You are here
Home > 2017 > January (Page 7)

વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા યોજાયેલ – પાટીદાર રોજગાર મેળામાં ૩૨૮ ને નોકરીની ઓફર

વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા યોજાયેલ પાટીદાર રોજગાર મેળામાં ૩૨૮ ને નોકરીની ઓફર (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા ધી કેરીયર કાઉન્સિલ(ઈન્ડિયા)ના સહયોગથી ગત રવિવારે સવારે કાંસા ચાર રસ્તા પાસે આવેલ સરદાર પટેલ વિદ્યાલયમાં પાટીદાર રોજગાર મેળાનુ સુંદર આયોજન કર્યુ હતુ. આ રોજગાર મેળામાં પાટીદાર સમાજમાં ૨૨૦૦ થી વધુ શિક્ષિત યુવક-યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ….

તંત્રી સ્થાનેથી….. માનવ અધિકાર ઉપર તરાપ મારતો તંત્રનો વટહુકમ – કહેતા ભી દિવાના ને સુનતા ભી દિવાના

  તંત્રી સ્થાનેથી માનવ અધિકાર ઉપર તરાપ મારતો તંત્રનો વટહુકમ કહેતા ભી દિવાના ને સુનતા ભી દિવાના ૩૧ મી માર્ચ ૨૦૧૭ પછી જૂની નોટો રાખવી એ ગુનો બનશે તેવો કેબીનેટે વટહુકમ પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ નિયમ કાયદો બની અમલમાં આવશે. કેબીનેટે આ પ્રસ્તાવનો વટહુકમ બહાર પાડ્યો પણ દેશના બુદ્ધિજીવી, રાજકીય…

વિસનગર તાલુકા પંચાયતના અ.મ.ઈ.ની ખોટી કનડગતના કારણે – જીલ્લા સદસ્યોના વિકાસ કામો થતા નથી-હસમુખભાઈ ચૌધરી

વિસનગર તાલુકા પંચાયતના અ.મ.ઈ.ની ખોટી કનડગતના કારણે જીલ્લા સદસ્યોના વિકાસ કામો થતા નથી-હસમુખભાઈ ચૌધરી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સરકારી કચેરીના દરેક કર્મચારીએ કોઈપણ વ્યકિતના પ્રભાવમાં આવ્યા વગર નિષ્પક્ષ રીતે ફરજ બજાવવાની હોય છે. પરંતુ કેટલાંક કર્મચારીઓ પોતાનો અંગત સ્વાર્થ ખાતર રાજકીય આગેવાનોના હાથા બનીને કામ કરતા હોય છે. અને સમય થતા આવા સ્વાર્થી કર્મચારીઓની માનસિકતા લોકો સમક્ષ…

ગઠબંધનના સભ્યો વચ્ચેનો જુથવાદ સપાટી ઉપર આવ્યો – વિસનગર પાલિકાની કમિટીઓની રચનામાં સભ્યોનો અસંતોષ

ગઠબંધનના સભ્યો વચ્ચેનો જુથવાદ સપાટી ઉપર આવ્યો વિસનગર પાલિકાની કમિટીઓની રચનામાં સભ્યોનો અસંતોષ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાના સભ્યો વચ્ચે પાટીદાર અનામત આંદોલન વખતની જે એકતા હતી તે સત્તાની સાઠમારીમાં રહી નથી. કમિટીઓની રચના માટેની પાલિકા જનરલમાં સભ્યો વચ્ચેનો જુથવાદ સપાટી ઉપર દેખાયો હતો. કમિટીઓની રચના સામે કેટલાક સભ્યોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. સંકલન સમિતિ પોલીટીક્સ…

Top