You are here
Home > 2017 > May

વિસનગરના વતની અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડા.બીપીનભાઈ પટેલે લાગણી વ્યક્ત કરી દેળીયુ-મધેક તળાવનો રમણીય સ્થળ તરીકે વિકાસ કરો

વિસનગરના વતની અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડા.બીપીનભાઈ પટેલે લાગણી વ્યક્ત કરી દેળીયુ-મધેક તળાવનો રમણીય સ્થળ તરીકે વિકાસ કરો (પ્ર.ન્યુ.સ.) વિસ નગર,રવિવારવિસનગરના વતની અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડા.બીપીનભાઈ પટેલે લાગણી વ્યક્ત કરી દેળીયુ-મધેક તળાવનો રમણીય સ્થળ તરીકે વિકાસ કરો વિસનગર પાલિકાના સત્તાધીશો દ્વારા આવનાર પેઢી યાદ કરે તેવો વિકાસ કરવો જોઈએ તેમ જણાવી વિસનગરના વતની અને અમદાવાદ સિવિલ…

પાલિકાતંત્રની બિનભ્રષ્ટાચારની વાતો વચ્ચે વડનગરના ઘાસકોળ દરવાજાનો રોડ તૂટતા ભ્રષ્ટાચારની બૂ

પાલિકાતંત્રની બિનભ્રષ્ટાચારની વાતો વચ્ચે વડનગરના ઘાસકોળ દરવાજાનો રોડ તૂટતા ભ્રષ્ટાચારની બૂ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પુરા દેશમાંથી ભ્રષ્ટાચાર નાબુદ કરવાની વાતો કરે છે. ત્યારે બીજી બાજુ તેમના માદરે વતન વડનગર નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા ઘાસકોળ દરવાજા બાજુનો નવો બનાવેલ આર.સી.સી.રોડ તુટી જતા લોકોને રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા ઉભી થઈ છે. જો…

ખંડોસણમાં ઈંટવાડાઓથી પ્રદુષણ ફેલાતા ગ્રામજનો ત્રાહીમામ

ખંડોસણમાં ઈંટવાડાઓથી પ્રદુષણ ફેલાતા ગ્રામજનો ત્રાહીમામ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના ખંડોસણ ગામમાં તંત્રની મંજુરી વગર છેલ્લા પાંચ વર્ષથી ખેતરોમાં આશરે ૫૦ જેટલા ઈંટવાડાઓ ધમધમી રહ્યા છે. જેના કારણે પ્રદુષણ ફેલાતા ગ્રામજનોના આરોગ્ય અને આજુબાજુના ખેતરોની ખેતીલાયક જમીનને મોટુ નુકશાન થઈ રહ્યુ છે. આ બાબતે અગાઉ એક જાગૃત નાગરિકે ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચને લેખિત રજુઆત…

પત્રકારોના હિત માટે ૧૨ મુદ્દાની માગણીઓ સાથે ચોટીલા આપાગીગાના ઓટલે પત્રકારોનુ મહાસંમેલન યોજાયુ

પત્રકારોના હિત માટે ૧૨ મુદ્દાની માગણીઓ સાથે ચોટીલા આપાગીગાના ઓટલે પત્રકારોનુ મહાસંમેલન યોજાયુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા છેલ્લા એક વર્ષથી રાજ્યના વિવિધ જીલ્લાઓમાં પત્રકારોની મીટીંગ કરી પત્રકારોની સુરક્ષા અને હિત માટે ૧૨ મુદ્દાઓની માગણીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સરકારને પત્રકારોની એકતા બતાવવા તથા પત્રકારોના હિતની માગણીઓ પ્રબળ બનાવવા ચોટીલા…

વિસનગર પાલિકા સભ્યોની કલેક્ટર તથા પાણી પુરવઠા અધિકારી સમક્ષ રજુઆત ગ્રાન્ટ ઓછી આપશો તો ચાલશે ધરોઈની એક્ષપ્રેસ લાઈન નાખો

વિસનગર પાલિકા સભ્યોની કલેક્ટર તથા પાણી પુરવઠા અધિકારી સમક્ષ રજુઆત ગ્રાન્ટ ઓછી આપશો તો ચાલશે ધરોઈની એક્ષપ્રેસ લાઈન નાખો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાને ધરોઈ પાણી પુરવઠા યોજના દ્વારા પીવાનુ પુરતા પ્રમાણમાં પાણી આપવામાં નહી આવતા પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલની આગેવાનીમાં પાલિકા સભ્યોએ કલેક્ટર અને પાણી પુરવઠા અધિકારીઓને રજુઆત કરી હતી. જેમાં સભ્યો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં…

Top