You are here
Home > 2016 > August (Page 2)

વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા આંદોલનમાં શહીદ થયેલા યુવાનોને કેન્ડલ માર્ચ કરી શ્રધ્ધાંજલી આપી

વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા આંદોલનમાં શહીદ થયેલા યુવાનોને કેન્ડલ માર્ચ કરી શ્રધ્ધાંજલી આપી (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા પાટીદાર અનામત આંદોલનમાં પોતાના સમાજને ન્યાય અપાવવા માટે શહીદ થયેલા પાટીદારોનુ એક વર્ષ પૂર્ણ થતા તેમને શ્રધ્ધાંજલી આપવા માટે ગત શુક્રવારે રાત્રે ૮-૩૦ કલાકે કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી. આ રેલી શહેરના રેલ્વે સર્કલથી નિકળીને…

વિસનગર કોંગ્રેસની ચુંટણીલક્ષી મીટીંગમાં કાર્યકરો ઉમટ્યા

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર પાટીદાર અનામતના કારણે પાટીદારો ભાજપથી વિમુખ થયા છે. ત્યારે તેનો પુરેપુરો લાભ લેવા કોંગ્રેસ થનગની રહી છે. પાટીદારોની મતબેંકના ટેકાથી આવનાર વિધાનસભા કબજે કરવા કોંગ્રેસ દ્વારા તેની પૂર્વ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. કોંગ્રેસી કાર્યક્રરો અને આગેવાનો પણ આવનારી વિધાનસભાની ચુંટણીને લઈને ઉત્સાહમા છે. વિસનગરમાં શહેર તાલુકા કોંગ્રેસની મીટીંગ પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને…

પાલિકા કાયમી નિકાલ લાવી શકતી નથી હરિહર સોસાયટી આગળ નાક ફાટી જાય તેવી દુર્ગંધ મારતી ગંદકી

પાલિકા કાયમી નિકાલ લાવી શકતી નથી હરિહર સોસાયટી આગળ નાક ફાટી જાય તેવી દુર્ગંધ મારતી ગંદકી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં એન.એન.કોલેજ રોડ ઉપર હરિહર સોસાયટી આગળ પાલિકાનુ કચરા સ્ટેન્ડ ન હોવા છતાં કચરો નાંખતા ગંદકી થતા નાક ફાટી જાય તેવી દુર્ગંધ મારી રહી છે. નજીકમાં રહેણાંક મકાન ધરાવતા લોકોનુ રહેવુ દુષ્કર બની ગયુ છે. પાલિકાતંત્ર આ…

ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ધરોઈ ડેમના અધિકારીઓના સતત સંપર્કમાં ધરોઈના ઓવરફ્લોથી વિસનગરના તળાવો ચેકડેમો ભરાશે

ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ધરોઈ ડેમના અધિકારીઓના સતત સંપર્કમાં ધરોઈના ઓવરફ્લોથી વિસનગરના તળાવો ચેકડેમો ભરાશે (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર રાજસ્થાનમાં વરસાદ થતા ધરોઈ ડેમ ઓવરફ્લો થતા ડેમના ઓવરફ્લો પાણીથી વિસનગર પંથકના તળાવો અને ચેકડેમો ભરાય તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા પુરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે પ્રયત્નોના પરિણામે વિસનગરનુ પીંડારીયુ, દેળીયુ તથા તાલુકાના કેટલાક ચેકડેમો ભરવામાં આવશે….

વિસનગર પટણી દરવાજા વિસ્તારમાં આવેલ સ્મશાન રોડ નર્કાગાર પરિસ્થિતિના શ્રાપમાંથી ક્યારે મુક્ત થશે

વિસનગર પટણી દરવાજા વિસ્તારમાં આવેલ સ્મશાન રોડ નર્કાગાર પરિસ્થિતિના શ્રાપમાંથી ક્યારે મુક્ત થશે (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર પાલિકા વિસ્તારમાં પટણી દરવાજા સ્મશાન રોડ બારેમાસ નર્કાગાર સ્થિતિમાં હોય છે. રોડની આસપાસ ઉકરડાનુ દબાણના કારણે વધારે ગંદકી ફેલાય છે. ત્યારે વર્ષો સુધી નર્કાગાર પરિસ્થિતિનો શ્રાપ ભોગવી રહેલ આ રોડને શ્રાપમાંથી કોણ મુક્ત કરશે? વિસનગરમાં પટણી દરવાજાથી સાર્વજનિક સ્મશાન થઈ…

Top