You are here
Home > 2016 > October (Page 3)

વિસનગર શહેર અને તાલુકા પાટીદાર સમાજનો રોષ ધારાસભ્ય ઋષિભાઈ પાટીદારોને નકસલવાદ તરફ ધકેલી રહ્યા છે

વિસનગર શહેર અને તાલુકા પાટીદાર સમાજનો રોષ ધારાસભ્ય ઋષિભાઈ પાટીદારોને નકસલવાદ તરફ ધકેલી રહ્યા છે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ઉપરના હુમલામાં દ્વેષભાવ રાખી ખોટી રીતે પાટીદાર યુવાનોને ગુનેગાર ઠેરવવાનો પ્રયત્ન થતા વિસનગર શહેર અને તાલુકા પાટીદાર સમાજે રોષ વ્યક્ત કર્યો છેકે ધારાસભ્ય પાટીદાર યુવાનોને નકસલવાદ તરફ ધકેલી રહ્યા છે. ધારાસભ્ય ઓર્ગેનાઈઝ ક્રાઈમની વાત…

શુભેચ્છા પાઠવનારને મીઠો આવકારની જગ્યાએ – વિસનગર વેપારી મહામંડળ સાથે પીઆઈનુ ઉધ્ધત વર્તન

(પ્ર.ન્યુ.સ.)          વિસનગર,રવિવાર વિસનગર વેપારી મહામંડળ પી.આઈ.રાણાને શુભેચ્છા પાઠવવા ગયુ હતું. ત્યારે પુષ્પગુચ્છ સ્વિકારી પી.આઈ.એ વેપારી મહામંડળના હોદ્દેદારો ઉપર જાણે એસાન કર્યુ હોય તેવો ઘાટ ઘડાયો હતો. ૩૦૦૦ વેપારીઓની સભ્ય સંખ્યા ધરાવતુ વેપારી મહામંડળ એક સામાન્ય એસોસીએશન હોય તેવુ તુચ્છ વર્તન પી.આઈ.એ વેપારી મહામંડળના હોદ્દેદારો સાથે કર્યુ હતુ. લુંટ અને લાખ્ખો રૂપિયાની…

પ્રમુખ-ઉપપ્રમુખ તથા ડેલીગેટોની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે – વિસનગર તાલુકા પંચાયતમાં તાળાબંધીની ચિમકીથી રાજકીય ગરમાવો

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્યો અને તાલુકાના ડેલીગેટોએ ટીડીઓ દ્વારા વિકાસના કામોમાં અને કાર્યક્રમોમાં પોતાની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે ગત મંગળવારે તાલુકા પંચાયતમાં તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જે બાબતને ટીડીઓએ ગંભીરતાથી લઈ તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસને જાણ કરતા તાલુકા પંચાયતમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે પાછળથી સરપંચ એસો.ના પ્રમુખ…

વિસનગર ત્રીજા એડીશનલ સેસન્સ જજ પી.એસ.કાલા સાહેબનો ચુકાદો – મલારપુર ત્રિપલ હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા

(પ્ર.ન્યુ.સ.)         વિસનગર,રવિવાર ખેરાલુ તાલુકાના મલારપુર ગામમાં વર્ષ-ર૦૧પમા એક માનસિક અસરગ્રસ્ત યુવાને પોતાની પત્નિ સાથે પિતાને આડા સબંધો હોવાનો વ્હેમ રાખીને મધરાત્રીએ તેના માતા-પિતાઅને પુત્રી ઉપર કુહાડીના ઉપરા છાપરી કુહાડી ઝીંકીને તેમની કરપીણ હત્યા કરી હતી. જે કેસ ત્રીજા એડીશનલ સેસન્સ જજ કોર્ટમાં ચાલી જતા કોર્ટના જજશ્રી પી.એસ. કાલા સાહેબે સરકારી વકીલ…

વિસનગર પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલની માગણી – તહેવારોમાં પોલીસ માયાબજારમાં વન-વેનો અમલ કરે

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર માયાબજારમાં અત્યારે એટલો ટ્રાફીક રહે છેકે વાહન લઈને નીકળી શકાતુ નથી. ત્યારે દિવાળીના તહેવારમાં શુ દશા થશે. માયાબજારમાં વનવેનો અમલ કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. ત્યારે તહેવારમાં પોલીસે વનવેનો અમલ કરવો જોઈએ તેવી પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ દ્વારા માગણી કરવામાં આવી છે. આ બાબતે પ્રમુખે પ્રાન્ત અધિકારીને પણ રજુઆત કરી છે. વિસનગરમાં…

Top