ગ્રામ પંચાયતના સરપંચો અને વોર્ડના સભ્યોની ચુંટણીમાં વિસનગર તાલુકાનુ ૮૩.૧૭ ટકાનુ અભૂતપૂર્વ મતદાન

ગ્રામ પંચાયતના સરપંચો અને વોર્ડના સભ્યોની ચુંટણીમાં વિસનગર તાલુકાનુ ૮૩.૧૭ ટકાનુ અભૂતપૂર્વ મતદાન

News, Prachar News No Comments on ગ્રામ પંચાયતના સરપંચો અને વોર્ડના સભ્યોની ચુંટણીમાં વિસનગર તાલુકાનુ ૮૩.૧૭ ટકાનુ અભૂતપૂર્વ મતદાન

ગ્રામ પંચાયતના સરપંચો અને વોર્ડના સભ્યોની ચુંટણીમાં
વિસનગર તાલુકાનુ ૮૩.૧૭ ટકાનુ અભૂતપૂર્વ મતદાન

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિધાનસભાની ચુંટણી પહેલાની સેમી ફાઈનલ જેવી ગણાતી ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી. વિસનગર તાલુકાની ૫૧ પંચાયતો પૈકી ૨૧ પંચાયત સમરસ થતા બાકીની ૩૦ ગ્રામ પંચાયતમાં ૨૯ સરપંચ અને ૮૪ સભ્યોની ચુંટણી તા.૮-૪-૨૦૧૭ ના રોજ યોજાઈ હતી. જેમાં ૮૩.૧૭ ટકાનુ અભૂતપૂર્વ મતદાન થયુ હતુ. તાલુકાના ભાજપ કોંગ્રેસના આગેવાનો પોતાના ટેકેદાર, સરપંચ અને સભ્યોના પ્રચાર માટે નીકળી પડ્યા હતા. તા.૧૧-૪-૨૦૧૭ ના રોજ મતગણતરી બાદ સરપંચ અને વોર્ડના સભ્યોના ઉમેદવારી કરનારને કોને કેટલા મત મળ્યા તેનો વિગતવાર અહેવાલ આ સાથે રજુ કર્યા છે.
વિસનગર તાલુકાની ૩૦ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સરપંચ પદે ઉમેદવારી કરનાર તથા વોર્ડના સભ્ય માટે ઉમેદવારી કરનાર કયા ઉમેદવારને કેટલા મત મળ્યા કેટલા ટકા મતદાન થયુ તેમજ સરપંચ પદે તથા સભ્ય પદે કોણ જીત્યુ તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. વિજેતા ઉમેદવારની સામે *(સ્ટાર)નુ નિશાન આપવામાં આવ્યુ છે.
(૧) રાવળાપુરા ૯૪.૭૩ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર * તખીબેન સુરેશભાઈ ચૌધરી-૪૨૧, શાન્તાબેન ભરતભાઈ ચૌધરી-૩૨૬, વોર્ડ નં.૪ ઈલાબા કકુસિંહ વિહોલ-૪૪, * રેખાબેન દુર્ગેશભાઈ પ્રજાપતિ-૫૬, વોર્ડ નં.૮ * ચાવડા જબ્બરસિંહ ચતુરજી-૪૪, દિવાનજી મફાજી ઠાકોર-૩૬
(૨) કામલપુર(ખ) ૮૬.૨૪ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર કરશનજી કાન્તીજી ઠાકોર-૩૭૪, ગાંડાજી રૂપસંગજી ઠાકોર-૨૩૭, * લક્ષ્મણજી મોહનજી ઠાકોર-૫૧૧, વિષ્ણુભાઈ અમથાભાઈ પ્રજાપતિ-૨૦૭, શંકરભાઈ પ્રભુદાસ પટેલ-૩૧.
(૩) મગરોડા ૮૬.૯૧ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર * ચૌધરી આશાબેન નવનિતકુમાર-૧૨૫૭, ચૌધરી સવિતાબેન પ્રતાપભાઈ-૯૫૯, વોર્ડ નં.૯ લેઉવા હર્ષદકુમાર હાલાજીભાઈ-૯૮, * રણજીતસિંહ તેજાજી ઠાકોર-૧૨૯.
