You are here
Home > 2017 > February (Page 7)

રૂા.૫૦૦૦ ની લોકફાળાની પાવતીના આધારે કાંસા સરપંચ ભરતભાઈના રાજમાં ગેરકાયદેસર બાંધકામોનો ધમધમાટ

રૂા.૫૦૦૦ ની લોકફાળાની પાવતીના આધારે કાંસા સરપંચ ભરતભાઈના રાજમાં ગેરકાયદેસર બાંધકામોનો ધમધમાટ (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના કાંસા ગામના ગામતળની જગ્યાએ કેટલાક લોકો લોકફાળાની પાવતીના આધારે આડેધડ બિનઅધિકૃત બાંધકામ કરી દુકાનો બનાવી રહ્યા છે. છતાં ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તાઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં ન આવતા દબાણકર્તાઓને મોકળુ મેદાન મળી ગયુ છે. ત્યારે ટી.ડી.ઓ.ગ્રામ પંચાયતના સરપંચ…

સમગ્ર શહેરનો જે કોન્ટ્રાક્ટ હતો તે મોટુ કૌભાંડ વિસનગર પાલિકાનો ડોર ટુ ડોરનો નવો કોન્ટ્રાક્ટ હવે નાનુ કૌભાંડ

સમગ્ર શહેરનો જે કોન્ટ્રાક્ટ હતો તે મોટુ કૌભાંડ વિસનગર પાલિકાનો ડોર ટુ ડોરનો નવો કોન્ટ્રાક્ટ હવે નાનુ કૌભાંડ (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર નગરપાલિકાની જનરલમાં ડોર ટુ ડોર કચરાની સેવા ગામતળમાં બંધ કરી મોટા રસ્તા હોય તેવા વિસ્તારમાં કચરો ઉઘરાવવાનો ચાલુ રાખવાનો ઠરાવ કરાયો છે. પાલિકાના આ કોન્ટ્રાક્ટમાં પહેલા મોટુ કૌભાંડ હતુ, હવે નાનુ કૌભાંડ ચાલુ…

કંસારાકુઈમાં અનેક વિકાસ કામ થયા છે-સરપંચ

કંસારાકુઈમાં અનેક વિકાસ કામ થયા છે-સરપંચ (પ્ર.ન્યુ.સ.)          વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના કંસારાકુઈ ગામના કેટલાક આગેવાનોના કારણે ગામનો વિકાસ થતો નથી તેવી માહિતી ગામના નાગરિકે પ્રચારને આપી હતી. જે બાબતે ગામના સરપંચ સહીતના કેટલાક આગેવાનોએ પ્રચારનો સંપર્ક કરી ગામના થયેલા વિકાસ અને સુવિધાઓની માહિતી આપીને ગામના કેટલાક વિઘ્નસંતોષી લોકો પોતાના સ્વાર્થ ખાતર ગામના વિકાસ બાબતે…

ખેરાલુમાં લગ્નના નામે ખાડા રીપેરીંગ શરુ

નવરાત્રીના તહેવારોમાં ખાડા ન પુરાયા પણ ખેરાલુમાં લગ્નના નામે ખાડા રીપેરીંગ શરુ (પ્ર.ન્યુ.સ.)        ખેરાલુ,રવિવાર ખેરાલુ પાલિકામાં ભાજપનુ શાસન છે પણ તે પણ માત્ર નામ પૂરતુજ છે. નવરાત્રી સમયે શહેરમાં જ્યાં ગરબા રમાય છે ત્યાં ઈરાદાપૂર્વક ખાડા પુરવામાં આવ્યા નહોતા. સત્તાધારીઓએ શહેર ભાજપ પ્રમુખ અને પાલિકા ઉપપ્રમુખને રાત્રે ૧ વાગ્યા સુધી ઉજાગરા કરાવીને બેસાડી રાખ્યા…

વિસનગરમાં ડેડ બોડી ફ્રીઝર બોક્સની સુવિધા મળશે

રોટરી ક્લબ પ્રમુખ નિગમભાઈ ચૌધરીના પ્રયત્નોથી વિસનગરમાં ડેડ બોડી ફ્રીઝર બોક્સની સુવિધા મળશે (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર રોટરી ક્લબ ઓફ વિસનગરના પ્રમુખ નિગમભાઈ ચૌધરીના પ્રયત્નોથી રોટરી ક્લબ દ્વારા ડેડ બોડી ફ્રીઝર બોક્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વિસનગરમાં જે મૃતકના નજીકના સબંધી વિદેશમાં રહેતા હોય તે મૃતકનો મૃતદેહ સાચવવા શહેરમાં રોટરી ક્લબના પ્રયત્નોથી નવી સુવિધા ઉપલબ્ધ…

Top