વડનગર તાલુકા ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ અને સભ્યોની વિગત

વડનગર તાલુકા ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ અને સભ્યોની વિગત

News, Prachar News No Comments on વડનગર તાલુકા ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ અને સભ્યોની વિગત

વડનગર તાલુકા ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ અને સભ્યોની વિગત

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
શેખપુર(ખે)-સરપંચ-રોશનઅલી અહેમદભાઈ મોમીન- ૬ર૮ મત- ૩૭૧ મત લીડ.
છાબલીયા-સરપંચ-પોપટજી લીલાજી ઠાકોર-૧૧૭પ મત -૩૭૦ મત લીડ, વોર્ડનં-ર શિલ્પાબેન વિક્રમજી ઠાકોર, વોર્ડનં-૪ રમીલાબેન જગાજી ઠાકોર, વોર્ડનં-પ ગીતાબેન રણછોડજી ઠાકોર, વોર્ડનં-૧૧ પ્રહલાદજી રણછોડજી ઠાકોર, વોર્ડનં-૧ર નાગજીજી પ્રહલાદજી ઠાકોર.
બાબીપુરા-સરપંચ-બળદેવભાઈ રામાભાઈ પટેલ-ર૬૯ મત- ૧૯ મત લીડ
મલેકપુર(વડ)-સરપંચ-દિવ્યાંગ ગોવિંદલાલ રાઠોડ-૮૩૩ મત-રપ મત લીડ, વોર્ડનં-૮ જીતાજી લક્ષ્મણજી ઠાકોર, વોર્ડનં-૯ વિઠ્ઠલભાઈ છગનભાઈ વાઘરી.
મઢાસણા-સરપંચ-ક્રિષ્ણાબેન પ્રવિણસિંહ ઠાકોર- ૭૩૬ મત-૧૩૧ મત લીડ, વોર્ડનં-૬ રમેશચંન્દ્ર ત્રિભોવનદાસ જોષી.
ઉણાદ-સરપંચ-ડાહીબેન સદાભાઈ ચમાર-૮૩૩ મત-ર૭૭ લીડ, વોર્ડનં-૧ અભેરાજભાઈ વિરસંગભાઈ ચૌધરી, વોર્ડનં-ર આશાબેન હસમુખભાઈ ચૌધરી, વોર્ડનં-૩ લીલાબેન કાન્તીજી ઠાકોર, વોર્ડનં-પ બબીબેન લક્ષ્મણજી ઠાકોર.
ડાબુ-સરપંચ-સરદારજી પ્રતાપજી ઠાકોર-ર૪૯ મત-ર૪પ મત લીડ
કરશનપુરા-સરપંચ-હરગોવનભાઈ ભોળીદાસ પટેલ-૩૯૦ મત-ર૪ મત લીડ, વોર્ડનં-૩ નિલ્પાબેન જીતેન્દ્રભાઈ પટેલ, વોર્ડનં-પ મોહનલાલ દલછારામ પટેલ, વોર્ડનં-૬ અલ્પેશભાઈ ડાહ્યાભાઈ પટેલ.
આસ્પા-સરપંચ-જશોદાબેન મુકેશભાઈ ચમાર-૭૧૯ મત ૧૯ મત લીડ, વોર્ડનં-૪ ચમનભાઈ જીવાભાઈ રાવળ, વોર્ડનં-પ મણાભાઈ સેંધાભાઈ વાધરી, વોર્ડનં-૭ જીતેન્દ્રકુમાર બેચરજી ઠાકોર.
ખટાસણા-સરપંચ-નેનાજી જીવણજી ઠાકોર-૪પ૬ મત- ૧૪૬ મત લીડ, વોર્ડનં-૧ અમથીબેન ગાંડાભાઈ રબારી, વોર્ડનં-૩ જશીબેન ચંદુજી ઠાકોર, વોર્ડનં-૪ દિનેશજી સોમાજી ઠાકોર, વોર્ડનં-પ કમલેશજી માધુજી ઠાકોર, વોર્ડનં-૬ કુંવરજી ગણેશજી ઠાકોર.
કહીપુર-સરપંચ-નરેશજી અમરતજી ઠાકોર-૭૧૪ મત-૩૦ મત લીડ,વોર્ડનં-૧ કોદરીબેન વેલાજી ઠાકોર, વોર્ડનં-ર ગીતાબેન અરવિંદજી ઠાકોર, વોર્ડનં-૩ રમીલાબેન મગનજી ઠાકોર, વોર્ડનં-૪ વિમળાબેન રાજેશભાઈ પટેલ, વોર્ડનં- પ પ્રહલાદભાઈ કેશવલાલ પટેલ, વોર્ડનં-૭ ભીખાભાઈ પ્રભુદાસ પટેલ, વોર્ડનં-૮ વિરમભાઈ જક્સીભાઈ રબારી, વોર્ડનં-૧૦ દુધાજી સુજાજી ઠાકોર.
ઊંઢાઈ-સરપંચ-ભુરીબેન અમરતજી ઠાકોર-૭૧૮ મત-૪૩ મત લીડ, વોર્ડનં-૩ પન્નાબેન ભરતકુમાર પટેલ, વોર્ડનં-૪ અમૃતભાઈ સદાભાઈ ચૌહાણ, વોર્ડનં-પ પુષ્પાબેન ડાહ્યાભાઈ ચૌહાણ.
રાજપુર-સરપંચ-ચેતનાબેન કરણભાઈ ચૌધરી ૪૪૯ મત-૧૬૦ મત લીડ, વોર્ડનં-૪  સવિતાબેન કનુભાઈ ચૌધરી.
કરબટીયા-સરપંચ જશવંતસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત-૧ર૦૦ મત, ૧પ૦ મત લીડ.
શાહપુર(વડ)-સરપંચ-રેખાબેન જીવણજી ઠાકોર-૭૧૦ મત-ર૮૦ મત લીડ.
વલાસણા-વોર્ડ નં-૯- શક્કરભાઈ માણકાભાઈ રબારી.
સરણા-સરપંચ બબીબેન શીવાજી ઠાકોર-૪૭૪ મત-૪૨ મત લીડ, વોર્ડ નં.૨-વસંતબેન અશોકજી ઠાકોર, વોર્ડ નં.૩ -માલતીબેન પોપટજી ઠાકોર, વોર્ડ નં.૪-લખીબેન દિવાનજી ઠાકોર, વોર્ડ નં.૫-જશીબેન કુબેરજી ઠાકોર, વોર્ડ નં.૮-ભલાજી દાંનાજી ઠાકોર.

Leave a comment

Back to Top