(૪) કડા ૮૫.૪૪ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર ઉષાબેન શંકરભાઈ પટેલ-૩૮૯, * કનુભાઈ લક્ષ્મણભાઈ પટેલ-૧૫૬૬, જનકબા જશવંતસિંહ ચાવડા-૧૫૧૬, દિનેશસિંહ સેધાજી ચાવડા-૫૦૩, વોર્ડ નં.૫ મનુબા સંજયસિંહ ચાવડા-૧૫૫, * સેજલબેન વિજયકુમાર ચાવડા-૨૫૨, વોર્ડ નં.૬ * ગાંડાભાઈ ઈશ્વરભાઈ પટેલ-૧૯૬, જયંતિલાલ શીવાભાઈ પરમાર-૧૬૭, વોર્ડ નં.૭ રણજીતસિંહ મનુજી ચાવડા-૨૧૨, * સેધાજી અંબુજી ચાવડા-૨૧૯, વોર્ડ નં.૮ કનુજી ગલબાજી ઠાકોર-૧૭, ભમરસિંહ લક્ષ્મણસિંહ ચાવડા-૮૮, * સેધાજી શંકરજી ઠાકોર-૨૭૦.
(૫) બાકરપુર ૮૦.૫૮ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર જસીબેન અમરતભાઈ સેનમા-૪૬૫, * પન્નાબેન કિર્તીભાઈ વણકર-૫૮૩, વોર્ડ નં.૫ * કિરણકુમાર મોતીભાઈ ચૌધરી-૬૦, જયરામભાઈ ગોબરભાઈ રબારી-૪૯, વોર્ડ નં.૮ * કાન્તાબેન ભીખાભાઈ સેનમા-૮૬, મંજુલાબેન હસમુખભાઈ વણકર-૪૮.
(૬) ધામણવા ૮૮.૮૨ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર જગાજી બળદેવજી ઠાકોર-૮૩, મનુભાઈ કાન્તીભાઈ પટેલ-૭૮૧, * રમેશજી સરદારજી ઠાકોર-૬૧૮, વિજયકુમાર અમૃતલાલ પટેલ-૨૯૧.
(૭) કાજીઅલીયાસણા ૮૮.૭૬ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર * કાન્તીલાલ ગણેશભાઈ ચૌધરી-૩૫૦, ગલાબજી કેશાજી ઠાકોર-૧૦, ગોવિંદભાઈ જેસંગભાઈ ચૌધરી-૩૦૫, વોર્ડ નં.૭ ઈશ્વરભાઈ માધાભાઈ ચૌધરી-૨૬, * શાન્તાબેન પ્રતાપભાઈ ચૌધરી-૪૭.
(૮) રંગપુર ૯૧.૦૮ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર * સુરેખાબેન બાબુભાઈ પટેલ-૫૯૩, સ્નેહલબેન ભૂપતસિંહ ઠાકોર-૪૮૯.
(૯) તરભ ૮૦.૨૬ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર તારાબેેન બાબુજી ઠાકોર-૭૮૩, * ભારતીબેન રોહિતકુમાર ઠાકોર-૧૫૩૬, રમીલાબેન ભરતકુમાર પ્રજાપતિ-૧૦૩, રાજબા ઉમેદજી ઠાકોર-૬૯૮, વોર્ડ નં.૨ * દશરથભાઈ ખુશાલભાઈ વણકર-૭૮, નારાયણભાઈ ગણેશભાઈ તુરી-૫૦, વોર્ડ નં.૪ નીતાબેન રમેશગીરી ગોસ્વામી-૧૨૨, * ભાવનાબેન જગદીવસિંહ રાજપૂત-૧૩૮, વોર્ડ નં.૮ * બાલુજી મણાજી ઠાકોર-૨૭૭, ભરતજી મદારજી ઠાકોર-૧૬૦, વોર્ડ નં.૯ * પોપટજી કાન્તીજી ઠાકોર-૧૮૪, રાવતુજી શંભુજી ઠાકોર-૧૩૮.
