You are here
Home > 2016 > June (Page 18)

અનામતના નામે રાજ્ય સરકારો લોકોને બેવકૂફ બનાવવાનુ બંધ કરે

તંત્રી સ્થાનેથી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સરકારની બે વર્ષ પુરા કર્યાની ઉજવણી ચાલતી હોવાના કારણે પંજાબ હરિયાણા કોર્ટે જાટ સમુદાયને અનામતની જોગવાઈ ઉપર સ્ટે ફરમાવ્યાના સમાચાર દબાઈ ગયા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જાટ સમુદાય માટે અનામતની જોગવાઈ કરતો ખરડો પસાર કરી પોતે આપેલુ વચન પુરૂ કર્યાની વધાઈ મેળવતા હતા. પરંતુ હાઈકોર્ટના સ્ટેના કારણે બધા લટકી ગયા…

ફક્ત ઓફીસમાં નહી બેસી શહેરના વિસ્તારોમાં પણ ચક્કર લગાવશે પાલિકાના કાયદાને અવગણનાર સામે પ્રમુખની લાલ આંખ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં પાલિકાની નોટીસ છતા ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યા છે. પાલિકા અધિકારી આવા બાંધકામો સામે આંખ મીચામણા કરે છે. ત્યારે ગઠબંધનના સભ્યોની આબરૂ ઓછી થઈ રહી છે. જેથી પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ ફક્ત ઓફીસમાં નહી બેસી રહી વિવાદીત સ્થળોની મુલાકાત લેવાનુ પણ શરૂ કર્યુ છે. પાલિકાના કાયદાને અણગણનાર સામે પ્રમુખે લાલ આંખ કરી છે….

મામલતદાર આર.એમ.દંતાણી અને સ્ટાફની આવડત તથા મહેનતથી તાલુકા સેવાસદનમાં EBCના ૧૨૦૦ સહીત ૧૮૦૦૦ દાખલા નીકળ્યા

(પ્ર.ન્યુ.સ.)      વિસનગર,રવિવાર સરકાર દ્વારા બીન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો માટે ૧૦ ટકા અનામત જાહેર કરવામાં આવ્યા બાદ પાટીદારો દ્વારા તેનો વિરોધ કરી સરકારની આ જાહેરાતને લોલીપોપ ગણવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ ૧૦ ટકા અનામતનો લાભ લેવા આવકના દાખલા લેવા બીન અનામત જ્ઞાતિઓનો ભારે ઘસારો તાલુકા સેવાસદનમાં જોવા મળી રહ્યો છે. વિસનગર…

Top