You are here
Home > 2016 > September

લગ્ન નોંધણીમાં લગ્ન કરાવનાર બ્રાહ્મણનુ મૃત્યુ થયુ હોય તો તેનો પર્યાય શુ?

લગ્ન નોંધણીમાં લગ્ન કરાવનાર બ્રાહ્મણનુ મૃત્યુ થયુ હોય તો તેનો પર્યાય શુ? (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર આવો વિચાર તો સિધ્ધાતવાદી વ્યક્તિ કે જે જીવનમાં ખોટુ ક્યારેય કરતા નથી તેમનેજ આવે. લગ્ન નોંધણીમાં મોટી ઉંમરના વ્યક્તિ લગ્ન નોંધાવવા જાય ત્યારે કેટલાક કેસમાં લગ્ન કરાવનાર બ્રાહ્મણ હયાત હોતા નથી. બ્રાહ્મણનુ મૃત્યુ થયુ હોય તેવા કેસમાં લગ્ન નોંધાવનારને હેરાન થવુ પડે…

પાણીનો વ્યય કરનારનુ કનેક્શન કાપવા વોટર વર્કસ ચેરમેનનુ અલ્ટીમેટમ

પાણીનો વ્યય કરનારનુ કનેક્શન કાપવા  વોટર વર્કસ ચેરમેનનુ અલ્ટીમેટમ (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગરમાં કેટલાક વિસ્તારોમાં પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થાય છે. આગળ તહેવારો આવતા હોવાથી ગંદકી થતી રોકવા પાણીનો વ્યય કરનારના કનેક્શન કાપવા વોટર વર્કસ ચેરમેન દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. વિસનગરમાં ખજુરી મહોલ્લો, સાંકડીશેરી, મેલણીયાવાસ, ભાટવાડો, ફતેહ દરવાજા, સલાટવાડો, ગુંદીખાડ જેવા કેટલાક વિસ્તારો એવા છેકે જ્યા…

અરજદારોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવા જીલ્લા કલેકટર દ્વારા ટોલ ફ્રી નં-૧૮૦૦ર૩૩રર૬પ શરૂ કરાયો

અરજદારોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવા જીલ્લા કલેકટર દ્વારા ટોલ ફ્રી નં-૧૮૦૦ર૩૩રર૬પ શરૂ કરાયો (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર સરકારી કચેરીઓમાં અરજદારોને પડતી મુશ્કેલીઓનુ નિવારણ લાવવા અને વહીવટી પ્રક્રિયાની જાણકારી માટે જીલ્લા કલેકટર કચેરી દ્વારા ટોલ.ફ્રી નંબર-૧૮૦૦ર૩૩રર૬પ જાહેર કરવામા આવ્યો છે. જેના આધારે અરજદારો પોતાની ફરીયાદ અને જરૂરી માહિતી મેળવી શકશે. આ ટ્રોલ ફ્રી નંબર ટુંક સમયમા શરુ થઈ ગયો છે…

રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન તથા સ્વસ્તિક મિત્રમંડળ આયોજીત વિસનગરમાં સ્મશાનગૃહના લાભાર્થે નવરાત્રી મહોત્સવ

રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન તથા સ્વસ્તિક મિત્રમંડળ આયોજીત વિસનગરમાં સ્મશાનગૃહના લાભાર્થે નવરાત્રી મહોત્સવ (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગરમાં અદ્યતન સ્મશાનગૃહ બને તે માટે તમામ સમાજના લોકો, સંસ્થાઓ પ્રયત્ન કરી રહ્યા છે. રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન અને સ્વસ્તિક મિત્ર મંડળ દ્વારા સ્મશાનગૃહના લાભાર્થે ચાર દિવસ નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ વર્ષે પાસ મેળવી…

ભાવનગરમાં બે પાટીદાર યુવાનોને માર મારવાના બનાવમાં વિસનગર તાલુકા પાટીદારોએ મામલતદારને આવેદન આપ્યુ

ભાવનગરમાં બે પાટીદાર યુવાનોને માર મારવાના બનાવમાં વિસનગર તાલુકા પાટીદારોએ મામલતદારને આવેદન આપ્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર તાજેતરમાં ભાવનગર ખાતે યોજાયેલ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારંભમા જય સરદારના નારા લગાવનાર પાટીદાર સમાજના બે યુવકોની પોલીસ તથા અસમાજીક તત્વોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનુ જણાવી વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા ગત બુધવારે મામલતદારશ્રીને…

Top