You are here
Home > 2016 > November (Page 7)

અનેક કેળવણીકાર, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, અધિકારીઓ, ર્ડાક્ટરો, એન્જીનીયરો, સમાજસેવકોનુ સર્જન કરનાર – નૂતન સર્વ વિદ્યાલયનો અભૂતપૂર્વ અમૃત મહોત્સવ યોજાશે

(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર ના.મ.નૂતન સર્વ વિદ્યાલય તેના ૭૫ વર્ષ પૂર્ણ કરતા આ સંસ્થાના ઈતિહાસમાં ભૂતકાળમાં ક્યારેય થયો ન હોય અને ભવિષ્યમાં કદાચ થાય નહી તેવો ભવ્ય અમૃત મહોત્સવ યોજવાનુ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યુ છે. બે દિવસના આ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં ભરપૂર ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મહોત્સવમાં વર્ષો બાદ સંસ્થાના વિવિધ…

વિસનગર સરદારચોકમાં સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ

વિસનગર સરદારચોકમાં સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની ૧૪૩ મી જન્મજયંતીની યાદગીરી નિમિત્તે વિસનગર નગરપાલિકાના ગઠબંધનના સભ્યો અને શહેેર-તાલુકાના દાતાઓના સહયોગથી શહેરના કાંસા ચાર રસ્તા પાસેના સર્કલમાં મુકવામાં આવેલ સરદાર પટેલના બાવલાનુ ગત તા.૩૧-૧૦ ના રોજ (બેસતાવર્ષે) પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે માજી મંત્રી…

રૂા.૫૦૦ – ૧૦૦૦ ની નોટો રદ થયાની જાહેરાત સાથેજ SBIના ATM માં લાંબી લાઈનો લાગી વિસનગરની તમામ બેંકોમાં નાણાં ભરવા અને એક્ષ્ચેેન્જ કરવા ઘસારો

રૂા.૫૦૦ – ૧૦૦૦ ની નોટો રદ થયાની જાહેરાત સાથેજ SBIના  ATM માં લાંબી લાઈનો લાગી વિસનગરની તમામ બેંકોમાં નાણાં ભરવા અને એક્ષ્ચેેન્જ કરવા ઘસારો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઈલેક્ટ્રીક મીડીયા થકી રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો રદ કરવાની જાહેરાત સાથેજ વિસનગરમાં ૮-૧૧ ની રાત્રેજ એસ.બી.આઈ. અનેે શહેેરના તમામ એટીએેમમાં લાંબી લાઈનો લાગી હતી….

૫૦૦ અને ૧૦૦૦ ની નોટો ભરનાર માટે માનવતા નેવે મુકી ખેરાલુ દેનાબેંકે ગ્રાહકોને તડકે તપાવ્યા

૫૦૦ અને ૧૦૦૦ ની નોટો ભરનાર માટે માનવતા નેવે મુકી ખેરાલુ દેનાબેંકે ગ્રાહકોને તડકે તપાવ્યા (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરમાં ૧૦-૧૧-૨૦૧૬ ના દિવસે બેંકો શરુ થતા દરેક બેંકોમાં જુદી જુદી રીતે ગ્રાહકોને નાણાં ભરવામાં સગવડતા મળે તે માટે અભુતપૂર્વ આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યારે દેનાબેંક ખેરાલુ શાખામાં માનવતા નેવે મુકી ગ્રાહકોને તડકે તપાવ્યા હતા. દેનાબેંકના મેનેજર…

૫૦૦ – ૧૦૦૦ ની નોટો અચાનક બંધ થતાં દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાયા

૫૦૦ – ૧૦૦૦ ની નોટો અચાનક બંધ થતાં દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાયા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર દિવાળીના વેકેશનમાં અન્ય રાજ્યોમાં ફરવા ગયેલા પંથકના લોકોને મોટી નોટો બંધ થવાથી ભારે હાલાકી ભોગવવી પડી હતી. ભૂખ્યા રહી ટોલ ટેક્સ ભરવા પડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં દિવાળી બાદ બેસતાવર્ષથી દેવદિવાળી સુધી ફરવા જવાનો ભારે મેનીયા છે….

Top