You are here
Home > 2016 > December (Page 13)

એસબીઆઈ દ્વારા ચલણી નોટો નહી અપાતા – દેના ગ્રામીણ-ધિણોજ નાગરીક-ક્રેડીટ સોસાયટીઓમાં રોકડ તંગી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર રૂા.૫૦૦ અને ૧૦૦૦ નોટો બંધ કરવામાં આવતા લોકોએ મોટા પ્રમાણમાં નોટો એક્ષ્ચેન્જ કરાવી પરંતુ જે લોકોના ખાતામાં બેલેન્સ છે તે લોકોને આરબીઆઈની સુચના પ્રમાણે પણ નાણાં નહી મળતા ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિસનગરમાં એસબીઆઈ દ્વારા નાની બેંકોને નોટો નહી આપતા દેના ગ્રામીણ, ધિણોજ નાગરીક તથા ક્રેડીટ સોસાયટીઓમાં રોકડ તંગી ઉભી થઈ…

લોકમત મેળવવા ભાજપ એડી ચોટીનુ જોર લગાવશે – વિસનગર તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતની ચુંટણીના પડઘમ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર વિસનગર તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ૧૦ ગ્રામ પંચાયતો પૈકી ૬ ગ્રામ પંચાયત મોટી છે. ગ્રામ પંચાયતની આ ચુંટણીમાં ૪૩૪૧૮ મતદારો, ૧૦ સરપંચ અને ૧૦ ગ્રામ પંચાયતના ૧૦૮ સભ્યોનુ ભાવિ નક્કી કરશે. પાટીદાર અનામત આંદોલન બાદની ચુંટણીઓમાં ધોબી પછાડ ખાધેલ ભાજપ ગ્રામ પંચાયતની ચુંટણીઓમાં લોકમત…

Top