You are here
Home > 2016 > September (Page 14)

મિચ્છામી દુક્કડમ

પ્રચાર સાપ્તાહિક પરિવાર મિચ્છામી દુક્કડમ પ્રચાર સાપ્તાહિક પરિવાર દ્વારા ગત સમગ્ર વર્ષ દરમ્યાન અમારા જૈન સમાજના વાંચક મિત્રો, વિજ્ઞાપનદાતાઓને અમારા દ્વારા પ્રસિધ્ધ કરાયેલા સમાચારોથી જાણે અજાણે મન દુભાયા હોય તો તે સર્વેને અમે મન, વચન અને કર્મથી મિચ્છામી દુક્કડમ્‌ પાઠવીએ છીએ. -તંત્રી પ્રચાર સાપ્તાહિક

માનસિક અસ્થિર મહિલા અને પુરુષે ખેરાલુમાં ગુરુનાનક તેમજ – મંદ્રોપુરમાં ચેહરમાતા મંદિરની મૂર્તિ ખંડીત કરી

(પ્ર.ન્યુ.સ.)             ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરની સિન્ધી સોસાયટીમાં આવેલ ગુરુનાનક મંદિરમાં દર્શન કરવાના બહાને આવી એક માનસિક અસ્થિર મહિલાએ તોફાન મચાવ્યુ હતુ. સોસાયટીના લોકો જોઈ જતા તેને ચોર સમજી મંદિરમાંજ પુરી દીધી હતી. પોલીસને બોલાવી તે એક કલાક સુધી ન આવતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. પોલીસ આવ્યા પછી મંદિરમાં…

વેપારીઓ પ્રવાસે જવાના હોવાથી તા.૧૨-૯ થી ૧૮-૯ સુધી – વિસનગરમાં સાત દિવસ કરીયાણા બજાર બંધ!

(પ્ર.ન્યુ.સ.)           વિસનગર,રવિવાર પૈસા પાત્ર વ્યક્તિ બાર માસનુ ઘરમાં અનાજ ભરે છતા આતરે દિવસે કરીયાણાની દુકાન સુધીતો જવુજ પડે છે. પૈસા પાત્ર ઉપરાંત રોજેરોજ જરૂીયાત મુજબનુ કરીયાણુ ખરીદતા વિસનગરના લોકોએ એ વાતની ખાસ નોંધ લેવાની છેકે કરીયાણા એસોસીએશન પ્રવાસે જવાનુ હોવાથી શહેરમાં સાત દિવસ સુધી કરીયાણા બજાર બંધ રહેશે. વિસનગર કરીયાણા એસોસીએશન…

ભાજપના રાષ્ટ્રીય નેતાઓ વારંવાર ભાષણમાં બોલે છે – “કોંગ્રેસ મુક્ત ભારત” પણ કેમ?

તંત્રી સ્થાનેથી ભાજપના રાષ્ટ્રીય નેતાઓ વારંવાર ભાષણમાં બોલે છે “કોંગ્રેસ મુક્ત ભારત” પણ કેમ? ભાજપના રાષ્ટ્રીય નેતાઓ દ્વારા એક સુત્ર જાહેર કરવામાં આવ્યું છેકે ભારત દેશને કોંગ્રેસ મુકત કરો. રાષ્ટ્રીય કે રાજ્યના નેતાઓ દ્વારા જે પણ સુત્રો પ્રજા સમક્ષ મુકવામાં આવે છે તેનો કોઈને કોઈ અર્થ નીકળતો હોય છે. નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતનુ સુત્ર આપ્યુ…

આનંદીબેનની સરકારનો અભુતપૂર્વ નિર્ણયનો અમલ – જન્મ-મરણની નોંધણીનો અધિકાર પ્રાંતને સોંપ્યો

(પ્ર.ન્યુ.સ.)            ખેરાલુ,રવિવાર કોઈપણ વ્યક્તિના જન્મ-મરણની નોંધણી કરાવવામાં ચુક થાય અને એક વર્ષ વિતી જાય તો અત્યાર સુધી આ નોંધણીના પાવર્સ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રીના હતા જેના કારણે અરજદારનો સમય, નાણાંનો ભારે વ્યય થતો હતો. તેમજ કોર્ટમાં કેસોનુ ભારણ વધુ હોવાથી કોર્ટમાં ન્યાય મેળવવાની પ્રક્રિયા જટીલ અને ધીમી થતી હતી. આમ જન્મ-મરણની એક…

Top