You are here
Home > 2016 > December

સંસ્થાને પાલિકામાં રજુઆત કરવાની ફરજ પડી શૈક્ષણિક સંસ્થા આગળજ કચરો ઠલવાતા ગંદકી

સંસ્થાને પાલિકામાં રજુઆત કરવાની ફરજ પડી શૈક્ષણિક સંસ્થા આગળજ કચરો ઠલવાતા ગંદકી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં જે શૈક્ષણિક સંસ્થામાં બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવાય છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બાળકો પાસે રેલીનુ આયોજન કરાવાય છે. તે સંસ્થા આગળ પાલિકા દ્વારા કચરો ઠલવાતા બાળકોના આરોગ્ય સામે મોટુ જોખમ ઉભુ થયુ છે. શૈક્ષણિક સંસ્થા દ્વારા પાલિકામાં રજુઆત કરવા છતા…

શ્રીફળ, સાકર તથા હારતોરા દ્વારા ખેરાલુના અગ્રણીઓએ તારંગા ડેમુને વિદાય આપી

શ્રીફળ, સાકર તથા હારતોરા દ્વારા ખેરાલુના અગ્રણીઓએ તારંગા ડેમુને વિદાય આપી (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુમાંથી પસાર થતી મહેસાણા તારંગા લોકલ ટ્રેન ચાલતી હતી. જેને તારંગા લોકલ ટ્રેન બંધ થતા ડેમુ ટ્રેન શરુ કરવામા આવી હતી. વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા પંથકના અગ્રણીઓએ મહેસાણા તારંગા બ્રોડગ્રેજ બનાવવા માટે કેન્દ્ર સરકારમાં રજુઆત કરવા એસોશિએશન બનાવ્યુ હતુ જેમા વર્ષોની લડત…

ગઠબંધનના તમામ સભ્યોએ સહીઓ કરી વિશ્વાસ આપ્યો કમિટીઓની રચનામાં સંકલન સમિતિનો નિર્ણય આખરી રહેશે

ગઠબંધનના તમામ સભ્યોએ સહીઓ કરી વિશ્વાસ આપ્યો કમિટીઓની રચનામાં સંકલન સમિતિનો નિર્ણય આખરી રહેશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાની કમિટીઓની મુદત પૂર્ણ થતા નવી કમિટીઓની રચનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કમિટીઓની રચના માટેનો ખાસ સાધારણ સભાનો એજન્ડા પણ નીકળી ગયો છે. જોકે આ વખતે ગઠબંધનના તમામ સભ્યોએ સંકલન સમિતિ નિર્ણય લે તે માન્ય રહેશે તેવી…

પ્રીપેઈડ અને પોસ્ટપેઈડમાં પલ્સ રેટ ગણાતા ગેસ બુકીંગમાં લોકોના પૈસે વડાપ્રધાનની કેશલેસની જાહેરાત

પ્રીપેઈડ અને પોસ્ટપેઈડમાં પલ્સ રેટ ગણાતા ગેસ બુકીંગમાં લોકોના પૈસે વડાપ્રધાનની કેશલેસની જાહેરાત (પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર ગેસ સીલીંડર ધરાવતા ગ્રાહકો માટે મોબાઈલથી બુકીંગની એક સારી વ્યવસ્થા છે. પરંતુ અત્યારે બુકીંગ કરાવતી વખતે વડાપ્રધાનની કેશલેસ વ્યવહારની જાહેરાતમાં જાહેરાત સમયનો પલ્સ રેટ ગ્રાહકોના બીલમાં ગણાઈ રહ્યો છે. આ જાહેરાતના પૈસા પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ ધરાવતા ગ્રાહકોને ચુકવવા પડતા…

રાહુલગાંધી પાટીદારોને બેવકુફ ન સમજે-મનુભાઈ લાછડી

રાહુલગાંધી પાટીદારોને બેવકુફ ન સમજે-મનુભાઈ લાછડી (પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર નોટબંધી બાદ રાષ્ટ્રીય કોંગ્રેસ સમીતીના ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી મહેસાણામાં રેલી સંબોધ્યા પહેલા ઉંઝા ઉમિયા માતાના દર્શન કરતા તેમજ સભામાં પાટીદારો ઉપર થયેલ અત્યાચાર બાબતે બે શબ્દો બોલતા વિસનગરના પાટીદાર મનુભાઈ પટેલ લાછડીએ જણાવ્યુ છેકે, ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આવતા પાટીદારોના મત લેવા પાટીદારોને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા…

Top