You are here
Home > 2017 > March (Page 2)

શહેરના વિકાસને ત્રણ મહિનાનો ધક્કો મારી – ખેરાલુ પાલિકાએ ૧.ર૬ કરોડનુ ટેન્ડર બહાર પાડયુ

શહેરના વિકાસને ત્રણ મહિનાનો ધક્કો મારી ખેરાલુ પાલિકાએ ૧.ર૬ કરોડનુ ટેન્ડર બહાર પાડયુ (પ્ર.ન્યુ.સ.)               ખેરાલુ,રવિવાર ખેરાલુ પાલિકાએ અગાઉ ટેન્ડર એક કરોડથી ઓછા રૂપિયાનુ બહાર પાડયુ હતુ જેને ર૪-૧-ર૦૧૭ના રોજ ખોલવાનુ હતુ. ચિફ ઓફિસર અને પાલિકા પ્રમુખની આળસથી દોઢ મહિના સુધી ટેન્ડર ન ખોલાયુ ટેન્ડર ખોલવા નુ નક્કી થયુ ત્યારે કોમ્પ્યુટરમાંથી ફાઈલ કરપ્ટ થઈ…

વિસનગરમાં એક દિવસના પાણી કાપથી – પાલિકા વૉટર વર્કસ કમિટિની નિષ્ફળતા છતી થઈ

વિસનગરમાં એક દિવસના પાણી કાપથી પાલિકા વૉટર વર્કસ કમિટિની નિષ્ફળતા છતી થઈ (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર પાલિકાની વૉટરવર્કસ કમિટિએ એક દિવસનો પાણી કાપ કરી તેની નિષ્ફળતા સાબિત કરી છે. વૉટરવર્કસ કમિટિની નિષ્ફળતા પાછળ ચીફ ઓફીસરની ઓછી હાજરીના કારણેે બે બોરની મંજૂરીમાં થયેલ અક્ષમ્ય નિષ્કાળજી કારણભૂત છે. પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર પાલિકાની નવીન બનેલ વૉટર વર્કસ…

તંત્રી સ્થાનેથી… ઈવીએમમાં ક્ષતિ, બોગસ વોટીંગના વિવાદમાં – બુરી રીતે હારેલા ઉમેદવારોનો હાર પચાવવાનો કીમીયો

તંત્રી સ્થાનેથી… ઈવીએમમાં ક્ષતિ, બોગસ વોટીંગના વિવાદમાં બુરી રીતે હારેલા ઉમેદવારોનો હાર પચાવવાનો કીમીયો તાજેતરમાં ચાર રાજ્યોની વિધાનસભાની ચુંટણીમાં જેે પક્ષો વર્ષોથી સત્તા ઉપર હતા તેવા ભૂંડી રીતે હારેલા પક્ષો દ્વારા આક્ષેેપ કરવામાં આવ્યો છેકે કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી ચુંટણીપંચ દ્વારા ઈ.વી.એમ.મશીનમાં એવી ગોઠવણ કરી હતી કે કોઈપણ પક્ષના ચિન્હ ઉપર બટન દબાવો તો મત…

વિસનગર પાલિકા તંત્રની બલીહારી – ગટીયાવાસ પાણીના નળમાંથી કબુતરના પીંછા અને હાડકા નીકળ્યા

વિસનગર પાલિકા તંત્રની બલીહારી ગટીયાવાસ પાણીના નળમાંથી કબુતરના પીંછા અને હાડકા નીકળ્યા (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર પાલિકાના ગઠબંધનના શાસનમાં સભ્યો અને સંકલન સમિતિ દ્વારા વારંવાર કહેવામાં આવે છેકે, પ્રજાને સારામાં સારી સુવિધા પુરી પાડીશુ. પરંતુ પાલિકા અને સંકલન સમીતીના સભ્યોની લાગણી સાથે પાલિકાના કર્મચારીઓને કંઈ લાગતુ વળગતુ ન હોય તેમ જણાય છે. વિસનગર લાલ દરવાજા…

જમીન રી-સર્વેની કામગીરી સામેે ખેડૂતોનો આક્રોશ-વિસનગરમાં મીટીંગ

જમીન રી-સર્વેની કામગીરી સામેે ખેડૂતોનો આક્રોશ-વિસનગરમાં મીટીંગ (પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર સરકાર દ્વારા જમીનોનુ સેટેલાઈટથી રીસર્વે કરવામાં આવતા મોટાભાગના ખેડૂત ખાતેદારોના જમીનના ઉતારામાં મોટી ભૂલો જોવા મળી રહી છે. સુધારા માટેની અરજીઓ જીલ્લાની ડી.એલ.આર.કચેરીમાં અરજીઓ આપવાનુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. સરકારની આ પધ્ધતિથી ખેડૂતોના જીલ્લા કચેરીએ ધક્કા વધશે સાથે ભ્રષ્ટાચાર પણ વધશે. ત્યારે ખેડૂતોને ન્યાય…

Top