You are here
Home > 2016 > September (Page 2)

અકસ્માતો નિવારવા આંબાઘાટાનો ઢાળ ઓછો કરવા સતલાસણા સરપંચે સરકારમાં રજુઆત કરી

અકસ્માતો નિવારવા આંબાઘાટાનો ઢાળ ઓછો કરવા સતલાસણા સરપંચે સરકારમાં રજુઆત કરી (પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર સતલાસણાથી અંબાજી જતો રસ્તો વર્ષો પહેલા ખુબજ સાંકડો હતો. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા પછી તેમણે રસ્તાને પહોળો કર્યો જેના કારણે આંબાઘાટા થઈ ભાદરવી પુનમે પગપાળા જતા પદયાત્રીકોને તકલીફ ન પડે. રોડ પહોળો થયો તે સારી બાબત છે પણ એ.સી.ઓફીસોમાં બેસીને આડેધડ પ્લાનીંગ કરી…

૨૪ કલાકમાં હોસ્પિટલાઈઝની કંપનીને જાણ કરવાની મેડીક્લેમ ધરાવતા તમામ માટે ગ્રાહક સુરક્ષાનો ગ્રાહકલક્ષી ચુકાદો

૨૪ કલાકમાં હોસ્પિટલાઈઝની કંપનીને જાણ કરવાની મેડીક્લેમ ધરાવતા તમામ માટે  ગ્રાહક સુરક્ષાનો ગ્રાહકલક્ષી ચુકાદો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર થાણે કંઝયુમર રીડ્રેસર ફોર્મ(ગ્રાહક સુરક્ષા ફોરમ) મેડીક્લેમ ધારકની હોસ્પિટલાઈઝની જાણ ૨૪ કલાકમાં કરવાનો નિયમ આકરો હોવાનો જણાવી મેડીકલ ઈન્સ્યોરન્સ કંપની અને થર્ડ પાર્ટી એડમીનીસ્ટેટલ (ટી.પી.એ.) કંપનીએ ક્લેમની રકમ સાથે વધારાના ૧૦,૦૦૦/- રૂા.ચુકવવાનો હુકમ કર્યો છે. થાણે કંઝયુમર રીડ્રેસર(ગ્રાહક સુરક્ષા…

આઠ એકરથી વધુ જમીન ધરાવનાર ખેડૂતોને બીજા વધારાનુ કનેક્શન મળશે ભાજપ સરકાર ક્યા સુધી ખેડૂતોને મુર્ખ બનાવશે?

આઠ એકરથી વધુ જમીન ધરાવનાર ખેડૂતોને બીજા વધારાનુ કનેક્શન મળશે ભાજપ સરકાર ક્યા સુધી ખેડૂતોને મુર્ખ બનાવશે? (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગરના કિસાન કાર્યકર હિરાભાઈ અંબારામ પટેલ રોષ સાથે જણાવે છેકે મુખ્યમંત્રી રૂપાણીની સરકાર આઠ એકરથી મોટા સર્વે નંબરવાળા ખેડૂત ખાતેદારોને બીજા વધારાનુ કનેક્શન આપવાની બડાશો મારી રહી છે. તા.૧૭-૯-૨૦૧૬ ના એક દૈનિક પત્રમાં જણાવાયુ છેકે બે ઓક્ટોબર…

વિસનગરમાં ધમધમતી આંગડીયા પેઢીઓ સતર્ક બની આંગડીયા કર્મચારીનો થેલો ઝુંટવી રૂા.૧૭.૮૩ લાખની લુંટ

વિસનગરમાં ધમધમતી આંગડીયા પેઢીઓ સતર્ક બની આંગડીયા કર્મચારીનો થેલો ઝુંટવી રૂા.૧૭.૮૩ લાખની લુંટ (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર ગુજરાતમાં આંગડીયા પેઢીના કર્મચારીઓ ઉપર હુમલા કરી થેલા ઝુંટવી લુંટના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વિસનગરમાં આંગડીયા પેઢીથી ધમધમતા વિસ્તારમાંથી ભર બજારમાં રીવોલ્વરની અણીએ ચાર વ્યક્તિઓએ એક આંગડીયા પેઢીના કર્મચારીનો થેલો ઝુંટવી લુંટ કરતા શહેરની આંગડીયા પેઢીના સંચાલકો સંતર્ક…

વિજાપુર પાટીદાર સ્વાભિમાન યાત્રાને પોલીસે નાકામ બનાવી

વિજાપુર પાટીદાર સ્વાભિમાન યાત્રાને પોલીસે નાકામ બનાવી (પ્ર.ન્યુ.સ.)વિજાપુર,રવિવાર વિજાપુરમા છેલ્લા બે માસથી પાટીદારો દ્વારા પાટીદાર સ્વભિમાન યાત્રા માટે તૈયારીઓ કરવામા આવી હતી. જેના માટે પાટીદારો દ્વારા ખાટલા મીટીંગ કરી રેલીમા પાટીદારો મોટી સંખ્યામા જોડાય તેવા પ્રયત્નો કરાયા હતા. મામલતદાર પાસે રેલી માટે મંજુરી પણ માંગવામા આવી હતી. રેલીના રોકાણ માટે લોદરા ગામમાં ડાયરા તેમજ જમણવારનો…

Top