએ શાનમાં સમજાવ્યુ આંદોલનનો દુર ઉપયોગ બંધ કરો-પ્રકાશભાઈ પટેલ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર માર્કેટયાર્ડની ચુંટણીના પરિણામ ઉપર પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ છેકે ચુંટણીમાં આંદોલનનો દુર ઉપયોગ કરી લોકો રાજકીય રોટલો શેકવા નીકળ્યા હતા. ત્યારે માર્કેટયાર્ડના હિતમાં નિર્ણય આપી પ્રજાએ શાનમા સમજાવી દીધુ છેકે આંદોલનનો દુર ઉપયોગ બંધ કરો. પાટીદાર અનામત આંદોલન કોઈને રાજકીય લાભ ખાટવા માટે નથી. પાટીદાર અનામત આંદોલન એ સમગ્ર ગુજરાતના પાટીદારોના હિતમાં આંદોલન ચાલી…

પરિણામ જાહેર કરવા ઉપર હાઈકોર્ટે સ્ટે આપતા – માર્કેટયાર્ડની ચુંટણીનો વિજયોત્સવ ૩ મે પછી

(પ્ર.ન્યુ.સ.)              વિસનગર,રવિવાર વિસનગર માર્કેટયાર્ડની ચુંટણી બાદ કાયદાકીય આંટીઘુંટીમાંથી પસાર થઈ હાઈકોર્ટના હુકમ આધારે ગુરુવારે મતગણતરી થઈ હતી. લગભગ અડધી મતગણતરી થઈ ત્યાં સુધી ધારાસભ્ય ઋષિભાઈ પટેલની પરિવર્તન પેનલ આગળ હતી. એવામાંજ વડુ મંડળીનો હાઈકોર્ટની ડબલ બેચમાં ચાલતા વિવાદના કારણે નિર્ણય ન આવે ત્યાં સુધી ચુંટણીનુ પરિણામ જાહેર કરવા ઉપર…

Top