You are here
Home > 2017 > May (Page 2)

૩ કરોડના વિકાસ કામો માટે પાલિકામાં ભ્રષ્ટાચારનું અટ્ટાહાસ્યની ચર્ચા ખેરાલુમાં ર૬% નીચુ ટેન્ડર અનિર્ણિત ર% નીચુ ટેન્ડર પાસ

૩ કરોડના વિકાસ કામો માટે પાલિકામાં ભ્રષ્ટાચારનું અટ્ટાહાસ્યની ચર્ચા ખેરાલુમાં ર૬% નીચુ ટેન્ડર અનિર્ણિત ર% નીચુ ટેન્ડર પાસ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુમા પાલિકામા સભ્યોને વિવાદો વગર ફાવતુ નથી તેમા પણ કંઈક મળવાનુ હોય ત્યારે વિવાદો ચરમ સીમાએ પહોચે છે. અગાઉ ટેન્ડરો ખુલતા ત્યારે કોન્ટ્રાક્ટરો રીંગ કરે એટલે પાલિકાને નુકશાન ન જાય તે માટે ટેન્ડરો રદ કરવામા…

“પ્રચાર”ની વેબસાઈટ ગુગલે નુકશાન રહિત જાહેર કરી

“પ્રચાર”ની વેબસાઈટ ગુગલે નુકશાન રહિત જાહેર કરી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર “પ્રચાર” સાપ્તાહિકની વેબસાઈટ પાકિસ્તાનના હેકરો દ્વારા હેક કરાયા બાદ ગુગલે દરેક હેક થયેલી વેબસાઈટો ઉપર રોક લગાવી હતી. જે ગ્રાહકો પોતાના જોખમે આવી વેબસાઈટો ખોલવી હોય તે ખોલી શકતા હતા. અમેરીકા અને યુ.એ.ઈ. જેવા દેશોમાં એન્ટીવાયરસ સીક્યોરીટી પાવરફુલ હતી ત્યાં આ સીક્ટોરીટી વેબસાઈટને ખોલવા દેતી નહતી….

૫૦ કીલો લાકડામાં અગ્નિસંસ્કાર થાય તેવી ચીમની મુકવામાં આવી સાર્વજનિક સ્મશાનગૃહના અદ્યતન વિકાસમાં ૬૦ ટકા કામ પુર્ણ

૫૦ કીલો લાકડામાં અગ્નિસંસ્કાર થાય તેવી ચીમની મુકવામાં આવી સાર્વજનિક સ્મશાનગૃહના અદ્યતન વિકાસમાં ૬૦ ટકા કામ પુર્ણ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક સ્મશાનગૃહનો અદ્યતન વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. ધમધોકાર કામ ચાલતા અત્યારે ૬૦ ટકા જેટલુ કામ પુર્ણ થઈ ગયુ છે. ઓછા લાકડામાં અગ્નિસંસ્કાર કરી શકાય તે માટે ચીમની મુકવામાં આવી છે….

મેડીકલ પ્રવેશમાં પ્રોરેટા રદ થતા ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થશે

મેડીકલ પ્રવેશમાં પ્રોરેટા રદ થતા ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થશે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા કડક નિગરાનીમાં ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષામાં ચોરીઓ ન થાય તે માટે સીસીટીવી કેમેરા હોય તેજ શાળાઓને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે છે. પરીક્ષા બાદ નિરિક્ષકો દ્વારા તેની તપાસ થાય છે અને તપાસ દરમ્યાન વિદ્યાર્થી ગેરરીતી કરતો જણાય તો…

વોર્ડ નં.૫-૬ ના સભ્યોની પાણીની સમસ્યાનો કાયમી નિકાલ કરવા લાગણી ૫૦ લાખની FD તોડી સંપ ઓવરહેડ ટાંકી બનાવવી જોઈએ

વોર્ડ નં.૫-૬ ના સભ્યોની પાણીની સમસ્યાનો કાયમી નિકાલ કરવા લાગણી ૫૦ લાખની FD  તોડી સંપ ઓવરહેડ ટાંકી બનાવવી જોઈએ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પાલિકામાં સ્વભંડોળની આવકમાંથી એફ.ડી.એટલા માટે બનાવવામાં આવે છેકે, આવી એફ.ડી.આપત્તીના સમયે કામ આવે. વિસનગરમાં અત્યારે પાણીની વિકટ સમસ્યા છે ત્યારે આ એફ.ડી.તોડી બામણચાયડામાં સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવી જોઈએ તેવી વોર્ડ નં.૫ અને ૬…

Top