(૧૦) ઉમતા ૭૭.૬૨ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર * ગલાજી વિરસંગજી ઠાકોર-૨૯૧, રણછોડભાઈ શંકરભાઈ રાવળ-૪૭, વોર્ડ નં.૪ * જ્યોત્સનાબેન મહેશકુમાર પટેલ-૨૧૫, તારાબેન નટુભાઈ પટેલ-૧૫૧, વોર્ડ નં.૬ રમીલાબેન અરવિંદજી ઠાકોર-૧૨૦, * વીનાબેન લાલાજી ઠાકોર-૨૬૫, વોર્ડ નં.૭ નર્મદાબેન દુર્ગાપ્રસાદ પટેલ-૨૪૨, * સરીયુબેન નરેન્દ્રભાઈ પટેલ-૨૫૨, વોર્ડ નં.૧૧ જશવંતજી ગાંડાજી ઠાકોર-૨૧૩, * મફાભાઈ જીવાભાઈ રબારી-૨૬૫, વોર્ડ નં.૧૨ * જશુભાઈ અંબારામ પરમાર-૨૭૭, વિનોદભાઈ જેઠાભાઈ શ્રીમાળી-૨૬૨.
(૧૧) દઢિયાળ ૮૩.૭૨ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર માનસંગભાઈ દલસંગભાઈ ચૌધરી-૧૦૦૦, વિરસંગભાઈ ફલજીભાઈ ચૌધરી-૬૯, * શંકરભાઈ વાઘજીભાઈ ચૌધરી-૧૫૭૨, વોર્ડ નં.૩ નીતાબેન વિનુજી ઠાકોર-૮૪, * હર્ષાબેન અશોકકુમાર નાયક-૧૭૨, વોર્ડ નં.૫ અંજનાબેન હરેશભાઈ પરમાર-૧૧૨, * મંજુલાબેન નટવરભાઈ પરમાર-૧૫૭, વોર્ડ નં.૭ મહેન્દ્રભાઈ હરીભાઈ ચૌધરી-૯૯, * સંજયકુમાર કેશુભાઈ ચૌધરી-૧૮૦, વોર્ડ નં.૯ દિલીપભાઈ હેમરાજભાઈ ચૌધરી-૧૩૦, * વિજેન્દ્રકુમાર બાબુભાઈ ચૌધરી-૧૬૮.
(૧૨) બોકરવાડા ૮૦.૬૮ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર અમૃતભાઈ મોહનભાઈ પટેલ-૨૩૧, અંબાલાલભાઈ મોહનલાલ પટેલ-૭૨૪, કમલેશભાઈ કાશીરામભાઈ પટેલ-૨૫, કાન્તિભાઈ ઈશ્વરભાઈ પટેલ-૧૧, * બિપીનચંદ્ર ચેલાભાઈ પટેલ-૯૮૩, વોર્ડ નં.૪ ચંદ્રીકાબેન રમેશજી ઠાકોર-૧૩૦, * સીતાબેન બાબુભાઈ પટેલ-૧૪૭, વોર્ડ નં.૬ આલોકભાઈ કાશીરામભાઈ પટેલ-૧૨૪, * મુકેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ-૧૩૪, વોર્ડ નં.૭ મનુભાઈ ઈશ્વરભાઈ પટેલ-૯૯, * હરેશભાઈ ઈશ્વરભાઈ પટેલ-૧૦૭.
(૧૩) રંગાકુઈ ૮૪.૩૯ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર * અસ્મિતાબેન ભરતભાઈ ચૌધરી-૬૬૯, નયનાબેન જયંતિભાઈ ચૌધરી-૮૧, સુરજબેેન સુરેશભાઈ ચૌધરી-૫૩૭, વોર્ડ નં.૧ * જશુભાઈ જીવણભાઈ ચૌધરી-૧૨૨, બાબુભાઈ જોરાભાઈ ચૌધરી-૪૫, વોર્ડ નં.૩ * શારદાબેન ભીખાભાઈ ચૌધરી-૮૯, સુરજબેન સુરેશભાઈ ચૌધરી-૮૧, વોર્ડ નં.૬ * આશાબેન ઈશ્વરભાઈ ચૌધરી-૯૦, જોઈતીબેન કાન્તિભાઈ ચૌધરી-૬૫, વોર્ડ નં.૭ * કાન્તિભાઈ પ્રભુદાસ ચૌધરી-૧૩૫, સંજયકુમાર પ્રભુદાસ ચૌધરી-૪૧.
