You are here
Home > 2017 > January

મહિલાઓને ઉચ્ચ સ્થાન આપવાની વાતો કરતા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં મહિલાઓની હાંસી ઉડાવી

મહિલાઓને ઉચ્ચ સ્થાન આપવાની વાતો કરતા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં મહિલાઓની હાંસી ઉડાવી (પ્ર.     ન્યુ.સ.)     વિસનગર,રવિવાર આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને મહિલાઓ માટે વિવિધ લાભદાયી યોજનાઓ અમલમાં મુકીને દરેક જગ્યાએ મહિલાઓને પુરુષ સમકક્ષ સ્થાન આપવાની જાહેરાતો કરી હતી. પરંતુ આનંદીબેને તેમના ગામમાંજ યોજાયેલા એક કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થામાં પુરુષની સમખામણીમાં મહિલાઓને નીચે સ્થાન…

કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળને બક્ષીસમાં મળેલ ગાયોની નિભામણી માટેની જમીનની હરાજી સામે વાંધા અરજી

કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળને બક્ષીસમાં મળેલ ગાયોની નિભામણી માટેની જમીનની હરાજી સામે વાંધા અરજી   (પ્ર.ન્યુ.સ.)      વિસનગર,રવિવાર વિસનગરમાં કમાણા રોડ ઉપર આવેલ કિમતી જમીન કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા હરાજીથી વેચાણ કરવાની તજવીજ હાથ ધરતા તેનો ભારે  વિરોધ થઈ રહ્યો છે. શહેરના કેટલાક લોકોએ જમીનની હરાજી અટકાવવા અમદાવાદ ચેરીટી કમિશ્નરમાં વાંધા અરજી કરી…

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગોની શોર્ટેજ રૂા.૧૦૦ માં પંજો

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગોની શોર્ટેજ રૂા.૧૦૦ માં પંજો (પ્ર.ન્યુ.સ.)      વિસનગર,રવિવાર નોટબંધી બાદના પ્રથમ તહેવાર ઉત્તરાયણમાં પતંગ દોરીનો વેપાર કરતા વેપારીઓ મંદીના ડરે સસ્તા ભાવમાં પતંગ વેચ્યા હતા. ત્યારે તહેવારની પૂર્વ સંધ્યાએ વિસનગરમાં પતંગની શોર્ટેજ થઈ હતી. રૂા.૧૦૦ માં પંજો વેચાયો હતો. ગૌરવપથ રોડ ઉપર પતંગ રસીયાઓનો મેળો જામ્યો હતો. તહેવારના ઉત્સાહમાં નોટબંધીની ક્યાય અસર જોવા…

લોકોની મજામાં બીચારા મુંગા જીવોને સજા

ઉત્તરાયણમાં વિસનગરમાં ૫૮ પક્ષીઓ ઘાયલ લોકોની મજામાં બીચારા મુંગા જીવોને સજા (પ્ર.ન્યુ.સ.)              વિસનગર,રવિવાર વિસનગરમાં ઉત્તરાયણ પર્વના બે દિવસમાં ૫૮ પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાં ૬ કબુતરનુ મૃત્યુ થયુ હતુ. શહેરની ત્રણ જીવદયા સંસ્થાના જીવદયા પ્રેમીઓએ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાના પોતાના મોજ શોખને તિલાંજલી આપી ઘાયલ પક્ષીઓને સારવારમાં ખડે પગે રહ્યા હતા. માનવની મજામાં હંમેશા મુંગા જીવોને…

ખેરાલુ ડેપોમાં માલિકીની પેઢીની જેમ ચાલતો વહીવટ

ખેરાલુ ડેપોમાં માલિકીની પેઢીની જેમ ચાલતો વહીવટ (પ્ર.ન્યુ.સ.)              ખેરાલુ,રવિવાર ખેરાલુ ડેપોના કેટલાક ડ્રાઈવર કંડક્ટરો એટલા માથાભારે થઈ ગયા છેકે તેઓ દરેક જગ્યાએ પોતાની મનમાની ચલાવે છે. આ બાબતે પ્રચાર સાપ્તાહિકે બે અઠવાડીયા પહેલા એક સીનીયર સીટીજન સાથે થયેલા અશોભનીય વ્યવહાર બાબતે સમાચાર છાપ્યા ત્યારબાદ એસ.ટી.ડેપોના મેનેજરને મળવા જતા ડ્રાઈવર કંડક્ટરનો જવાબ લઈ તેમની વિરુધ્ધ કોઈપણ…

Top