You are here
Home > 2016 > September (Page 15)

ધારાસભ્ય તેમજ ચેરમેન તથા બોર્ડ ઓફ ડીરેક્ટર્સનો તાલુકાની જનતાના હિતમાં સરાહનીય નિર્ણય – માર્કેટયાર્ડ દ્વારા દોઢ લાખનુ ગૃપ અકસ્માત વિમાનુ કવચ

(પ્ર.ન્યુ.સ.)                વિસનગર,રવિવાર શીયાળો, ઉનાળો અને ચોમાસામાં રાત દિવસ કાળી મજુરી કરનાર ખેડુતો અને મજુરીયાત વર્ગના લોકો વધારે અકસ્માતે મૃત્યુનો ભોગ બને છે. ત્યારે ઘરના મોભીના મૃત્યુ બાદ નિરાધાર બનેલ પરિવારને સહાયરૂપ ગૃપ અકસ્માત વિમાની મોટી રકમ મળે તેવા ઉમદા આશયથી ધારાસભ્ય તેમજ માર્કેટયાર્ડના ચેરમેન ઋષિભાઈ પટેલ તથા બોર્ડ…

આર.કે.જ્વેલર્સવાળા રાજુભાઈ પટેલ અને તેમના સ્વસ્તિક મિત્ર મંડળે ઝોળી ફેલાવી – સાર્વજનિક સ્મશાનગૃહમાં દાનનો પ્રવાહ-રૂા.૮૪ લાખનુ દાન જાહેર

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરનુ સાર્વજનિક સ્મશાનગૃહ બે થી અઢી કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન બનાવવા આર.કે.જ્વેલર્સવાળા રાજુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આર.કે.પાર્ટી પ્લોટમાં મીટીંગ મળી હતી. જેમાં સ્મશાનગૃહ માટે દાનનો પ્રવાહ વધ્યો છે. અદ્યતન સ્મશાન બનાવવા સહયોગ માટે રાજુભાઈ પટેલ અને તેમના સ્વસ્તિક મિત્ર મંડળે ઝોળી ફેલાવતા દાતાઓનો સંપર્ક કરતા બે જ દિવસમાં રૂા.૮૪ લાખની માતબર રકમનુ દાન દાતાઓ…

Top