(૧૪) ઉદલપુર ૮૬.૧૨ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર * જશીબેન ઈશ્વરજી ઠાકોર-૧૩૩૨, લક્ષ્મીબેન શંકરભાઈ પટેલ-૯૩, સીતાબેન પ્રહલાદભાઈ પટેલ-૧૧૯૯, વોર્ડ નં.૨ અજમલજી ઠાકોર-૮૦, * લક્ષ્મણજી જવાનજી ઠાકોર-૧૫૨, વોર્ડ નં.૩ * દિનેશભાઈ પ્રહલાદભાઈ પરમાર-૧૧૮, મોતીભાઈ મૂળાભાઈ પરમાર-૭૭, વોર્ડ નં.૬ પદમાબેન અશોકભાઈ વાઘરી-૧૧૯, * હેતલબા દિલીપસિંહ ઝાલા-૧૩૦, વોર્ડ નં.૮ કમલેશકુમાર પ્રવિણભાઈ પંડ્યા-૪૫, * ગોપાળભાઈ ભીખાભાઈ પ્રજાપતિ-૨૦૫, વોર્ડ નં.૯ * પ્રહલાદભાઈ હરજીભાઈ રાવળ-૧૪૮, હેતલબેન બકાભાઈ રાવળ-૧૪૬.
(૧૫) સદુથલા ૮૧.૨૦ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર પીનાબેન મણીલાલ પટેલ-૪૮૧, * સોનલબેન વિનેશભાઈ પટેલ-૯૧૧, વીનકાબેન હિમતસિંહ ઠાકોર-૩૬૩.
(૧૬) ગોઠવા ૭૮.૧૪ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર છગુજી શંકરજી ઠાકોર-૫૯૪, * મહેશજી સોમાજી ઠાકોર-૨૦૧૧, રમેશજી સેધાજી ઠાકોર-૯૧, વિનુજી સેધાજી ઠાકોર-૧૬૧૬, સેધાજી બાવાજી ઠાકોર-૫૩૮, વોર્ડ નં.૩ * જશીબેન રમેશજી ઠાકોર-૨૫૯, ભાવનાબેન રાકેશજી ઠાકોર-૧૮૨, વોર્ડ નં.૪ ધનીબેન ગોપાળભાઈ મહેરીયા-૧૧૫, * પૂનમબેન કમલેશભાઈ મહેરીયા-૨૮૧, વોર્ડ નં.૫ * ગીતાબેન મંગાજી ઠાકોર-૨૫૧, વર્ષાબેન જિતેન્દ્રજી ઠાકોર-૧૬૩, વોર્ડ નં.૯ અળખાજી સોમાજી ઠાકોર-૯૮, * કાનાજી કચરાજી ઠાકોર-૨૮૭, વોર્ડ નં.૧૧ પથુજી વેચાતજી ઠાકોર-૧૬૨, * રમેશજી ચંદુજી ઠાકોર-૩૨૨, વોર્ડ નં.૧૨ * ભૂપતજી વસાજી ઠાકોર-૨૨૯, મહેન્દ્રકુમાર રઘાજી ઠાકોર-૧૮૭, વિરભાણજી કાન્તીજી ઠાકોર-૧૧૩.
