You are here
Home > 2016 > June (Page 17)

પૂર્વ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ ભિખાલાલ ચાચરીયાની બાદબાકી થતા ખેરાલુના મોંઘજીભાઈ ચૌધરીની જિલ્લા ભાજપ ટીમમાં એન્ટ્રી

પૂર્વ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ ભિખાલાલ ચાચરીયાની બાદબાકી થતા ખેરાલુના મોંઘજીભાઈ ચૌધરીની જિલ્લા ભાજપ ટીમમાં એન્ટ્રી (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુમાં ભાજપના બે મોટા માથા પૈકી ભિખાલાલ ચાચરીયાની જિલ્લા ભાજપ ટીમમાંથી બાદબાકી થતા તાલુકાના તમામ સમાજોમા વર્ચસ્વ ધરાવતા મોંઘજીભાઈ ધનજીભાઈ પટેલની જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે વરણી થતા ખેરાલુ તાલુકાના લોકોએ અભિનંદનની વર્ષા કરી હતી. ખેરાલુ, વિધાનસભા ક્ષેત્રમાં ભરતસિંહ…

પાણી વિતરણમાં ભેદભાવ સાબિત થાય તો રાજીનામુ આપીશ

વૉટર વર્કસ ચેરમેન રાજેન્દ્રગાંધીનો આર્તનાદ પાણી વિતરણમાં ભેદભાવ સાબિત થાય તો રાજીનામુ આપીશ (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર પાલિકા દ્વારા શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થામાં ભેદભાવ રાખવામાં આવતો હોવાના અહેવાલ સામે વૉટર વર્કસ ચેરમેન રાજેન્દ્ર ગાંધીએ જણાવ્યુ છેકે પાલિકામાં ગઠબંધન સત્તાની ઈમેજ ખરાબ કરવા હવામાં તીર મારવાનુ કામ બંધ થવુ જોઈએ. શહેરના તમામ વિસ્તારના લોકો, તમામ વિસ્તારને મારા સમજુ…

વિસનગર સાંકડીશેરીમાં વહેલી સવારે દોરો ખેચાયો હવે શહેરની પોળોમાં પણ મહિલાઓ સલામત નથી

વિસનગર સાંકડીશેરીમાં વહેલી સવારે દોરો ખેચાયો હવે શહેરની પોળોમાં પણ મહિલાઓ સલામત નથી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં દોરાની ચીલ ઝડપના બનાવો વારંવાર બને છે. દોરા ખેચનાર સુધી પોલીસના હાથ નહી પહોચી શકતા આવા ચીલઝડપ કરનારા બીન્દાસ્ત બની ગયા છે. અત્યાર સુધી શહેરના બહારના વિસ્તારોમાં દોરા ખેચાતા હતા. ત્યારે હવે પોળો અને શેરીઓમાં પણ મહિલાઓ સલામત નથી. સાંકડીશેરીમાં…

ચુંટણીમા ત્રણ મંડળીઓ અને વેપારી મતદારો રદ કરવાના વિવાદમાં ખેરાલુ માર્કેટયાર્ડ માટે આજે હાઈકોર્ટમાં સુનાવણીની શક્યતા

ચુંટણીમા ત્રણ મંડળીઓ અને વેપારી મતદારો રદ કરવાના વિવાદમાં ખેરાલુ માર્કેટયાર્ડ માટે આજે હાઈકોર્ટમાં સુનાવણીની શક્યતા (પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર ખેરાલુ માર્કેટયાર્ડમા મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ પછી પહેલા બે મંડળીઓ રદ કરી હતી. જેમા ખેરાલુ તેલીબીયા ઉત્પાદક સહકારી મંડળીનો સહકારી ખરીદ વેચાણ વિભાગમા ઉમેરો કરવામા આવ્યો ત્યારબાદ અંતિમ મતદારયાદી પ્રસિધ્ધ કરવામા આવી તેમાંથી ખેરાલુ તેલીબીયા ઉત્પાદક સહકારી મંડળીને…

વિસનગરમા રથયાત્રાની ચર્ચા માટે હરિહર સેવા મંડળમાં આજે મીટીંગ

વિસનગરમા રથયાત્રાની ચર્ચા માટે હરિહર સેવા મંડળમાં આજે મીટીંગ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમા નીકળતી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ માટેની ચર્ચા કરવા હરિહર સેવા મંડળમા આજે રાત્રે ૮-૩૦ કલાકે મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા હાજર રહેવા ધર્મપ્રેમી કાર્યકરો અને દાતાઓને વિનંતી કરવામા આવી છે. વિસનગરમા તા.૬-૭-ર૦૧૬ને બુધવારના રોજ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને…

Top