ખેરાલુ તાલુકાની ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ અને સભ્યોની વિગત

ખેરાલુ તાલુકાની ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ અને સભ્યોની વિગત

News, Prachar News No Comments on ખેરાલુ તાલુકાની ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ અને સભ્યોની વિગત

ખેરાલુ તાલુકાની ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ અને સભ્યોની વિગત

(પ્ર.ન્યુ.સ.)                 ખેરાલુ,રવિ        વાર
અંબાવાડા-સરપંચ ઠાકોર મગનજી માધાજી ૬૮૮ મત, વોર્ડનં-૩ ચૌધરી આશાબેન કાનજીભાઈ, વોર્ડનં-૪ રબારી લીલાભાઈ વરવાભાઈ, વોર્ડનં-૭ વણકર સુરેશભાઈ શંકરભાઈ, વોર્ડનં-૮ વણકર ફાલ્ગુનીબેન પરેશભાઈ.
અરઠી-સરપંચ સોમાભાઈ નાથાભાઈ સેનમા-૬ર૦ મત-૧૩૪ મત લીડ, વોર્ડનં- પ કરશનભાઈ જેસંગભાઈ ચૌધરી.
કુડા-સરપંચ ડાહ્યાજી રવાજી ઠાકોર-૬૧૬ મત-૭૩ મત લીડ, વોર્ડ નં-૧ મંજુલાબેન દશરથજી ઠાકોર, વોર્ડનં-ર કુરીબેન રૂપસંગજી ઠાકોર, વોર્ડનં-૩ સંગીતાબેન રામાજી ઠાકોર,વોર્ડનં-૪ તારાબેન બકાજી ઠાકોર,વોર્ડનં-પ જશરાજભાઈ કાનજીભાઈ રબારી,વોર્ડનં- ૬ બાબુજી સોમાજી ઠાકોર, વોર્ડનં-૮ ચતુરજી વલાજી ઠાકોર.
ગઠામણ-સરપંચ-તુલસીભાઈ ભીખાભાઈ પ્રજાપતિ-૩૭૪ મત-૧૦૦ મત લીડ
ચાચરીયા- સરપંચ- જેસંગભાઈ ખુશાલભાઈ પ્રજાપતિ-૩૬૬ મત-ર૩૯ મતની લીડ, વોર્ડનં- ૬ શંકરજી ચતુરજી ઠાકોર, વોર્ડનં-૭ લાલાજી શંકરજી ઠાકોર.
ચાડા-સરપંચ બાબુજી શંકરજી ઠાકોર-૮૪૭ મત-પ૮ મત લીડ, વોર્ડનં-૧ નયનાબેન અશોકભાઈ રાવળ, વોર્ડનં-ર ચેતનાબેન વિનોદભાઈ ચૌધરી,વોર્ડનં-૩ ઉષાબેન જીતેન્દ્રભાઈ પરમાર,વોર્ડનં-૪ જાગૃતિબેન  રજનીભાઈ બારોટ, વોર્ડનં- ૬ સુરેશજી જેણાજી ઠાકોર, વોર્ડનં-૭ કિરણજી રતાજી ઠાકોર.
ચાણસોલ-સરપંચ અશોકસિંહ હરિસિંહ રાણા-૧૩૧૧ મત-૬રર મત લીડ, વોર્ડનં-૩ રમીલાબેન કનૈયાલાલ પરમાર, વોર્ડનં-૬ વજેસિંહ છગુસિંહ  બારડ,
ડભાડ- સરપંચ ઈબ્રાહીમખાનજી નશરતખાનજી તુવર-૯૧૯ મત-૧૦ર મત લીડ વોર્ડનં-૩ આશાબેન રોહીતકુમાર રાણા, વોર્ડનં-૭ વડુભા દોલતખાન તુવર, વોર્ડનં-૧૦ ખેમરાજભાઈ સોમાજી બારોટ.
થાંગણા- સરપંચ કૈલાસબેન રમેશભાઈ પ્રજાપતિ-૪રપ મત-રપ મત લીડ, વોર્ડ-૮ અમરતલાલ મુળજીભાઈ પરમાર.
