You are here
Home > 2016 > December (Page 12)

ખેરાલુ તાલુકાના નંદાલી ગામના કેટલાકને ગરીબ કલ્યાણ મેળામાં બખ્ખા – જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સુપરવાઈઝરે સમૃધ્ધોને સહાય અપાવી

  (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ, રવિવાર સતલાસણા ખાતે ખેરાલુ, વડનગર, સતલાસણા તાલુકાનો પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા.૨૯-૯-૨૦૧૬ ના રોજ યોજાયો હતો. હંમેશા ગરીબ કલ્યાણ મેળા પછી લોકો બુમો પાડે છેકે અમને કીટો મળે છે તે અધુરી મળે છે. કેટલાક લોકોને સહાય મળતીજ નથી ત્યારે નંદાલી ગામના જાગૃત બાબુભાઈ શંકરભાઈ સેનમાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સુપરવાઈઝર જુજારજી ચંદાજી…

કેટલાક પાલિકા સભ્યોની નારાજગી – ગરીબોને ખોટી રીતે હેરાન કરાય છે – પાલિકાએ ટ્રાફીકમાં અડચણરૂપ લારીઓ જપ્ત કરી

  (પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર વિસનગર પાલિકા દ્વારા ગૌરવપથ ઉપર ટ્રાફીકને અડચણરૂપ લારીઓ જપ્ત કરવામાં આવી હતી. ગરીબોને હેરાનગતી કરાતી હોવાની લાગણી વ્યક્ત કરી શાસક પક્ષના કેટલાક સભ્યોએ બળાપો કાઢ્યો હતો. જે સભ્યોનો રોષ હતો કે પાલિકા ચાર-પાંચ સભ્યોથીજ ચાલે છે. બીજા સભ્યોનુ કોઈ સાંભળતુ નથી. વિસનગર પાલિકા દ્વારા તા.૨૮-૧૧ ને સોમવારે પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, સભ્ય…

સમર્થ ડાયમંડ ગૃપનો લગ્નોત્સવ સમાજ માટે દાખલારૂપ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ચાણક્યએ તેમની ચાણક્ય નીતિમાં લખ્યું છે કે જો ભગવાને તમારી સામે જોયું હોય તો તમારુ વાણી અનેે વર્તન એવું હોવું જોઈએ કે લોકો તમારી સામે જોઈ તે રીતે વર્તે. ચાણક્યના આ કથનને સમર્થ ડાયમંડ ગૃપે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યુ છે. તેમના ગૃપના લગ્નપ્રસંગમાં ગૃપ પોતે સક્ષમ હોવા છતાં પ્રસંગ સમાજમાં દાખલો બેસાડે તે…

મોંઘવારી વધારનાર વેપારીનો નફો ઘટાડનાર – સ્વાઈપ મશીન રાખતા પહેલા વેપારી વિચારે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પી.એમ.નરેન્દ્રભાઈ મોદીની પ્લાસ્ટીક કરન્સીનો આગ્રહ વેપારીઓ માટે નુકશાનકારક અને મોંઘવારી વધારતો અભિગમ કદાચ સાબિત થઈ શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો બંધ થતા છુટક વેપાર કરતા વેપારીઓ રોકડા રૂપિયાની રામાયણથી બચવા સ્વાઈપ મશીન તરફ આકર્ષાયા છે. મશીનો લેવા બેન્કો પાસે જનાર વેપારીઓ સર્વીસ ચાર્જની વાત સાંભળી અચંબામાં પડી જાય…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા મુજબની – પ્લાસ્ટીક કરન્સી ભારત દેશમાં ક્યારે શક્ય બનશે?

તંત્રી સ્થાનેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા મુજબની પ્લાસ્ટીક કરન્સી ભારત દેશમાં ક્યારે શક્ય બનશે? મન કી બાતમાં નોટ બંધ થઈ ગયા પછીના કાર્યક્રમમાં પી.એમ.નરેન્દ્રભાઈ મોદીએ દેશને કેશલેસ તરફ લઈ જવાના પ્રયત્નો ચાલી રહ્યાનો નિર્દેષ આપ્યો છે. પી.એમ.ના વિચારો ઘણા ઊંચા છે. તે દેશને ડીઝીટલ બનાવવા તરફ લઈ જવા ઈચ્છે છે. યુ.એસ.એ., યુ.કે.માં જેમ પ્લાસ્ટીક કરન્સી…

Top