You are here
Home > 2016 > August (Page 15)

શૌચાલયના અધૂરા કામ છતા કોન્ટ્રાક્ટરના બીલો મંજૂર કરવાની પેરવી સામે ટીડીઓની લાલ આંખ – અધુરા શૌચાલયના પેમેન્ટનો અભિપ્રાય આપનાર તલાટીઓને નોટીસ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પંચાયતના ટીડીઓ વિજયભાઈ ચૌધરીએ ગામડાઓમાં રૂબરૂ જઈ શૌચાલય કામગીરીની રૂબરૂ તપાસ કરતા ઘણી ગેરરીતીઓ અને ક્ષતિઓ ધ્યાને આવી છે. અન્ય તાલુકાની જેમ વિસનગર તાલુકામાં શૌચાલય કૌભાંડ ન થાય તે માટે ટીડીઓએ અધુરા શૌચાલયના પેમેન્ટનો અભિપ્રાય આપનાર તલાટીઓને નોટીસ આપતા કેટલાક તલાટી સહીત સરપંચોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પૂરેપૂરુ પેમેન્ટ મેળવ્યુ હોય…

Top