You are here
Home > 2017 > March (Page 12)

વિસનગર તાલુકાના શિક્ષકોની સ્વતંત્રતા ઉપર શિક્ષણખાતાની તરાપ – એક્સીસ બેંકમાંથી યુનિયન બેંકમાં ખાતા ટ્રાન્સફર કરવાના નિર્ણયથી કોને લાભ?

વિસનગર તાલુકાના શિક્ષકોની સ્વતંત્રતા ઉપર શિક્ષણખાતાની તરાપ એક્સીસ બેંકમાંથી યુનિયન બેંકમાં ખાતા ટ્રાન્સફર કરવાના નિર્ણયથી કોને લાભ? (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકોના એક્સીસ બેંકમાં ચાલતા પગારના ખાતાઓ યુનિયન બેંકમાં ટ્રાન્સફર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જીલ્લા શિક્ષણ ખાતાના યુનિયન બેંકમાં ખાતા ટ્રાન્સફર કરવાના આદેશથી કેટલાક શિક્ષકોમાં અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. ત્યારે રાજ્યના…

રાકેશ અગ્રવાલની છેતરપીંડીની રમતમાં – અર્બુદા ક્રેડીટના મેનેજરો દ્વારા કરાયેલી ફરીયાદો શંકાના દાયરામાં

રાકેશ અગ્રવાલની છેતરપીંડીની રમતમાં અર્બુદા ક્રેડીટના મેનેજરો દ્વારા કરાયેલી ફરીયાદો શંકાના દાયરામાં (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ઉત્તર ગુજરાતમાં કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર અર્બુદા ક્રેડીટ સોસાયટીના જુદા જુદા ગામની શાખાઓના મેનેજરો દ્વારા તાત્કાલિક દાખલ કરાયેલ પોલીસ ફરીયાદો શંકા ઊભી કરે છે. કદાચ આ કૌભાંડનો એક ભાગ હોઈ શકે. પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર ગુજરાતના કરોડો રૂપિયા ચાઉ કરનાર માઉન્ટ…

ખંડોસણ શાળાના ૪૦૦ વિદ્યાર્થીઓના માથે લટકતુ મોત

ખંડોસણ શાળાના ૪૦૦ વિદ્યાર્થીઓના માથે લટકતુ મોત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર રાજ્ય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણનુ સ્તર સુધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓને મોડલ લૂક આપવા માટે લાખો રૂપિયાના ખર્ચા થાય છે ત્યારે સરકારના પુરાતત્વ વિભાગની અડોડાઈના લીધે વિસનગર તાલુકાની વર્ષો જૂની ખંડોસણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૪૦૦ વિદ્યાર્થીઓના માથે લટકતુ મોત…

ભાજપ શાસીત તાલુકા પંચાયત – સતલાસણામાં ૯.૬૦ લાખના શૌચાલય કૌભાંડની ચર્ચા

ભાજપ શાસીત તાલુકા પંચાયત સતલાસણામાં ૯.૬૦ લાખના શૌચાલય કૌભાંડની ચર્ચા (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ તાલુકાના ઉણાદમાં શૌચાલય કૌભાંડ થયુ હતુ જેની એફ.આઈ.આર. થતા ૧૩ ઉપરાંત કર્મચારીઓ નાસતા ભાગતા થઈ ગયા હતા. તેજ રીતે સતલાસણા તાલુકા પંચાયતમાં ૮૦ શૌચાલયના ૯.૬૦ લાખના કૌભાંડની ચર્ચાઓ શરુ થતા સમગ્ર પંથકમાં ભાજપની તાલુકા પંચાયત વિરુધ્ધમાં આંગળી ચિંધાણી છે. સતલાસણા તાલુકા પંચાયતના…

બિનઅધિકૃત દુકાનોનો મુદ્દો પ્રગતિ સેતુ કાર્યક્રમમાં ચમક્યો – પોલીસ બંદોબસ્ત સાથે કાંસાના દબાણો તોડવા પ્રાન્તનો આદેશ

બિનઅધિકૃત દુકાનોનો મુદ્દો પ્રગતિ સેતુ કાર્યક્રમમાં ચમક્યો પોલીસ બંદોબસ્ત સાથે કાંસાના દબાણો તોડવા પ્રાન્તનો આદેશ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના કાંસા ગામના હાઈવે રોડ ઉપર ગ્રામ પંચાયતની લોકફાળાની પાવતીના આધારે ગેરકાયદેસર બનાવેલ દુકાનોનુ બાંધકામ તોડવા માટે ગામના અરજદારે પ્રગતિસેતુ કાર્યક્રમમાં રજુઆત કરી હતી. જેમાં પ્રાન્ત અધિકારી વી.જી.રોરે બિનઅધિકૃત દુકાનોનુ દબાણ તોડવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા તાલુકા…

Top