You are here
Home > 2017 > April (Page 2)

પાલિકા પ્રમુખ વેપારી મહામંડળ વચ્ચે ટ્રાફીક મુદ્દે ચર્ચા

પાલિકા પ્રમુખ વેપારી મહામંડળ વચ્ચે ટ્રાફીક મુદ્દે ચર્ચા (પ્ર.ન્યુ.સ.)          વિસનગર,       રવિવાર વિસનગરના મુખ્ય માર્ગો ઉપર વેપારીઓ અને લારીઓવાળા દ્વારા દબાણો થતા શહેરના લોકોને ટ્રાફીકની ભયંકર સમસ્યા સતાવી રહી છે. જે મુદ્દે ચર્ચા કરવા પ્રમુખ શકુન્તલાબેન પટેલના આમંત્રણથી વેપારી મહામંડળે પાલિકાની મુલાકાતે જઈ ટ્રાફીક મુદ્દે ચર્ચા કરી હતી. આ મુલાકાતમાં વેપારી મહામંડળ દ્વારા પ્રમુખનુ સ્વાગત…

વિસનગર શહેરના આગેવાનોની રજુઆતોને પગલે મામલતદારની ટાઈપરાઈટરોને કચેરીના કંપાઉન્ડમાં બેસવા દેવા મંજુરી

વિસનગર શહેરના આગેવાનોની રજુઆતોને પગલે મામલતદારની ટાઈપરાઈટરોને કચેરીના કંપાઉન્ડમાં બેસવા દેવા મંજુરી (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર તાલુકા સેવા સદનમા આવેલ ઈ-ધરા કેન્દ્ર પાસેના ખાંચામા ઘણા વર્ષોથી ટાઈપ રાઈટરો બેસતા હતા.પરંતુ મામલતદાર આર.એમ.દંતાણીએ ગત અઠવાડીયે કોઈ કારણોસર અચાનક ટાઈપ રાઈટરોને પોલીસ ફરીયાદ કરવાની ધમકી આપીને કંમ્પાઉન્ડમાંથી બહાર કાઢી મુકતા આ મુદ્દો શહેરમા ભારે ચર્ચાનો વિષય બન્યો…

બહુચરાજી માતાનો રોડ બંધ કરાતા પાલિકા ઉપપ્રમુખ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખની ખેરાલુના ટ્રાફીકનો પ્રશ્ન હલ કરવા રજુઆત

બહુચરાજી માતાનો રોડ બંધ કરાતા પાલિકા ઉપપ્રમુખ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખની ખેરાલુના ટ્રાફીકનો પ્રશ્ન હલ કરવા રજુઆત (પ્ર.ન્યુ.સ.)        ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરમાં ખારીકુઈથી લક્ષ્મીપુરા ઠાકોરવાસ સુધીનો સી.સી.રોડ બનાવ્યો ત્યારે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હોળી વચ્ચે આવતા બીજા રોડનુ કામ અધુરુ રાખવામાં આવ્યુ હતુ. હાલ ખેરાલુ બજારમાં મંદ્રોપુર, બળાદ, થાંગણા જતી જીપો અને રીક્ષાઓને…

વિસનગર તાલુકાની ૩૦ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ચોંકાવનારા પરિણામો

વિસનગર તાલુકાની ૩૦ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ચોંકાવનારા પરિણામો (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર તાલુકાની ૩૦ ગ્રામ પંચાયતોની યોજાયેલ ચુંટણીની મતગણતરી ગત મંગળવારે સવારે તાલુકાના ચુંટણી અધિકારી તથા પ્રાન્ત અધિકારી વી.જી.રોરની રાહબરી નીચે એમ.એન.કોલેજના હૉલમાં કરવામાં આવી હતી. જેમાં તાલુકાના બાહોશ ટીડીઓ વિજયભાઈ ચૌધરી, મામલતદાર આર.એમ.દંતાણી સહીત તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના ચુંટણી અધિકારીઓએ મતગણતરી દરમિયાન કોઈપણ…

વિસનગર પાલિકા વિકાસમંચના સભ્યોને ઉડીને આંખે વળગતો જુથવાદ

વિસનગર પાલિકા વિકાસમંચના સભ્યોને ઉડીને આંખે વળગતો જુથવાદ (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર પાલિકામાં વિકાસમંચના સભ્યોમાં જુથવાદ વકરતો જાય છે. જે આગળ જતાં વિકાસમંચને તોડનાર સાબિત થઈ શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર વિકાસમંચમાં ભાજપની સામે વિરોધી લોકજુવાળ ઉભો કરી ગામના અગ્રણીઓના બનેલા સંચાલક મંડળના સહકારથી ૨૯ સભ્યો ચુંટાયા છે. આ ચુંટાયેલા વિકાસમંચના સભ્યોમાં જુથવાદ સ્પષ્ટ…

Top