You are here
Home > 2016 > July (Page 12)

બંધ ટ્યુબવેલમાં વરસાદી પાણી ઉતારી જળસંચય કરવુ જોઈએ નિયમિત વરસાદ માટે વૃક્ષારોપણજ એકમાત્ર પર્યાય

ઔદ્યોગિક વિકાસની હોડમાં વધતા જતા પ્રદુષણથી આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મીંગની અસરથી ત્રાહિમામ પોકારી ગયુ છે. આ ઉનાળામાં ૪૮ ડીગ્રી તાપમાનથી લોકો હતપ્રત બની ગયા છે. જે ભવિષ્ય માટે ચીંતાનો વિષય છે. ધોમધખતા ઉનાળાના કારણે જનતા કર્ફ્યુ પડી જતો હતો. ઉનાળાની અગન જ્વાળાઓના કારણે ડામર રોડ પીગળી ગયા હતા. લોકો સાયકલ, સ્કુટર કે કાર મુકવા…

ધારાસભ્ય ઋષિભાઈ પટેલના સઘન પ્રયત્નોથી વિસનગર પાલિકામાં કાયમી ચીફ ઓફીસર તરીકે કલ્પેશ ભટ્ટની નિમણુંક

(પ્ર.ન્યુ.સ.)ષ્ઠવિસનગર,રવિવાર વિસનગર પાલિકામાં ગઠબંધનનુ શાસન આવતાજ વિવાદોના ડરથી કાયમી ચીફ ઓફીસર બદલી કરીને જતા રહ્યા હતા. ઈન્ચાર્જ ચીફ ઓફીસરોના ચાર્જમાં પાલિકાનો વહીવટ ખોરવાયો હતો. છેલ્લા છ માસથી વિકાસ કામોનુ કોઈ ટેન્ડર પડ્યુ નથી. ત્યારે કલ્પેશ ભટ્ટની વિસનગર પાલિકા ચીફ ઓફીસર તરીકે નિમણુક થતા શહેરના વિકાસની કામગીરી ધમધમશે તેવી આશા બંધાઈ છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલના સઘન…

માર્કેટયાર્ડના પૂર્વ ડિરેક્ટરોની અણ આવડતનો નમૂનો માર્કેટયાર્ડ ભોજનાલયનો રૂા.૧.૧૭ કરોડનો વેટ ભરવા નોટીસ

(પ્ર.ન્યુ.સ.)ષ્ઠવિસનગર,રવિવાર વિસનગર માર્કેટયાર્ડના પૂર્વ ડિરેક્ટરોની અણ આવડત અને નિષ્ક્રીયતાના પરિણામે માર્કેટયાર્ડના ભોજનાલયનો રૂા.૧.૧૭ કરોડનો વેટ વસુલવા સરકાર દ્વારા નોટીસ આપવામાં આવી છે. સરકારની આ નોટીસથી આર્થિક સંકડામણ ધરાવતા માર્કેટના માથે વધારાની જવાબદારી આવીને પડી છે. એક તરફ ભ્રષ્ટાચાર કરી ગેરરીતીઓ આચરવાના કારણે અને બીજી તરફ અણ આવડત અને નિષ્ક્રીયતાના કારણે માર્કેટયાર્ડને કેટલુ શોષવા વારો આવ્યો…

શહેરમાં ચોરીના રોજીંદા બનાવો બનતા આબરૂ બચાવવા વિસનગર પોલીસની ચોરીની ફરિયાદો લેવામાં ઢાંકપીછોડ

શહેરમાં ચોરીના રોજીંદા બનાવો બનતા આબરૂ બચાવવા વિસનગર પોલીસની ચોરીની ફરિયાદો લેવામાં ઢાંકપીછોડ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પોલીસનો પાટીદાર અનામત આંદોલનના બંદોબસ્તનો થાક હજુ ઉતર્યો હોય તેમ લાગતુ નથી. પાટીદાર આંદોલનનો ભય હોય કે ગમે તે કારણે પોલીસનુ નાઈટ પેટ્રોલીંગ નહી થતા શહેરમાં એસ.ટી.સ્ટેન્ડ વિસ્તારમાં ચોરોએ ભારે આતંક મચાવ્યો છે. આંતરે દિવસે ચોરીના બનાવો બની રહ્યા…

Why Iad Changes The Very World Connected With Mobile Advertising InMobi Reviews On Appixli.com

Enable Geotargeting Fifteen With The One Of The Best Free Android operating system Operating System News reports Programs Mandatory Staff downloads Retaining Your Greatest Telephone Updated With Useful Google android Software Commission rate Droid Critique 1 Helping to make Computer software And Cashing Out 25 For Free And Top Notch Android Sdk Training Amazing Wp…

Top