સતલાસણા તાલુકા ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ અને સભ્યોની વિગત

સતલાસણા તાલુકા ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ અને સભ્યોની વિગત

News, Prachar News No Comments on સતલાસણા તાલુકા ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ અને સભ્યોની વિગત

સતલાસણા તાલુકા ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ અને સભ્યોની વિગત

(પ્ર.ન્યુ.સ.)        ખેરાલુ,રવિવાર
આંકલીયારા-સરપંચ જયાબેન રામજીભાઈ ચૌધરી-૧૦૪૩ મત-૩૬૮ મત લીડ, વોર્ડ નં.૧ ભગવતીબેન શંકરભાઈ પંચાલ, વોર્ડ નં.૨ શંકાબેન ભીખાજી ઠાકોર, વોર્ડ નં.૫ જીવરામભાઈ લવજીભાઈ ચૌધરી, વોર્ડ નં.૬ લવજીભાઈ જેસીંગભાઈ ચૌધરી, વોર્ડ નં.૭ મેઘાભાઈ તેજાભાઈ ચૌધરી, વોર્ડ નં.૮ ગોવિંદભાઈ દલાભાઈ ચૌધરી, વોર્ડ નં.૧૦ શારદાબેન ભરતભાઈ સેનમા.
ઉમરી-સરપંચ પ્રકાશબા ભગીરથસિંહ ચૌહાણ-૭૪૫ મત-૨૯ મત લીડ, વોર્ડ નં.૧ નટવરસિંહ દલપતસિંહ ચૌહાણ, વોર્ડ નં.૨ હંસાબા ફતેસિંહ ચૌહાણ, વોર્ડ નં.૩ મંજુબા કિરણસિંહ ચૌહાણ, વોર્ડ નં.૪ અંશુબા બચુસિંહ ચૌહાણ, વોર્ડ નં.૯ વિપુલસિંહ કનુસિંહ ચૌહાણ.
કનેડીયા-સરપંચ નવલસિંહ ઈશ્વરસિંહ ચૌહાણ-૮૫૪ મત-૨૧૯ મત લીડ, વોર્ડ નં.૧ જલાબા રણજીતસિંહ મકવાણા, વોર્ડ નં.૨ ચતુરબા પ્રતાપસિંહ ચૌહાણ, વોર્ડ નં.૩ રંજનબેેન દેવુસિંહ ચૌહાણ, વોર્ડ નં.૪ મધુબેન અમરતભાઈ સેનમા, વોર્ડ નં.૫ ગલીબેન જેણાજી ઠાકોર, વોર્ડ નં.૬ જીતુસિંહ ચતુરસિંહ ચૌહાણ, વોર્ડ નં.૭ રંગુસિંહ હુજસિંહ ચૌહાણ, વોર્ડ નં.૮ પ્રકાશજી મફાજી ઠાકોર, વોર્ડ નં.૯ પ્રવિણજી ચંદુજી ઠાકોર.
ખોડામલી-સરપંચ રમીલાબેન રામાભાઈ ભંગી-૫૦૦ મત-૯૯ મત લીડ, વોર્ડ નં.૧ મંજુલાબેન કાન્તીભાઈ દરજી, વોર્ડ નં.૨ બૈજીબેન અલ્પેશજી ઠાકોર, વોર્ડ નં.૩ વિનાબેન પ્રવિણજી ઠાકોર, વોર્ડ નં.૪ શિવાજી દાનાજી ઠાકોર, વોર્ડ નં.૫ શૈલેશભાઈ લક્ષ્મણભાઈ દેસાઈ, વોર્ડ નં.૬ લક્ષ્મણજી કુવરજી ઠાકોર, વોર્ડ નં.૭ લક્ષ્મીબેન ઈશ્વરભાઈ પરમાર, વોર્ડ નં.૮ ચેતનકુમાર બેચરભાઈ પટેલ.
ટીમ્બા-સરપંચ વિષ્ણુબા ભગવાનસિંહ ચૌહાણ-૬૨૭ મત-૧૧૮ મત લીડ, વોર્ડ નં.૧ ભાવુસિંહ કનુસિંહ ચૌહાણ, વોર્ડ નં.૨ વિલાસબા સમરસિંહ ચૌહાણ, વોર્ડ નં.૩ રંજનબા વિક્રમસિંહ ચૌહાણ, વોર્ડ નં.૪ વસંતબેન બાબુજી ઠાકોર, વોર્ડ નં.૫ પરસનબા ભીખુસિંહ ચૌહાણ, વોર્ડ નં.૬ ડાહીબેન છનાજી ઠાકોર, પ્રભુભાઈ કરણાજી રબારી, વોર્ડ નં.૮ પ્રભુભાઈ કરણાજી રબારી, વોર્ડ નં.૯ દિવાનસિંહ મોકસિંહ ચૌહાણ, વોર્ડ નં.૧૦ જયંતિભાઈ કુંવરભાઈ પટેલ.