દેદાસણ- સરપંચ જનકબા ઈન્દ્રસિંહ પરમાર-૩૧૯ મત-૧૬ મત લીડ, વોર્ડનં-૧ વિષ્ણુબા દાદુસિંહ પરમાર, વોર્ડનં-ર ગજરાબેન સોમાજી ઠાકોર, વોર્ડનં-૩ મણીબા અનારસિંહ પરમાર, વોર્ડનં-પ શિવસિંહ ભવાનસિંહ પરમાર, વોર્ડનં-૭ અરવિંદભાઈ બળદેવભાઈ રબારી, વોર્ડનં-૮ ભગવાનભાઈ સોમાભાઈ રાવળ.
દેલવાડા- સરપંચ અમથાજી કાળુજી ઠાકોર-૭૯૯ મત-ર૭૩ મત લીડ, વોર્ડનં-૩ ચંદ્રીકાબેન બાબુભાઈ સેનમા, વોર્ડનં-૪ નસીમબેન હનીફભાઈ સિપાઈ, વોર્ડનં- પ-ઈશ્વરજી સુજાજી ઠાકોર, વોર્ડનં-૬ રવાજી વરવાજી ઠાકોર, વોર્ડનં-૭ ચમનજી અમથાજી ઠાકોર, વોર્ડનં-૮ કડવાજી સોવનજી ઠાકોર.
નંદાલી-મીયાસણા- સરપંચ- ચૌધરી તખીબેન મુકેશભાઈ ૪૯પ મત, વોર્ડનં-૪ ભંગી જ્યોત્સનાબેન નરેશભાઈ, ચૌધરી ગોવિંદભાઈ ગણેશભાઈ.
નળુ- સરપંચ ઠાકોર કેશાબેન બાબુજી-૩૯૨ મત, વોર્ડનં-૪ ઠાકોર સવિતાબેન ડાહ્યાજી, વોર્ડનં-પ ઠાકોર આશાબેન દાંતાજી.
નાની હીરવાણી- સરપંચ સવિતાબેન ગોવિંદભાઈ રાવત-૬પ૪ મત, વોર્ડનં-૩ ગોવિંદભાઈ નાથુભાઈ ચૌધરી.
નાનીવાડા-સરપંચ ફરજાબાનું નુરમહંમદ શેખ-૪૬૪ મત-૮૧ મત લીડ, વોર્ડનં-૧ રમેશકુમાર અંબારામ પરમાર, વોર્ડનં-૩ આસ્મીબાનુ યાસીકહુસેન શેખ,વોર્ડનં-પ સંગીતાબેન શામળભાઈ પરમાર, વોર્ડનં-૭ સંતોકબેન દિનેશજી ઠાકોર, વોર્ડનં-૮ સેધાજી વરસંજી ઠાકોર, વોર્ડનં-૯ ગોવિદજી પથુજી ઠાકોર.
પાન્છા-સરપંચ રમીલાબેન નરેશકુમાર પરમાર-૯૪૦ મત, વોર્ડનં-૧ ગોકળભાઈ બબાભાઈ પ્રજાપતિ, બીલકીશબાનુ તસલીમઆરીફ મલેક, વોર્ડનં-૪ કાન્તાબેન રમેશભાઈ ચૌધરી, વોર્ડનં-પ શાન્તાબેન કલ્પેશકુમાર ચૌધરી, વોર્ડનં-૭ ચંદુજી કુવરજી ઠાકોર, વોર્ડનં-૮ કરશનજી પબાજી રાજપુત.
બળાદ-સરપંચ જીવતબેન જેઠાભાઈ ચૌધરી-૬૧૬ મત-ર૬ મત લીડ, વોર્ડનં-૧ રાધાબેન દિલિપભાઈ વાઘરી, વોર્ડનં- ૩ દિપિકાબેન હરીભાઈ ચૌધરી, વોર્ડનં-૪ શક્તિકુમાર ગલુભાઈ ચૌધરી, વોર્ડનં- પ પ્રવિણભાઈ ભોગીલાલ તપોધન, વોર્ડનં-૬ કાળુજી ભીખાજી ઠાકોર, વોર્ડનં-૭ રમીલાબેન મહેશભાઈ ચમાર.
મંડાલી-સરપંચ ઉષાબેન  રમેશભાઈ રબારી ૧૧રપ મત-૧૧૬ મત લીડ,વોર્ડનં- ર ભીખીબેન મુળજીભાઈ ચૌધરી, વોર્ડનં-૪ વીરજીભાઈ સેંધાભાઈ રાવત.
