You are here
Home > 2016 > November

નૂતન સર્વ વિદ્યાલયના અમૃૃતપર્વની શોભાયાત્રાનુુ ઠેરઠેર સ્વાગત

નૂતન સર્વ વિદ્યાલયના અમૃૃતપર્વની શોભાયાત્રાનુુ ઠેરઠેર સ્વાગત (પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર ના.મ. નૂતન સર્વ વિદ્યાલય તેના શિક્ષણકાર્યના ૭૫ વર્ષ પૂર્ણ કરતા અમૃત મહોત્સવ યોજવાનું આયોજન તાઃ૨૬, ૨૭ નવેમ્બર-૨૦૧૬ ના દિવસે કરવામાં આવ્યું હતું તેમાંકાર્યક્રમની શરૂઆત તા ૨૬-૧૧-૨૦૧૬ના રોજ નૂતન સર્વ વિદ્યાલયના પ્રાગણથી કરવામાં આવી હતી સંસ્થાના ઇતિહાસમાં ભુતકાળમાં ક્યારેયપણ નહી થયો હોય તેવો ભવ્ય અમૃત મહોત્સવની…

પાલિકા વોર્ડ નં.૧ ના સભ્યોના પ્રયત્નોથી કોહીનુર કોમ્પલેક્ષના રોડનો વર્ષોનો પ્રશ્ન ઉકેલાયો

પાલિકા વોર્ડ નં.૧ ના સભ્યોના પ્રયત્નોથી કોહીનુર કોમ્પલેક્ષના રોડનો વર્ષોનો પ્રશ્ન ઉકેલાયો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના ખેરાલુ રોડ ઉપર આવેલ કોહીનુર કોમ્પલેક્ષમાં છેલ્લા ઘણા વર્ષોથી વેપારીઓ પાકા રોડથી વંચીત હતા. જે બાબતે વેપારીઓએ પાલિકા પ્રમુખ અને વોર્ડ નં.૧ ના કોર્પોરેટરોને રજુઆત કરી હતી. વેપારીઓની રજુઆતને ધ્યાને રાખી પાલિકા પ્રમુખ સહીતના સભ્યોએ કોહીનુર કોમ્પલેક્ષમાં નવો સી.સી.રોડ બનાવતા…

ખેરાલુ માર્કેટયાર્ડમાં ૧૫ હજાર બોરી મગફળીની આવક

ખેરાલુ માર્કેટયાર્ડમાં ૧૫ હજાર બોરી મગફળીની આવક (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનુ કેન્દ્ર ફળવાતા અત્યાર સુધીમાં ૧૫ હજાર બોરી મગફળીની આવક થઈ છે તેવુ જાણવા મળે છે. ખેરાલુ વિસ્તારમાં નર્મદાની પાઈપલાઈન, ધરોઈની સિંચાઈ વ્યવસ્થા તેમજ ચિમનાબાઈ સરોવરમાંથી સિંચાઈના કારણે પછાત તાલુકાના ખેડુતો સમૃધ્ધ બન્યા છે. કારણ પાણીની વ્યવસ્થાને કારણે કૃષિ ઉત્પાદનોની પેટર્ન…

ખેરાલુ રૂપેણ મુક્તિધામની મિટીંગમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવાયા

ખેરાલુ રૂપેણ મુક્તિધામની મિટીંગમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવાયા (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ, રવિવાર ખેરાલુના રૂપેણ મુક્તિધામ સેવા ટ્રસ્ટની દર વર્ષે મળતી જનરલ મિટીંગ તા.ર૦-૧૧-ર૦૧૬ ના રોજ સાંજે- ૪ કલાકે મુક્તિધામ હોલ ખાતે મળી હતી. આ મિટીંગમા અભુતપુર્ણ કહી શકાય તેવા પાંચ નિર્ણયો લેતા આખા પંથકમા ચર્ચાનો વિષય બન્યો હતો. જનરલ મિટીંગમાં મુખ્ય મહેમાન તરીકે ખેરાલુ પાલિકાના શિક્ષણ સમિતિના…

વારંવાર ફેલાતી ગંદકીના શ્રાપમાંથી કોણ મુક્ત કરશે સરદાર ચોક વિસ્તારમાં ઉભરાતી ગટરથી નર્કાગાર સ્થિતિ

વારંવાર ફેલાતી ગંદકીના શ્રાપમાંથી કોણ મુક્ત કરશે સરદાર ચોક વિસ્તારમાં ઉભરાતી ગટરથી નર્કાગાર સ્થિતિ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં કાંસા ચાર રસ્તા સરદાર ચોક વિસ્તારમાં ગટર ઉભરાતા ખુબજ દુર્ગંધ ફેલાતા આ વિસ્તારમાં લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. પ્રમુખના ઘર આગળ ગટર ઉભરાય છે તેવુ કહીએ તો પણ ચાલે. પોતાનાજ વિસ્તારની મુશ્કેલી પ્રમુખ દુર કરી શકતા ન…

Top