You are here
Home > Local News > વડનગરમાં SPG ની ચિંતન શિબિર યોજાઈ

વડનગરમાં SPG ની ચિંતન શિબિર યોજાઈ

 

વડનગરમાં SPG ની ચિંતન શિબિર યોજાઈ

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વડનગર તાલુકા એસપીજી ગૃપ દ્વારા ગત શુક્રવારે રાત્રે અરજણબારી દરવાજે આવેલ લેઉવા પટેલ સમાજની વાડીમાં ચિંતન શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં એસપીજીના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ સહીતના કાર્યકરો અને તાલુકાના પાટીદાર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Top