You are here
Home > 2017 > April (Page 8)

સમર્થ ડાયમંડ અને અન્ય દાતાઓના સહયોગથી વિસનગરમાં “યુગપુરુષ મહાત્માના મહાત્મા”નાટકનુ આયોજન

સમર્થ ડાયમંડ અને અન્ય દાતાઓના સહયોગથી વિસનગરમાં “યુગપુરુષ મહાત્માના મહાત્મા”નાટકનુ આયોજન (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર યુગ પુરુષ મહત્માના મહાત્મા નાટક એ કોઈ કાલ્પનીક વાર્તા ઉપર નહી પરંતુ દેશને આઝાદી અપાવનાર પૂજ્ય મહાત્મા ગાંધી તથા તેમના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્‌ રાજચંદ્રજી વચ્ચેના આધ્યાત્મિક સબંધની યશોગાથા આ નાટકમાં પ્રસ્તુત કરવામાં આવી છે. નાટકમાંથી થતી આવક એ દક્ષિણ ગુજરાતના ધરમપુરના…

કેળવણી મંડળ દ્વારા કેસ વીડ્રો કરતાં ચેરીટી કમિશ્નરના હુકમથી કડવા પાટીદાર કેળવણી મંડળની કમાણા રોડની જમીનનો વિવાદ ટળ્યો

કેળવણી મંડળ દ્વારા કેસ વીડ્રો કરતાં ચેરીટી કમિશ્નરના હુકમથી કડવા પાટીદાર કેળવણી મંડળની કમાણા રોડની જમીનનો વિવાદ ટળ્યો (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર કડવા પાટીદાર કેળવણી મંડળની કમાણા રોડ ઉપર આવેલ જમીનનો ચેરીટી કમિશ્નરમાં થયેલી હરાજીનો વિવાદ મંડળે કેસ વીડ્રો કરતા હરાજી ચેરીટી કમિશ્નર દ્વારા રદ કરાઈ છે. જ્યારે હરાજી સામે વાંધા આપનાર ચાર વ્યક્તિઓના વાંધાનો હક્ક…

વિસનગર પાલિકામાં ફોઈ-ભત્રીજીનો ગેઈમ પ્લાન પ્રમુખ શકુન્તલાબેન રાજીનામુ આપે તો પ્રજ્ઞાબેન પટેલ પ્રમુખ

વિસનગર પાલિકામાં ફોઈ-ભત્રીજીનો ગેઈમ પ્લાન પ્રમુખ શકુન્તલાબેન રાજીનામુ આપે તો પ્રજ્ઞાબેન પટેલ પ્રમુખ (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલને ટેકનીકલ કારણોસર પ્રમુખ તરીકે રાજીનામુ આપવું પડે તેવા સંજોગો ઘણા ટૂંકા ગાળામાં ઊભા થયા છે. શકુન્તલાબેન રાજીનામુ આપશે તો તેનો ચાર્જ પૂર્વ પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલને મળે તેવા ભાજપ દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે….

જાણીતા વકીલ કે.કે.પરમારની દલીલો આધારે મેજીસ્ટ્રેટ એ.એમ.પાટડીયા સાહેબનો હુકમ યુવતીની કારકિર્દિનો ખ્યાલ રાખી કોર્ટે ડૉક્યુમેન્ટ પરત અપાવ્યા

જાણીતા વકીલ કે.કે.પરમારની દલીલો આધારે મેજીસ્ટ્રેટ એ.એમ.પાટડીયા સાહેબનો હુકમ યુવતીની કારકિર્દિનો ખ્યાલ રાખી કોર્ટે ડૉક્યુમેન્ટ પરત અપાવ્યા (પ્ર.ન્યુ.સ.)      વિસનગર,રવિવાર સ્ત્રીઓના રક્ષણ અને ન્યાય માટે સરકારે અનેક કાયદાઓ બનાવ્યા છે. પરંતુ પોલીસ તેનો અમલ કરતી નહી હોવાથી આવા કાયદાઓ ફક્ત કહેવા અને સાંભળવા પુરતા સીમીત બની જાય છે. પરંતુ આ કાયદા અન્વયે જાણકાર વકીલ સાથે…

મકાનભાડા અને જમીન લીઝ ઉપર ટેક્સ લેતા પહેલા ભારત સરકાર રેન્ટ એક્ટનો કાયદો સુધારે તે જરૂરી

મકાનભાડા અને જમીન લીઝ ઉપર ટેક્સ લેતા પહેલા ભારત સરકાર રેન્ટ એક્ટનો કાયદો સુધારે તે જરૂરી ભારત દેેશમાં પહેલી જુલાઈથી જી.એસ.ટી.દાખલ થઈ રહ્યો છે. જેમાં જમીનની લીઝ, મકાનો, ઈમારતો ઉપર મળતી ભાડાની રકમમાંથી ટેક્સ આપવો પડશે. જમીનની લીઝ અનેે મકાન ભાડામાંથી સરકાર જ્યારે ટેક્સ વસુલે છે. ત્યારે જમીન અનેે મકાનોને સરકારનુ રક્ષણ મળવું જોઈએ. ભારત…

Top