You are here
Home > 2016 > August (Page 14)

ખેરાલુ માર્કેટયાર્ડના ચેરમેન પદે ભીખાલાલ ચાચરીયા

(પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર ખેરાલુ માર્કેટયાર્ડમાં વેપારી, સહકારી અને ખેડુત વિભાગની ચુંટણી યોજાઈ. જેમાં ભીખાલાલ ચાચરીયા ગ્રુપના ૧૩ અને સામે પક્ષે માત્ર ૧ ઉમેદવાર દિનેશભાઈ ચૌધરી જીત્યા હતા. પાલિકા પ્રતિનિધિ તરીકે મોઘજીભાઈ પટેલના નામનો ઠરાવ થયો પરંતુ ઠરાવની નકલ ખેરાલુ માર્કેટયાર્ડના સેક્રેટરીએ નિયામકને ન મોકલતા ૧૫ માં પ્રતિનિધિ તરીકે મેન્ડેટ તેમને મળ્યુ નહોતુ. મોઘજીભાઈ પટેલે કલેક્ટરશ્રી અને નિયામકશ્રીને…

સી.એમ.-ડેપ્યુટી સી.એમ.ની વરણી થતા – મહેસાણામાં છાજીયા-કડી,વિજાપુર, વિસનગર ગમગીન-ખેરાલુમાં આતશબાજી

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર ગુજરાતના સી.એમ.તરીકે નીતિનભાઈ પટેલની જાહેરાત ન થતા પંથકના કડી, વિજાપુર, મહેસાણા, વિસનગરમાં ભારે આઘાતની લાગણી વ્યાપી હતી. અન્ય શહેરોએ તેમની ગમગીની અને દુઃખ દેખાડ્યુ નહી. મહેસાણા ભાજપે અમિતશાહ-રૂપાણીના છાજીયા લઈ દુઃખ વ્યક્ત કર્યુ. જોકે અમિત શાહનું પૂતળુ બાળવાનો કાર્યક્રમ મોકુફ રખાયો. પ્રાપ્ત માહિતી મુજબ રાજકારણમાં જે વિસ્તારનો રાજકીય અગ્રણી પદાધિકારી તરીકે આગળ વધે ત્યારે…

સી.એમ.આનંદીબેન પટેલે રાજીનામુ આપ્યુ નથી આપવુ પડ્યુ છે

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સી.એમ.તરીકે રાજીનામુ આપવાની જાહેરાત ફેશબુક ઉપર કરી હતી. જાહેરાતમાં તેમણે પોતાની ઉંમરનુ કારણ આપી સ્વૈચ્છીક રાજીનામુ આપ્યાનુ જણાવ્યુ છે. પણ તેમની રાજીનામુ આપવાની રીત અને છેલ્લા દિવસના નિર્ણયો જોઈએ તો એવું સ્પષ્ટ કહી શકાય કે આનંદીબેને રાજીનામુ આપ્યુ નથી પણ રાજીનામુ આપવુ પડ્યુ છે. રાજીનામુ પૂરેપૂરા દબાણ પછી અપાયુ હોય તેવુ…

આર્થિક અનામતનો વટહુકમ હાઈકોર્ટે રદ કરતા – ભાજપ સરકારે લોલીપોપ આપ્યાની મતબેંકની રાજનીતી ખુલ્લી પડી

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર હાઈકોર્ટે ૧૦ ટકા ઈબીસીનો સરકારનો વટહુકમ રદ કરતા ભરતભાઈ પટેલ એકાઉન્ટન્ટે પ્રતિક્રિયા આપી છેકે પાટીદારોનો પ્રથમથીજ કહેતા હતા કે ભાજપ સરકારની આ લોલીપોપ છે ત્યારે ૧૦ ટકા ઈબીસીનો વટહુકમ હાઈકોર્ટે રદ કર્યો છે ત્યારે ભાજપ સરકારનો લોલીપોપ આપ્યાનો ભાડો ફૂટી ગયો છે. સરકારની જાહેરાત બાબત ઈબીસી સર્ટીફીકેટ લેવા સવર્ણોએ જે ખર્ચ કર્યા છે તે…

વિસનગર વેપારી મહામંડળના પત્ર વ્યવહારથી રીઝર્વ બેંકનો જવાબ – વર્ષ-૨૦૦૫ પહેલાની નોટો સ્વિકારવામાં બેંકોને કોઈ રોક નથી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વર્ષ ૨૦૦૫ પહેલાની ચલણી નોટો સ્વિકારવાના મુદ્દે ખાતેદારો અને બેંક કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ વધી રહ્યુ છે. આવી નોટો કેટલીક બેંકો સ્વિકારે છે ત્યારે કેટલીક બેંકો સ્વિકારતી નથી. આ બાબતે વિસનગર વેપારી મહામંડળ દ્વારા રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની અમદાવાદ ઓફીસનો સંપર્ક કરતા આ ઓફીસ દ્વારા જણાવાયુ છેકે આવી નોટો ગ્રાહકો પાસેથી સ્વિકારી તેના ખાતામાં…

Top