(૧૭) ભાલક ૭૫.૪૪ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર કાન્તીલાલ પ્રભુદાસ કડીયા-૭૨૧, ફરીદાબાનુ જહાંગીરખાન પઠાણ-૧૮૫, * યુનુસખાન ઈબ્રાહીમખાન પઠાણ-૨૫૫૬, વોર્ડ નં.૮ * દશરથજી સોમાજી ઠાકોર-૧૭૫, રાજુજી કચરાજી ઠાકોર-૧૬૯, વોર્ડ નં.૯ અલ્પેશકુમાર ચંદુલાલ સથવારા-૬૧, * ઉસ્માનભાઈ છબજીભાઈ શેખ-૨૫૪.
(૧૮) રાલીસણા ૭૮.૮૦ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર * ભોગીલાલ વીરાભાઈ વણકર-૮૩૬, મહેશભાઈ ફુસાભાઈ ચમાર-૮૨૦, માધાભાઈ ભીખાભાઈ     સેનમા-૬૭૭, વોર્ડ નં.૨ * સાયરાબીબી        ડોસમહંમદ શેખ-૧૫૪, હસીનાબીબી                     સમરતખાન પઠાણ-૮૬, વોર્ડ નં.૮ બીપીનજી ઠાકોર-૧૦૪, * રાજેન્દ્રકુમાર ઈશ્વરલાલ પટેલ-૧૬૭, વોર્ડ નં.૯ બળવંતજી પ્રહલાદજી ઠાકોર-૮૭, * નરેશભાઈ રમણભાઈ રાવળ-૧૫૯.
(૧૯) પુદગામ ૮૯.૫૩ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર * અંબાબેન કડવાજી ઠાકોર-૬૫૮, શાંતાબેન જયદીપજી ઠાકોર-૪૬૭, સુર્યાબેન હસમુખભાઈ ઠાકર-૪૮૫, વોર્ડ નં.૨ કમુબેન ઉદાજી ઠાકોર-૭, છનાજી સોમાજી ઠાકોર-૭૦, * વરસંગજી ચતુરજી ઠાકોર-૧૦૦, વોર્ડ નં.૪ પાર્વતીબેન પુનમજી ઠાકોર-૮૮, * મંજુલાબેન વેચાતજી ઠાકોર-૯૬, વોર્ડ નં.૫ * કેશીબેન સુરેશજી ઠાકોર-૧૨૧, પુરીબેન ભુપતજી ઠાકોર-૧૮, હંસાબેન લાલાજી ઠાકોર-૬૧, વોર્ડ નં.૭ અમરતજી જવાનજી ઠાકોર-૯૧, * સંજયકુમાર અમરતજી ઠાકોર-૧૩૦, વોર્ડ નં.૮ અરવિંદજી વેચાતજી ઠાકોર-૭૮, * પ્રવિણજી છનાજી ઠાકોર-૧૧૫.
(૨૦) વડુ ૮૭.૦૮ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર * કમુબેન ગોવિંદજી ઠાકોર-૬૧૪, પરેશાબેન દિનેશભાઈ પટેલ-૩૯૦, રઈબેન પ્રહલાદજી ઠાકોર-૫૦૧, હંસાબેન બાબુલાલ પટેલ-૨૦૦, વોર્ડ નં.૨ જયંતિભાઈ ખોડીદાસ મોચી-૫૨, * જહાજી સોમાજી ઠાકોર-૧૩૬, વોર્ડ નં.૩ આર્મીબેન નિતિનકુમાર પટેલ-૧૧૧, * પુરીબેન નાગરભાઈ પટેલ-૧૧૨, વોર્ડ નં.૪ સુનિતાબેન દશરથજી ઠાકોર-૧૦૯, * સુશીલાબેન અરવિંદજી ઠાકોર-૧૧૪, વોર્ડ નં.૫ ગીતાબેન પ્રહલાદજી ઠાકોર-૭૧, * વિનાબેન અદાજી ઠાકોર-૧૫૫, વોર્ડ નં.૬ રમીલાબેન દિનેશજી ઠાકોર-૫૪, * હંસાબેન દિનેશજી ઠાકોર-૧૫૮.
(૨૧) ઈયાસરા ૯૩.૦૨ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર પ્રહલાદજી પ્રધાનજી ઠાકોર-૨૪૬, * હરીજી માસાજી ઠાકોર-૩૬૩, વોર્ડ નં.૩ * નીતાબેન મહેશજી ઠાકોર-૩૪, શાન્તાબેન વજેસિંહ ઠાકોર-૧૫.
