You are here
Home > 2016 > November (Page 8)

વિસનગર તાલુકા પંચાયતમાં પોતાને બિનભ્રષ્ટાચારી ગણાવતા અધિકારીએ કોન્ટ્રાક્ટરના રૂપિયે દિવાળી મનાવી હોવાની ચર્ચા

વિસનગર તાલુકા પંચાયતમાં પોતાને બિનભ્રષ્ટાચારી ગણાવતા અધિકારીએ કોન્ટ્રાક્ટરના રૂપિયે દિવાળી મનાવી હોવાની ચર્ચા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર આજે કેટલાક સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચારી હોવા છતાં બીજા સ્થળે બદલી થાય ત્યારે શરૂઆતમાં લોકોને પ્રભાવિત કરવા પોતે બિનભ્રષ્ટાચારી હોવાનો ખોટો ડોળ કરે છે. પરંતુ દરેક માસણનુ વ્યક્તિત્વ અને વ્યવહાર વધુ સમય છુપો રહેતો નથી. વિસનગર તાલુકા પંચાયતમાં પોતાને બિનભ્રષ્ટાચારી ગણાવતા…

ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની સરકારમાં રજુઆતથી વિસનગર APMC માં મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે

ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની સરકારમાં રજુઆતથી વિસનગર APMC માં મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર માર્કેટયાર્ડમાં નવા વર્ષના પ્રથમ ત્રણ દિવસમાં આશરે ૩૦૦૦ બોરી મગફળીની આવક થઈ હતી. મગફળીના રૂા.૭૨૫ થી ૮૫૧ સુધીના ભાવો બોલાયા હતા. ત્યારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી શકાય તે માટે વિસનગર એ.પી.એમ.સી.ના ચેરમેેન અને ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે સરકારમાં…

રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો સામે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂા.૪૭ થી ૫૨ હજાર

રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટો સામે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂા.૪૭ થી ૫૨ હજાર (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સરકારે રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની ચલટી નોટો રદ કરતાજ મોટી સંખ્યામાં આવી નોટો ધરાવતા લોકોએ બીનહિસાબી ચલણનુ સોનામાં રૂપાંત્તર કર્યુ હતુ. જેના કારણે બીનહિસાબી ચલણ સામે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂા.૪૭ થી ૫૨ હજાર સુધી પહોચ્યો હતો. વિસનગરમાં આ…

છપ્પન કી છાતી કહાં હૈ? તેવુ કહેનાર રાહુલજી નરેન્દ્રભાઈ એકલા નહિ તમામ ગુજરાતીઓ છપ્પનની છાતીવાળા

છપ્પન કી છાતી કહાં હૈ? તેવુ કહેનાર રાહુલજી નરેન્દ્રભાઈ એકલા નહિ તમામ ગુજરાતીઓ છપ્પનની છાતીવાળા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે છપ્પનની છાતીનો શબ્દ પ્રયોગ વારંવાર કરવામાં આવતો હતો. ખુદ નરેન્દ્રભાઈ મોદી પણ છપ્પનની છાતીનો શબ્દ પ્રયોગ કરતા હતા. કોંગ્રેસના સર્વેસર્વા રાહુલગાંધી છપ્પન ઈંચની છાતી ફીઝીકલ સમજી જઈ વખતોવખત શબ્દપ્રયોગ કરતાં સાંભળવા મળ્યા હતા કે “કહાં…

વિસનગર તાલુકાના ગામડાઓને જોડતા નેળીયામાં માટીકામ, મેટલકામ, નાળાકામ અને ડામરકામ સાથે રૂા.૧૫.૨૭ કરોડના ખર્ચે કાચા માર્ગ પાકા બનશે

વિસનગર તાલુકાના ગામડાઓને જોડતા નેળીયામાં માટીકામ, મેટલકામ, નાળાકામ અને ડામરકામ સાથે રૂા.૧૫.૨૭ કરોડના ખર્ચે કાચા માર્ગ પાકા બનશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના જાગૃૃત ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગ મંત્રી નિતિનભાઈ પટેલે વિસનગર તાલુકાના ગામડાઓને જોડતા કાચા નેળીયાના માર્ગને પાકા માર્ગે બનાવવા રૂા.૧૩.૬૭ કરોડ મંજુર કર્યા છે. જ્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ચાર…

Top