You are here
Home > 2017 > February (Page 2)

વિસનગરમાં ઘરફોડ ચોરીઓના બનાવોથી લોકોમાં રોષ પ્રજવળ્યો – પોલીસે લોકવિશ્વાસ ટકાવવા તાબડતોબ લોક દરબાર યોજ્યો

વિસનગરમાં ઘરફોડ ચોરીઓના બનાવોથી લોકોમાં રોષ પ્રજવળ્યો પોલીસે લોકવિશ્વાસ ટકાવવા તાબડતોબ લોક દરબાર યોજ્યો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પોલીસની નિષ્ક્રીયતા અને રાત્રે કહેવા ખાતરના પેટ્રોલીંગના કારણે શહેરમાં ચોરીઓના બનાવો વધતા લોકોમાં પોલીસ વિરુધ્ધ ભારે રોષ ફેલાયો છે. ૧૨ સોસાયટીના રહીસોએ ચોરીના બનાવો નહી અટકે તો ઝલદ કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારતુ આવેેદનપત્ર આપતા પોલીસ ઉપર પ્રજાનો વિશ્વાસ સંપાદીત…

પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે સંકલન સમિતિને રાજીનામુ આપ્યુ કોંગ્રેસના સભ્યો એક મત નહી થાય તો પ્રમુખની ચુંટણી નિશ્ચીત

પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે સંકલન સમિતિને રાજીનામુ આપ્યુ કોંગ્રેસના સભ્યો એક મત નહી થાય તો પ્રમુખની ચુંટણી નિશ્ચીત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલની સમજુતી પ્રમાણે સવા વર્ષની મુદત પૂર્ણ થતા બીજા સવા વર્ષ માટે કોંગ્રેસના મહિલા પ્રમુખ કોણ તેની ચર્ચાઓ જાહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. પ્રમુખ કલેક્ટરશ્રી સમક્ષ પોતાનુ રાજીનામુ આપવાના હતા,…

ડ્રામા, વકતૃત્વ, સંગીત, યોગ જેવી તાલીમ આપી કલાનગરીમાં કલાનુ સીંચન કરાવતી ધાબા પરિષદ

ડ્રામા, વકતૃત્વ, સંગીત, યોગ જેવી તાલીમ આપી કલાનગરીમાં કલાનુ સીંચન કરાવતી ધાબા પરિષદ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં સ્વાગત હોટલની બાજુમાં આવેલ મણીરત્નમ બંગ્લોઝમાં રહેતા એક પ્રોફેસર કલાનગરીમાં વિવિધ કલાનુ સીંચન કરાવતા કલાપ્રેમી યુવકો તેનો લાભ લઈ વિવિધ કલા શીખી રહ્યા છે. પ્રોફેસરના બંગલાના ધાબા ઉપર અઠવાડીયામાં એક દિવસ વિવિધ કલા શીખવતી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાથી તેને…

અગાઉ નાણાંકીય સંસ્થાઓમાં છેતરાયા હોવા છતા લોકો સમજતા નથી વિસનગરમાં અર્બુદા ક્રેડીટે થાપણદારોને રૂા.૮૯ લાખમાં રોવડાવ્યા

અગાઉ નાણાંકીય સંસ્થાઓમાં છેતરાયા હોવા છતા લોકો સમજતા નથી વિસનગરમાં અર્બુદા ક્રેડીટે થાપણદારોને રૂા.૮૯ લાખમાં રોવડાવ્યા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ઉંચા વ્યાજની લાલચ આપનાર નાણાંકીય સંસ્થાઓએ ક્યારેય થાપણદારોને નાણાં પરત કર્યા નથી. એમાં વિસનગરમાં નાણાંકીય સંસ્થાઓની ગેરરીતીના કારણે લોકોએ કરોડો ગુમાવ્યા છે. તેમ છતા થાપણો ઉપર ઉંચુ વ્યાજ લેવાની લાલચમાં ફરીથી ફસાય તે બનાવ કહી જાય છેકે…

રિલીફ ગાયનેક એન્ડ જનરલ હોસ્પિટલમાં વડનગરમાં મહિલાએ ચાર પુત્રોને જન્મ આપતા આશ્ચર્ય

રિલીફ ગાયનેક એન્ડ જનરલ હોસ્પિટલમાં વડનગરમાં મહિલાએ ચાર પુત્રોને જન્મ આપતા આશ્ચર્ય (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વડનગરમાં વેલેન્ટાઈનના દિવસે એક ગર્ભવતી મહિલાએ પ્રસુતિ દરમિયાન એક સાથે ચાર બાળકોને જન્મ આપતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયુ હતુ. આ ચમત્કારિક ઘટના બાબતે મહિલાની પ્રસુતિ કરાવનાર શહેરની રિલીફ ગાયનેક એન્ડ જનરલ હોસ્પિટલના નિષ્ણાંત ગાયનેક ર્ડા.ઝાકિરહુસેન દાદુએ જણાવ્યુ હતું કે, આવી ૭…

Top