(૨૨) હસનપુર ૮૭.૩૯ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર કમલેશકુમાર શંકરલાલ પટેલ-૫૬, મહેન્દ્રજી શીવાજી ઠાકોર-૬૦૫, * વસંતભાઈ કાનજીભાઈ પટેલ-૭૧૮, વોર્ડ નં.૧ * જ્યોત્સનાબેન નીતીનકુમાર પટેલ-૭૩, તારાબેન પરસોતમભાઈ પટેલ-૫૭, વોર્ડ નં.૩ ગીતાબેન અમરતભાઈ પટેલ-૧૫, * ચંદ્રિકાબેન મુકેશકુમાર પટેલ-૧૪૪, વોર્ડ નં.૪ જસવંતકુમાર શાંતિલાલ પટેેલ-૮૩, * ધર્મેન્દ્રજી ગગાજી ઠાકોર-૧૦૮, શૈલેષકુમાર સીતારામ પટેલ-૫, વોર્ડ નં.૬ કીરણજી વિનોદજી ઠાકોર-૩૫, લાલાજી મદારજી ઠાકોર-૧૬, * સંજયસિંહ ઘેમરજી ચૌહાણ-૧૫૩, વોર્ડ નં.૮ * અભાજી પોપટજી ઠાકોર-૧૨૯, કીરીટભાઈ પરસોતમભાઈ પટેલ-૫.
(૨૩) ચિત્રોડામોટા ૯૧.૨૮ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર ઈન્દુબેન સગરામભાઈ ચૌધરી-૫૬૬, * રશમીતાબેન જયંતિભાઈ ચૌધરી-૬૨૩, વોર્ડ નં.૫ * રમેશભાઈ માનસંગભાઈ ચૌધરી-૭૪, લવજીભાઈ શામજીભાઈ ચૌધરી-૬૬.
(૨૪) બાસણા ૮૮.૬૧ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર રામજીભાઈ જેઠાભાઈ ચૌધરી-૧૦૫૨, * વિજયકુમાર બાબુભાઈ ચૌધરી-૧૦૬૨, વોર્ડ નં.૧ જયાબેન અરવિંદભાઈ ચૌધરી-૮૫, * રાજીબેન વિષ્ણુભાઈ ચૌધરી-૧૩૩, વોર્ડ નં.૨ * કાન્તાબેન રાકેશભાઈ ચૌધરી-૧૬૮, લીલાબેન માધુભાઈ ચૌધરી-૪૭, વોર્ડ નં.૩ કેશાબેન અદાજી ઠાકોર-૭૨, * રઈબેન ગણેશભાઈ ચૌધરી-૧૪૦, વોર્ડ નં.૪ કાન્તાબેન વિરસંગભાઈ ચૌધરી-૮૮, * ચંચળબેન બાબુભાઈ પરમાર-૧૩૪, વોર્ડ નં.૫ રજતકુમાર નારાયણભાઈ ચૌધરી-૫૫, * હરેશભાઈ પ્રતાપભાઈ ચૌધરી-૧૪૩, વોર્ડ નં.૬ જશવંતભાઈ અભેેરાજભાઈ ચૌધરી-૭૪, * નરેશભાઈ રેવાભાઈ ચૌધરી-૧૨૮, વોર્ડ નં.૭ * ગાંડાજી જવાનજી ઠાકોર-૧૩૨, શૈલેશભાઈ પ્રતાપભાઈ ચૌધરી-૯૦, વોર્ડ નં.૮ * કાન્તીભાઈ નરસીંહભાઈ ચૌધરી-૧૧૪, માનસંગભાઈ રામજીભાઈ ચૌધરી-૯૬, વોર્ડ નં.૯ * કપીલાબેન બળદેવભાઈ પરમાર-૧૪૮, રેખાબેન જગદીશભાઈ નાયક-૬૫, વોર્ડ નં.૧૦ * દિનેશભાઈ અભેરાજભાઈ ચૌધરી-૧૮૩, સુનિલકુમાર કાનજીભાઈ ચૌધરી-૩૮.
