You are here
Home > 2016 > December (Page 2)

ઉડતી ધુળની ડમરીઓ અને ઉબડખાબડ રોડથી કાંસા એન.એ.ના રહીશો-વાહનચાલકો પરેશાન

ઉડતી ધુળની ડમરીઓ અને ઉબડખાબડ રોડથી કાંસા એન.એ.ના રહીશો-વાહનચાલકો પરેશાન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાંસા રોડ ઉપર આવેલ ખોડીયાર માતાના મંદિરથી રામદેવપીર મંદિર સુધીના રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઈન નાખવાથી કામગીરી ચાલી રહી છે. રોડ ઉપર પથરાયેલી માટી ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા પાણીનો છંટકાવ કરવામા નહી આવતા રોડ ઉપર…

ટેકાના ભાવે મગફળીના કેન્દ્રમાં ઉઘાડી લુંટ થતા ખેરાલુ માર્કેટયાર્ડમાં બિલાડીને દુધની ચોકી આપ્યા જેવો ઘાટ

ટેકાના ભાવે મગફળીના કેન્દ્રમાં ઉઘાડી લુંટ થતા ખેરાલુ માર્કેટયાર્ડમાં બિલાડીને દુધની ચોકી આપ્યા જેવો ઘાટ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ સતલાસણા, વિસનગર અને વિજાપુર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના કેન્દ્રો સરકારે શરુ કર્યા છે ત્યારે સતલાસણા, વિસનગર અને વિજાપુર માર્કેટયાર્ડમાં એક બોરીએ ૧.૨ કિલો કપાત થાય છે જ્યારે ખેરાલુ માર્કેટયાર્ડમાં ૧.૪૦ કિલોની કપાત થાય છે. ભાજપ સંચાલિત…

વિસનગરમાં રાહુલગાંધીની સભાની ઈમ્પેક્ટ ૪૨ દિવસથી બંધ ATM રાતોરાત શરૂ થયા

વિસનગરમાં રાહુલગાંધીની સભાની ઈમ્પેક્ટ ૪૨ દિવસથી બંધ ATM રાતોરાત શરૂ થયા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર નોટબંધી બાદ બેંકોમાં કેશ મળતી નહોતી ત્યારે એ.ટી.એમ.માંથી કેશ મળવાની આશા ક્યાંથી રાખી શકાય? નોટબંધી બાદ વિસનગરના મોટાભાગના એ.ટી.એમ.બંધ હતા. ત્યારે રાહુલ ગાંધીની સભાના કારણેે રાતોરાત કેશ લોડ થતા એ.ટી.એમ.શરૂ થયા હતા. આ ઉપરથી એમ માનવુજ પડે કે શબળ વિરોધપક્ષ તો હોવોજ…

કયા રાજકારણી અને અધિકારીની મહેરબાનીથી ખેરાલુ સીમનો ડામર મીક્ષ પ્લાન્ટ ફરીથી શરુ થયો

કયા રાજકારણી અને અધિકારીની મહેરબાનીથી ખેરાલુ સીમનો ડામર મીક્ષ પ્લાન્ટ ફરીથી શરુ થયો (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ સીમ વિસ્તારમાં સાંઈબાબા મંદિરથી સતલાસણા અંબાજી જતા રોડ ઉપર વિશાલ ઈન્ફો પ્રા.લી.કંપની દ્વારા ડામર મિક્ષીંગ પ્લાન્ટ ર૦૧૩થી કાર્યરત છે. વારંવાર ખેડુતો દ્વારા પ્લાન્ટની ઉડતી ડસ્ટથી ખેત પેદાશ તેમજ પશુઓના ઘાસચારા તથા માનવજીવનને સ્વાસ્થ્યને હાનીકારક બાબતે દરેક સરકારી કચેરીઓમા અરજીઓ…

સંસ્થા વિસનગરના નગરજનોની છે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહી ગેરરીતિ થતા પેમેન્ટ અટકાવવા સંકલનની રજુઆત

સંસ્થા વિસનગરના નગરજનોની છે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહી ગેરરીતિ થતા પેમેન્ટ અટકાવવા સંકલનની રજુઆત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા વિકાસ કામ શરૂ થતાજ ગેરરીતિ થતી હોવાની ખુદ સત્તાધારી પક્ષના સભ્યોજ ફરીયાદ કરતા સંકલન સમિતિ દ્વારા કોન્ટ્રાક્ટરનુ પેમેન્ટ અટકાવવા પ્રમુખ તથા ચીફ ઓફીસરને રજુઆત કરી છે. પાલિકા પ્રમુખ પણ કામગીરી બરાબર થાય છેકે નહી…

Top