You are here
Home > 2016 > August

પાણીના બગાડથી જોઈતાગલાના માઢ આગળ ગંદકીથી લોકો ત્રસ્ત

પાણીના બગાડથી જોઈતાગલાના માઢ આગળ ગંદકીથી લોકો ત્રસ્ત (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગરમાં કેટલાક વિસ્તારોમાં પાણીનો બગાડ કરવામાં આવતા બારેમાસ ગંદકી રહે છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ પુષ્કળ પ્રમાણમાં રહે છે. ત્યારે પાલિકાતંત્ર દ્વારા પાણીનો બગાડ કરી ગંદકી કરનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. વિસનગર ગુંદીખાડ વિસ્તારમાં જોઈતાગલાના માઢમાં બારેમાસ પાણીનો બગાડ કરવામાં આવે છે. જેના…

અગાઉ ભાજપના શાસનમાં વિસનગરમાં પાલિકા દ્વારા બનાવેલ આંગણવાડીમાં ભ્રષ્ટાચારની બૂ

અગાઉ ભાજપના શાસનમાં વિસનગરમાં પાલિકા દ્વારા બનાવેલ આંગણવાડીમાં ભ્રષ્ટાચારની બૂ (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર સ્લમ વિસ્તારના નાના બાળકોને બાળપણથીજ શિક્ષણ સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઠેર-ઠેર આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જેમાં વિસનગર પાલિકાના ભાજપના શાસનમાં પદાધિકારીઓ અને અધિકારીની કમીશન ખાવાની ભ્રષ્ટ નિતીના લીધે શહેરની કેટલીક આંગણવાડીઓ આડેધડ બનાવી દીધી છે….

મીટ ધ પ્રેસ ક્લબ વિસનગર દ્વારા જુનાગઢમાં પત્રકારના હત્યારાઓને સજા કરવાના મુદ્દે આવેદન આપ્યુ

મીટ ધ પ્રેસ ક્લબ વિસનગર દ્વારા જુનાગઢમાં પત્રકારના હત્યારાઓને સજા કરવાના મુદ્દે આવેદન આપ્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર જુનાગઢમાં ભાગીદારી ધંધામાં અંગત અદાવત રાખીને ત્રણ શખ્સો દ્વારા ગત સોમવારે રાત્રે અખબારના પત્રકારની તેની જ ઓફીસમાં ઘાતકી હત્યા કરવાના બનાવના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. પત્રકારો દ્વારા ઠેર-ઠેર આવેદનપત્રો આપીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માગણીઓ કરવામાં આવી છે….

મધ્યાહ્‌ન ભોજન યોજના એન.જી.ઓ.ને સોંપવાના વિરોધમાં વિસનગરમાં મધ્યાહ્‌ન ભોજનના સંચાલકોએ રેલી કાઢી

મધ્યાહ્‌ન ભોજન યોજના એન.જી.ઓ.ને સોંપવાના વિરોધમાં વિસનગરમાં મધ્યાહ્‌ન ભોજનના સંચાલકોએ રેલી કાઢી (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર સરકાર દ્વારા દરેક જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં ચાલતા તમામ મધ્યાહ્‌ન ભોજન યોજનાના કેન્દ્રોને કોઈ એન.જી.ઓ.ને સોપવાની તજવીજ હાથ ધરવામાં આવતા સંચાલકો દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જેમાં વિસનગર તાલુકાની શાળાઓના સંચાલકોએ ગત તા.૨૦-૮-૨૦૧૬ ના રોજ શહેરમાં રેલી કાઢીને મામલતદાર આર.એમ.દંતાણીને આવેદન…

રાજકીય પીઠબળ ધરાવતા પ્રાન્ત અધિકારીની જગ્યાએ મામલતદારના અધ્યક્ષસ્થાને યોજાતો સ્વાગત કાર્યક્રમ પ્ર

રાજકીય પીઠબળ ધરાવતા પ્રાન્ત અધિકારીની જગ્યાએ મામલતદારના અધ્યક્ષસ્થાને યોજાતો સ્વાગત કાર્યક્રમ પ્રભાવહીન (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર તાલુકા સેવાસદનમાં મામલતદાર આર.એમ.દંતાણીના અધ્યક્ષસ્થાને ગત મંગળવારે ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાલિકા ચીફ ઓફીસર કલ્પેશભાઈ ભટ્ટ, ટીડીઓ વિજયભાઈ ચૌધરી, ડેપોમેનેજર પી.આર. પ્રજાપતિ, યુ.જી.વી. સી.એલ. અધિકારી કે.જે.દરજી, મ.ભો.યો.નાયબ મામલતદાર વી.વી.વ્યાસ, રેવન્યુ ક્લાર્ક મયંકભાઈ પટેલ, ઉમતા તલાટી નિકુલભાઈ પટેલ, પાલિકા…

Top