(૨૫) ખંડોસણ ૮૬.૭૭ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર ભવાનજી પ્રતાપજી ઠાકોર-૧૪૨૪, * માધુભાઈ ભગવાનભાઈ ચૌધરી-૧૫૫૮, વોર્ડ નં.૧ ચંદ્રકાન્ત હરજીવનભાઈ ચાવડા-૧૬૪, * જીતેન્દ્રકુમાર ભોગીલાલ ચાવડા-૧૬૬,  વોર્ડ નં.૫ કલીબેન ભરતજી ઠાકોર-૧૫૯, * રઈબેન રમેશભાઈ ચૌધરી-૧૭૧, વોર્ડ નં.૬ * જ્યોત્સનાબેન વિજેન્દ્રસિંહ ઠાકોર-૨૨૮, ભાવનાબેન ડુંગરભાઈ ચૌધરી-૧૦, સીતાબેન બદસંગજી ઠાકોર-૭૪, વોર્ડ નં.૮ * અમરતજી જીવણજી ચાવડા-૧૫૭, ગણેશભાઈ લવજીભાઈ ચૌધરી-૧૧૬.
(૨૬) વિષ્ણુપુરા(ખ) ૮૨.૨૯ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર * ચંદ્રીકાબેન જેહાજી ઠાકોર-૩૭૧, મધીબેન ભગાજી   ઠાકોર-૧૩૭, લખીબેન બાબુજી ઠાકોર-૪૩૯.
(૨૭) પાલડી ૭૫.૦૦ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર * દયાબેન નાથુભાઈ ચૌધરી-૯૦૨, પિન્કીબેન અજયકુમાર પટેલ-૧૫૪, રમીલાબેન હેમતુભાઈ ચૌધરી-૬૮૧, વોર્ડ નં.૫ * કંકુબેન ગંભીરજી ઠાકોર-૧૨૭, સંગીતાબેન હમીરજી ઠાકોર-૧૦૯.
(૨૮) કુવાસણા ૮૩.૧૨ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર વિદ્યાબેન ગીરીશભાઈ પટેલ-૪૭૮, * વિરૂબેન રણછોડલાલ પટેલ-૧૩૫૬, વોર્ડ નં.૧ કાળાજી ખોડાજી ઠાકોર-૮૩, * ભીખાજી ફતાજી ઠાકોર-૧૫૫, વોર્ડ નં.૬ * અનિતાબેન બિપીનભાઈ પટેલ-૧૨૬, આશાબેન મહેન્દ્રભાઈ પટેલ-૯૮, વોર્ડ નં.૭ * રણછોડભાઈ જયરામલાલ પટેલ-૧૮૮, રમણભાઈ નારાયણભાઈ પટેલ-૭૧.
(૨૯) જેતલવાસણા ૭૬.૯૬ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર * દશરથભાઈ પ્રહલાદભાઈ પટેલ-૧૦૦૧, બાબુભાઈ રામજીભાઈ પટેલ-૪૮૮, મહેન્દ્રકુમાર ઈશ્વરલાલ પટેલ-૪૭૪, વિઠ્ઠલભાઈ મફતલાલ પરમાર-૪૨, વોર્ડ નં.૪ અરૂણાબેન દશરથભાઈ પટેલ-૧૧૩, * જ્યોત્સનાબેન જીગ્નેશકુમાર રાજપૂત-૧૩૦, વોર્ડ નં.૯ બાબુભાઈ રામજીભાઈ પટેલ-૬૦, * હસમુખભાઈ રણછોડભાઈ પટેલ-૯૧.
(૩૦) રંડાલા ૯૩.૩૯ ટકા મતદાન, સરપંચના ઉમેદવાર * મંજુલાબેન પોપટજી ઠાકોર-૬૫૨, વર્ષાબેન વિનુભાઈ ચૌધરી-૪૪૮.

Leave a comment

Back to Top