You are here
Home > 2017 > January (Page 2)

વિસનગર એમ.એન.કોલેજમાં પાંચ દિવસની યોગ શિબિર

પતંજલી યોગ સમિતિના ગુજરાતના પ્રભારી શિશપાલજીની ઉપસ્થિતિમાં વિસનગર એમ.એન.કોલેજમાં પાંચ દિવસની યોગ શિબિર (પ્ર.ન્યુ.સ.)              વિસનગર,રવિવાર વિસનગર એમ.એન.કોલેજમાં પતંજલિ યોગ સમિતિના ગુજરાતના પ્રભારી શિશપાલજીની ઉપસ્થિતિમાં પાંચ દિવસની શિબિરનુ રોટરી રોટરેક્ટ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. યોગ શિબિરનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યુ છે. પ.પૂ.યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ તથા પતંજલિ યોગ સમિતિ પ્રેરીત…

વાઈબ્રન્ટ સમીટમાં ૨૫૫૫૨ MOU છતાં ઉત્તર ગુજરાત મોટા ઉદ્યોગથી વંચીત કેમ?

વાઈબ્રન્ટ સમીટમાં ૨૫૫૫૨ MOU છતાં ઉત્તર ગુજરાત મોટા ઉદ્યોગથી વંચીત કેમ? ગુજરાતીમાં એક કહેવત છેકે “ભૂવો ધૂણે ત્યારે નાળીયેર ઘર સામુ ફેંકે” ભૂવાની ઘર સામે નાળીયેર ફેંકવાની પ્રક્રિયા નાળીયેર પોતાના ઘરવાળાને મળે તેવો આશય હોય છે. આપણો ભૂવો ઘર સામે નાળીયેર કેમ ફેંકતો નથી. તાજેતરમાં વાઈબ્રન્ટ સમીટમાં ૨૫૫૫૨ જેટલા વિક્રમજનક એમ.ઓ.યુ. થયા છે. વિદેશ અને…

હેરીટેજ સોસાયટીની ધરોઈના પાણી મુદ્દે આંદોલનની ચીમકી

પ્રજ્ઞાબેન પટેલના પ્રમુખકાળનો સમય પૂર્ણ થવાના આરે,ત્યારે તેમના વોર્ડનો હોબાળો શરૂ હેરીટેજ સોસાયટીની ધરોઈના પાણી મુદ્દે આંદોલનની ચીમકી (પ્ર.ન્યુ.સ.)      વિસનગર,રવિવાર વિસનગરમાં થલોટા રોડ ઉપર આવેલ હેરીટેજ સોસાયટીના રહીસો દ્વારા ચીમકી આપવામાં આવી છેકે, સોસાયટીને ધરોઈનુ પાણી નહી મળે તો સોસાયટીના રહીસો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરશે. સોસાયટીના રહીસોની માગણી છેલ્લા ચાર-પાંચ મહિનાથી છે. ત્યારે પ્રજ્ઞાબેન…

વિસનગર અભય શોપીંગ સેન્ટરના – સંડાસ-બાથરૂમની ગંદકી દુર કરવા વેપારીઓની માગણી

વિસનગર અભય શોપીંગ સેન્ટરના સંડાસ-બાથરૂમની ગંદકી દુર કરવા વેપારીઓની માગણી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સરકાર સ્વચ્છ અને સુંદર ભારત બનાવવા માટે સ્વચ્છતા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. ઠેર-ઠેર સ્વચ્છતાના કાર્યક્રમો કરે છે. પરંતુ સ્થાનિક વહિવટીતંત્રની નિષ્કાળજીના લીધે આજે કેટલાય વિસ્તારોમાં ગંદકી જોવા મળે છે. વિસનગર પાલિકાની નિષ્કાળજીના લીધે શહેરના અભય શોપીંગ સેન્ટરમાં સંડાસ-બાથરૂમ બિનઉપયોગી બનતા ગંદકી…

આનંદ માર્કેટમાં થયેલા દબાણના મુદ્દે – પાલિકાએ સામાન્ય વેપારીના દુકાનનો શેડ ઉતારાવતા તર્કવિતર્ક

આનંદ માર્કેટમાં થયેલા દબાણના મુદ્દે પાલિકાએ સામાન્ય વેપારીના દુકાનનો શેડ ઉતારાવતા તર્કવિતર્ક (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર શહેરમાં મોટાભાગની દુકાનો આગળ દબાણો કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક દબાણો દુર કરાવવા અરજદારો દ્વારા પાલિકામાં રજુઆતો થાય છે. પરંતુ પાલિકા તંત્ર ગરીબ અને સામાન્ય વેપારીઓના દબાણો દુર કરવા કાર્યવાહી કરે છે. જ્યારે વગ ધરાવતા દબાણકર્તાઓના દબાણ દુર કરવાની જરાય…

Top