You are here
Home > 2016 > November (Page 2)

વળતરના વિવાદનો ઉકેલ લાવી પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ ચિમના સરોવરમાંથી સિંચાઈનુ પાણી છોડાવ્યુ

વળતરના વિવાદનો ઉકેલ લાવી પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ ચિમના સરોવરમાંથી સિંચાઈનુ પાણી છોડાવ્યુ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈનું નામ સાથે ખરેખર હિંદુ નિયમ પ્રમાણે બાપનુ કે પતિનુ નામ જોડાય પરંતુ પાણીવાળી બાઈના હુલામણા નામથી ઓળખાતા રમીલાબેન દેસાઈએ ચિમનાબાઈ સરોવર તેમજ વરસંગ તળાવને ઉંડુ કરાવવા પોતાનુ રાજકારણ ખોયુ અંતે ચિમનાબાઈ સરોવરના મુદ્દે અનેક વિવાદો ઉભા…

ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૬ પ્રશ્નોની રજુઆત

ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૬ પ્રશ્નોની રજુઆત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકા સેવાસદનમાં મામલતદાર આર.એમ.દંતાણીના અધ્યક્ષસ્થાને ગત બુધવારે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટીડીઓ વિજયભાઈ ચૌધરી, નાયબ મામલતદાર વી.વી.વ્યાસ, નાયબ મામલતદાર બીપીનભાઈ પટેલ, કસ્બા તલાટી પંકજભાઈ મોદી, વિસનગર માર્ગ અને મકાન વિભાગના અધિકારી ડી.આર.પટેલ, પાલિકા કર્મચારી જયંતીભાઈ મકવાણા, સહીત સબંધકર્તા કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા….

ખેરાલુમાં કોંગ્રેસનો સ્નેહમિલન સમારોહ યોજાયો

ખેરાલુમાં કોંગ્રેસનો સ્નેહમિલન સમારોહ યોજાયો (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરની પાણીયાવાસની વાડી ખાતે તા.૨૨-૧૧-૨૦૧૬ ના રોજ સવારે ૯-૦૦ કલાકે ખેરાલુ તાલુકા કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. જેમાં પાણીયાવાસની વાડીની જગ્યા નાની પડતા આવનાર કાર્યકરો બહારની લોબીમાં આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. ખેરાલુ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો તથા તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, પાલિકા સદસ્યો, સહકારી આગેવાનો…

ઉમતાના ઉર્સમાં દરગાહમાં ભજનમંડળીએ રંગ જમાવ્યો

ઉમતાના ઉર્સમાં દરગાહમાં ભજનમંડળીએ રંગ જમાવ્યો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર રૂપેણ નદીના કાંઠે વસેલ ઐતિહાસિક ગામ એટલે વિસનગર તાલુકાનુ સૌથી મોટુ ગામ ઉમતા. આ ગામની અંદર હિંદુ મુસ્લિમ કોમની જુદી જુદી જ્ઞાતિઓ એકમેક સાથે મળીને સંપીને રહે છે અને એક બીજાના ધાર્મિક તહેવારો પ્રસંગોને એક સાથે મળી ઉજવે છે. જે આ ગામની એક આગવી વિશેષતા છે. હમણાં…

વિજાપુરના ત્રણ પોલીસ કોન્સ્ટેબલને જીલ્લા પોલીસવડાનુ તેડુ

વિજાપુરના ત્રણ પોલીસ કોન્સ્ટેબલને જીલ્લા પોલીસવડાનુ તેડુ (પ્ર.ન્યુ.સ.) વિજાપુર,રવિવાર વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલો વડનગરમાં યોજાયેલ તાનારીરીના કાર્યક્રમના બંદોબસ્તમાં હાજર નહી રહેતા જીલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલિકે સસ્પેન્ડ કરી ખુલાસો રજુ કરવા જણાવ્યુ હતુ. એક જમાદાર રજા ઉપર હોવા છતાં તેને પણ નોટીસ આપવામાં આપતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે….

Top