You are here
Home > 2017 > March

ભાજપના ગઢ સમાન વિસનગરમાં ભાજપના અસંતુષ્ટોના કારણે – પાલિકાના ઈતિહાસમાં કોંગ્રેસના મેન્ડેટ ઉપર શકુન્તલાબેન પ્રથમ પ્રમુખ

ભાજપના ગઢ સમાન વિસનગરમાં ભાજપના અસંતુષ્ટોના કારણે પાલિકાના ઈતિહાસમાં કોંગ્રેસના મેન્ડેટ ઉપર શકુન્તલાબેન પ્રથમ પ્રમુખ (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર પાલિકામાં કોંગ્રેસના શકુન્તલાબેન પટેલ પ્રમુખ બનતાની સાથે પાલિકામાં એક ઈતિહાસ રચાયો છે. કોંગ્રેસના મેન્ડેટ ઉપર કોઈ પાલિકા પ્રમુખ બન્યા હોય તેવો આ પ્રથમ બનાવ છે. અગાઉ કોંગ્રેસની વિચારચારા ધરાવતા આગેવાનો પ્રમુખ બન્યા હતા. પરંતુ તે વખતે…

વિસનગર તાલુકા સેવાસદનમાં પીવાના પાણીની સમસ્યા

વિસનગર તાલુકા સેવાસદનમાં પીવાના પાણીની સમસ્યા (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર થોડા દિવસોમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચુંટણીના ફોર્મ ભરવા માટે સરપંચ અને સભ્યોના ઉમેદવારો તથા ટેકેદારોનો તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં ભારે ઘસારો રહે છે. ત્યારે ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને તાલુકા પંચાયત દ્વારા ઉમેદવારો અને ટેકેદારો માટે પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે મામલતદાર કચેરી…

કંકુપુરા ગ્રામ પંચાયત સમરસ થતા ધારાસભ્યની મુલાકાત લીધી – ઋષિભાઈને ટીકીટ મળશે તો તેમના પડખે રહીશુ-કંકુપુરા ગ્રામજનો

કંકુપુરા ગ્રામ પંચાયત સમરસ થતા ધારાસભ્યની મુલાકાત લીધી ઋષિભાઈને ટીકીટ મળશે તો તેમના પડખે રહીશુ-કંકુપુરા ગ્રામજનો (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી તાલુકાના કંકુપુરા(ગોઠવા), ગ્રામ પંચાયતની અલગ રચના થઈ હતી. જેથી ગ્રામજનોની ધારાસભ્ય પ્રત્યે અનહદ લાગણી જન્મી હતી. જેમાં થોડા દિવસોમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચુંટણીઓમાં પ્રથમ ચુંટણીમાંજ કંકુપુરા ગ્રામ પંચાયત સમરસ થતા…

ચીફ ઓફીસર તથા શપથ લેનાર ગઠબંધનના સભ્યોની નિષ્ક્રીયતાથી – વિસનગર પાલિકાના વર્ષોથી પડી રહેલા ભંગારમાં કૌભાંડ

ચીફ ઓફીસર તથા શપથ લેનાર ગઠબંધનના સભ્યોની નિષ્ક્રીયતાથી વિસનગર પાલિકાના વર્ષોથી પડી રહેલા ભંગારમાં કૌભાંડ (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર પાલિકાના ગઠબંધનના સભ્યોએ ચુંટણી સમયે ભલે શપથ લીધા હોય કે અમે ભ્રષ્ટાચાર કરીશુ નહી અને કરવા દઈશુ નહી. પરંતુ પાલિકામાં જે ભ્રષ્ટાચાર અને કૌભાંડો થતા હોય છે તે થયેજ રાખે છે. તેને કોઈ રોકી શકતુ નથી….

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વિસનગર સાથે વર્ષોથી નાતો

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વિસનગર સાથે વર્ષોથી નાતો (પ્ર.ન્યુ.સ.)વિસનગર,     રવિવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી નાથ સંપ્રદાયના ગોરક્ષપીઠના પીઠાધિશ્વર યોગી આદિત્યનાથ આજે સમગ્ર દેશમાં ઉભરી આવ્યા છે. વિસનગર પંથકના લોકોને એ વાતની ખબર નહી હોય કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વિસનગર સાથે વર્ષોથી નાતો હતો. જેઓ વિસનગર રામાપીર મંદિરના મહંત સ્વ.ગુલાબનાથજી મહારાજના ગુરૂભાઈ હતા. જેઓ…

Top