મંદ્રોપુર-સરપંચ ઠાકોર રજુબેન પ્રવિણજી-૯પ૮ મત, વોર્ડનં-ર ઠાકોર રામસિંહ વિરાજી, વોર્ડનં-પ ચૌધરી ભાવનાબેન પરેશકુમાર, વોર્ડનં-૮ ઠાકોર રામેશજી સરદારજી,વોર્ડનં-૧૦ ઠાકોર કરશનજી હેદુજી.
મછાવા-સરપંચ ચૌધરી દલસંગભાઈ દલજીભાઈ-૪૩૪ મત, વોર્ડનં-૪ ચૌધરી ડાહ્યાભાઈ પેથુભાઈ.
મલારપુરા-સરપંચ-ઠાકોર ગોબરજી કરશનજી-૩૧૪ મત, વોર્ડનં-૮ ઠાકોર ભલાજી શંભુજી.
મલેકપુર(ખે)-સરપંચ વિનુજી જવરાજ ઠાકોર-પ૮ર મત-૯૫ મત લીડ, વોર્ડનં-૧ બાબુભાઈ મોતીભાઈ સેનમા, વોર્ડનં-ર ગણેશજી લક્ષ્મજી ઠાકોર, વોર્ડનં-૪ શારદાબેન મનુજી ઠાકોર, વોર્ડનં-પ રઈબેન જગુજી ઠાકોર, વોર્ડનં-૬ જયબાબેન ગમાજી ઠાકોર, વોર્ડનં-૭ મંગુબેન કચરાજી ઠાકોર, વોર્ડનં-૮ રાજુજી સોમાજી ઠાકોર, વોર્ડનં-૧૦ કલ્પેશજી પરબતજી ઠાકોર.
મોટી હીરવાણી-સરપંચ ચૌધરી નયનાબેન દિનેશભાઈ-૬ર૦ મત, વોર્ડનં-ર ચૌધરી અશોકભાઈ દલસંગભાઈ, વોર્ડનં-૪ ચૌધરી કંકુબેન નાથુભાઈ, વોર્ડનં-૬ ચૌધરી નયનાબેન દિનેશભાઈ.
રસુલપુર- સરપંચ જૈનલબેન સબ્બીરઅલી નટીયા-૬૬૪ મત-૬૧૩ મત લીડ,
લાલાવાડા- સરપંચ સુગરાબાઈ શેખુભાઈ કાજી-૫૫૫ મત-૭૯ મત લીડ, વોર્ડનં-૧ રીયાબેન આબાદમહમદભાઈ સિપાઈ,વોર્ડનં-ર સુલતાનબાનુ રજાકહુસેન, વોર્ડનં-૩ જરીનાબાઈ નીહાલખા બલોચ, વોર્ડનં-૪ જુમ્માભાઈ નજુભાઈ શેખ, વોર્ડનં-પ નિઝામભાઈ ડોસુભાઈ શેખ,વોર્ડનં- ૭ હબીબભાઈ ફેજાભાઈ સિપાઈ, વોર્ડનં-૮ રહીમભાઈ છલુભાઈ શેખ.
લુણવા-સરપંચ રહીશાબીબી અત્તામહમદ પઠાણ-૧૪૪૦ મત-૨૭૮ મત લીડ, વોર્ડનં-૩ મકસુદાબીબી સાંકતખાં પઠાણ, વોર્ડનં-૭ દિલીપસિંહ પરથીજી ઠાકોર, વોર્ડનં-૮ રમેશજી વિહાજી ઠાકોર,વોર્ડનં-૧૦ કડવાજી હરચંદજી ઠાકોર.
વઘવાડી-સરપંચ ઉર્મિલાબેન અભેરાજભાઈ ચૌધરી-૭૧૭ મત-૨૧૯ મત લીડ, વોર્ડનં-૩ કાન્તાબેન મહેશભાઈ ચૌધરી, વોર્ડનં-૪ લક્ષ્મીબેન માનસંગભાઈ ચૌધરી, વોર્ડનં-પ સમુબેન ચમનભારથી બાવા.
વાવડી(ખે)- સરપંચ- સુર્યાબેન કિરિટકુમાર ઠાકોર-૬૪૧ મત-૧૧૦ મત લીડ.    વિઠોડા-સરપંચ-જીતેન્દ્રકુમાર પ્રતાપજી રાણા-૧૦પ૪, વોર્ડનં-૪ નરેશભાઈ ઈશ્વરભાઈ પરમાર, વોર્ડનં-૮ મધુબેન કુંવરજી ઠાકોર, વોર્ડનં-૯ રાજેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ, વોર્ડનં-૧૦ ગૌતમભાઈ ભીખાભાઈ ચૌધરી.
સાગથળા-સરપંચ દેવીલાબેન પ્રકાશભાઈ ચૌધરી-૮૧૭ મત-૩૫૮      મત લીડ.

Leave a comment

Back to Top