You are here
Home > 2017 > January (Page 6)

શહેર ભાજપ પ્રમુખ હેમંતભાઈ શુકલનો “ઉવાચ” – ખેરાલુ શહેરના રોડ ન બનાવી શકુ તો રાજીનામું આપીશ

શહેર ભાજપ પ્રમુખ હેમંતભાઈ શુકલનો “ઉવાચ” ખેરાલુ શહેરના રોડ ન બનાવી શકુ તો રાજીનામું આપીશ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરના રોડ બનાવવા તેમજ રીપેરીંગ કરવા માટે કોઈ કાર્યવાહી ન થતા લોકોમા ભારે આક્રોશ છે ત્યારે ગત પ્રચાર સાપ્તાહિકમાં છપાયેલા શહેર ભાજપ પ્રમુખ રોડ ન બનાવી શકે તો રાજીનામુ આપે તેવા સમાચાર બાબતે શહેર ભાજપ પ્રમુખ હેમન્તભાઈ…

ખેડૂતોના હિતને લગતી વિવિધ માગણીઓ સાથે – જીલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદન

ખેડૂતોના હિતને લગતી વિવિધ માગણીઓ સાથે જીલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર મહેસાણા જીલ્લા ભારતીય કિસાન સંઘની એક બેઠક તા.૧૯-૧૨-૨૦૧૬ ના રોજ મહેસાણા ખાતે મળી હતી. ભારતીય કિસાન સંઘના પ્રમુખ બબલદાસ પટેલ, મંત્રી છનાજી ઠાકોર, પ્રચાર પ્રસારના પ્રમુખ ડી.જે.પટેલ(ઘાઘરેટ), પૂર્વ પ્રમુખ કાનજીભાઈ ચૌધરી, વિસનગર તાલુકા પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરી, મંત્રી અંબાલાલ પટેલ કિસાન…

શહેરના ખરાબ રોડ માટે દોઢ વર્ષે આંખ ઉઘડી – ખેરાલુમાં રોડ મુદ્દે આજે કોંગ્રેસ રેલી કાઢી આવેદન આપશે

શહેરના ખરાબ રોડ માટે દોઢ વર્ષે આંખ ઉઘડી ખેરાલુમાં રોડ મુદ્દે આજે કોંગ્રેસ રેલી કાઢી આવેદન આપશે (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરમાં છેલ્લા દોઢ વર્ષથી તુટેલા રોડ માટે લોકો પરેશાન છે ખેરાલુ શહેરના તમામ રાજમાર્ગો ભુગર્ભ ગટર લાઈનના કોન્ટ્રાક્ટરે તોડી નાંખ્યા છે ત્યારે પાલિકામા ભાજપ કોંગ્રેસ દ્વારા ગાંધી, વૈદ્યનુ સહીયારુ હોય તેમ કોઈ એકબીજા વિરૂધ્ધ હરફ…

ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર વિસનગરની ધન્ય ધરા ઉપર – એક સાથે સોળ ઠાકોરજી બીરાજશે છપ્પનભોગ દર્શનનો લાભ મળશે

ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર વિસનગરની ધન્ય ધરા ઉપર એક સાથે સોળ ઠાકોરજી બીરાજશે છપ્પનભોગ દર્શનનો લાભ મળશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ઉત્તર ગુજરાતમાં કોઈપણ સ્થળે એક સાથે સોળ ઠાકોરજી બીરાજવાનો ધાર્મિક પ્રસંગ યોજાયો ન હોય તેવા ધાર્મિક કાર્યક્રમ વિસનગરની ધન્ય ધરા ઉપર ઉજવાઈ રહ્યો છે. જેમાં છપ્પન ભોગ દર્શનનો પણ લાભ મળશે. ધર્મપ્રેમી જનતાને ઔલોકીય ધાર્મિક પ્રસંગનો લાભ…

સંકલન સમિતિ પોલીટીક્સ રમે છે-પી.સી.પટેલ

સંકલન સમિતિ પોલીટીક્સ રમે છે-પી.સી.પટેલ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાની જનરલમાં કમિટીઓને જાહેરાત બાદ પાલિકાના જવાબદાર દંડક પી.સી.પટેલ એકદમ ઉકળી ઉઠ્યા હતા. પાલિકામાં સત્તા મેળવવા જેમનુ મહત્વનુ યોગદાન છે તેવી સંકલન સમિતિ ઉપર સીધોજ આક્ષેપ કર્યો હતો કે સંકલન સમિતિ પોલીટીક્સ રમી રહી છે. ગઠબંધનનાજ જવાબદાર પદાધિકારી દ્વારા આવો ગંભીર આક્ષેપ થતા સંકલન સમિતિની કામગીરી શંકાના…

Top