તાલેગઢ-સરપંચ લીલાબેન માનસંગજી ઠાકોર-૩૪૯ મત-૧૩૫ મત લીડ, વોર્ડ નં.૪ સવિતાબેન હરચંદજી ઠાકોર.
નાનીભાલુ-સરપંચ કેદારસિંહ ચેહરસિંહ ચૌહાણ-૪૭૬ મત-૧૭ મત લીડ, વોર્ડ નં.૩ શાંતુબા મેતાપસિંહ ચૌહાણ, વોર્ડ નં.૪ મેઘબા રામસિંહ ચૌહાણ, વોર્ડ નં.૫ વરબા ચંદુસિંહ ચૌહાણ, વોર્ડ નં.૬ આલુસિંહ રણછોડસિંહ ચૌહાણ.
નેદરડી-સરપંચ ભારતીબેન બાબુજી ઠાકોર-૩૬૧ મત-૪૮ મત લીડ.
બેડસ્મા-સરપંચ વિપુલસિંહ ચમનસિંહ ચૌહાણ-૨૬૨ મત-૪૦ મત લીડ.
ભાલુસણા-સરપંચ હરપાલસિંહ મૂળસિંહ ચૌહાણ-૭૮૭ મત-૧૮૪ મત લીડ, વોર્ડ નં.૧ રમીલાબેન ગણેશભાઈ પ્રજાપતિ, વોર્ડ નં.૨ ગંગાબેન માનસંગભાઈ ચૌધરી, વોર્ડ નં.૫ નરેશકુમાર ધુળાભાઈ પટેલ, વોર્ડ નં.૬ દીલીપસિંહ હઠેસિંહ ચૌહાણ, વોર્ડ નં.૮ દલપતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, વોર્ડ નં.૯ હમીરસિંહ રંગુસિંહ ચૌહાણ, વોર્ડ નં.૧૦ વિરમાભાઈ હીરાભાઈ ચૌધરી.
માલાપુરા-સરપંચ-મગનસિંહ અગરસિંહ પરમાર-૪૨૫ મત-૬૬ મત લીડ, વોર્ડ નં.૨ ઉદાબેન દીવાનસિંહ ભટેસરીયા, વોર્ડ નં.૩ રેણુકાબા જોરાવરસિંહ પરમાર, વોર્ડનં.૬ જોરાવરસિંહ મુળસિંહ પરમાર.
રાણપુર-તખતપુરા-સરપંચ ભગવતીબેન મુકેશકુમાર ચૌધરી-૭૪૩ મત-૧૪૭ મત લીડ, વોર્ડ નં.૩ દરજી શિલ્પાબેન રોહિતકુમાર, વોર્ડ નં.૪ ચૌધરી બબીબેન દલજીભાઈ.
વાવ-સરપંચ ઉષાબેન પચાણભાઈ ચૌધરી-૧૨૨૫ મત-૬૦૭ મત લીડ, વોર્ડ નં.૧ પચાણભાઈ દેવજીભાઈ ચૌધરી, વોર્ડ નં.૨ સેજલબેન રામજીભાઈ દેસાઈ, વોર્ડ નં.૩ ફાલ્ગુનીબેન શ્રેણીકકુમાર શાહ, વોર્ડ નં.૪ દક્ષાબેન રમેશકુમાર ચૌધરી, વોર્ડ નં.૫ મહેશભાઈ સેંધાભાઈ રાવત, વોર્ડ નં.૭ ભાવનાબેન દિનેશભાઈ સુથાર, વોર્ડ નં.૮ પરૂલબેન કમલેશકુમાર પરીખ, વોર્ડ નં.૯ મુકેશકુમાર ભીખાભાઈ સેનમા, વોર્ડ નં.૧૦ ચંદુજી તખાજી ઠાકોર.
સરતાનપુર-સરપંચ-વિમળાબેન પ્રવિણભાઈ પ્રજાપતિ-૫૩૫ મત-૧૦૫ મત લીડ, વોર્ડ નં.૧ કનુભાઈ જીવાભાઈ ચૌધરી, વોર્ડ નં.૨ નવલબેન બેચરભાઈ ચૌધરી, વોર્ડ નં.૩ ભાવનાબેન મહેશભાઈ ચૌધરી, વોર્ડ નં.૪ સોમાભાઈ પુંજાભાઈ ચમાર, વોર્ડ નં.૬ સમુબેન લીલાજી ઠાકરડા, વોર્ડ નં.૭ પ્રવિણભાઈ ધનજીભાઈ ચૌધરી, વોર્ડ નં.૮ ભરતસિંહ ચંપકસિંહ ચૌહાણ.
સરદારપુર-સરપંચ-ભારતીબેન હસમુખભાઈ બારોટ-૯૪૩ મત-૨૬૦ મત લીડ, વોર્ડ નં.૪ સોમીબેન સેંધાજી ઠાકોર.

Leave a comment

Back to Top