You are here
Home > 2016 > May (Page 29)

ભુગર્ભ જળ સંચય વધારવા માટે – સરકારે ચેકડેમ ઉંડા કરવા ગ્રામ પંચાયતોને મંજુરી આપવી જોઈએ

   તંત્રી સ્થાનેથી            ગ્લોબલ વોર્મીંગના કારણે દર વર્ષે ઉનાળો ગત વર્ષના ઉનાળાને સારો કહેવડાવી રહ્યો છે. આ વર્ષે ઉનાળાની શરૂઆતથીજ ૪૨-૪૩ ડીગ્રીએ પારો પહોચ્યો છે. બપોરના સમયે રોડ સુમસામ બની જાય છે. ધોમધખતા ઉનાળાના કારણે સમગ્ર દેશમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ. આ વખતનો ઉનાળો છપ્પનીયો દુકાળને યાદ કરાવી રહ્યો છે….

ઓછુ પાણી આપી અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરાતી હતી ત્યારે – કોંગ્રેસની જલયાત્રાથી વિસનગરમાં ધરોઈ પાણી પુરવઠાનો ધોધ પડ્યો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ધરોઈ ડેમમાં પાણીનુ પૂરતુ પ્રમાણ છે ત્યારે ધરોઈ પાણી પુરવઠા દ્વારા છેલ્લા ઘણા સમયથી વિસનગરમાં પાણીનો પુરતો પુરવઠો નહી આપી ખોટી કિન્નાખોરી ભરી હેરાનગતી કરવામાં આવે છે. રીપેરીંગ તેમજ પાલનપુર લાઈનમાં વધારાનુ પાણી આપવાના બહાને છેલ્લા એક અઠવાડીયાથી પૂરતુ પાણી આપવામાં આવતુ નહોતું ત્યારે વિસનગરમાં કોંગ્રેસની જલયાત્રા પ્રવેશતાજ વિસનગરમાં ધરોઈ પાણી પુરવઠાનો ધોધ…

પાટીદાર અનામત આંદોલનમાં ભાજપના નેતાઓ ઉપર પ્રેશર લાવવા – વિસનગર ભાજપ મુક્ત કરવા કાંસામાં પાટીદારોની ખામ પંચાયત

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પાટીદાર અનામત આંદોલનની આડમાં વિસનગરમાં રાજકીય હિસાબો પુરા કરવાની રાજરમતો ચાલી રહી છે. ભાજપના નેતાઓ અને આગેવાનોને પ્રેશરમાં લાવવા કાંસામાં વિસનગર શહેર અને તાલુકાના પાટીદારોની ખામ પંચાયતનુ આયોજન કરાયુ છે. અનામતના ટેકામાં ખુલ્લા નહી આવનાર ભાજપના નેતાઓનુ સમાજમાંથી સભ્યપદ રદ કરવાના કડક નિર્ણયો આ ખામ પંચાયતમાં લેવાશે તેવુ જાણવા મળ્યુ છે. મહેસાણા જેલભરો…

Top