You are here
Home > 2017 > May (Page 8)

પાણીની સમસ્યાનો અંત આવશે-બે બોરનુ ખાતમુહૂર્ત

  પાણીની સમસ્યાનો અંત આવશે-બે બોરનુ ખાતમુહૂર્ત (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર ઉનાળો શરૂ થાય ત્યારે વિસનગરમાં પીવાના પાણીની તંગી ઉભી થાય છે. ધરોઈ પાણી પુરવઠા તંત્ર દ્વારા પુરતા પ્રમાણમાં પીવાનુ પાણી આપવામાં આવતુ નથી. ત્યારે વિસનગર પાલિકા પ્રમુખ, ચીફ ઓફીસર તથા ગઠબંધનના મોટાભાગના સભ્યોની હાજરીમાં બે બોરનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. ખાતમુહૂર્ત પ્રસંગે સભ્યોએ હાજરી આપી…

ગંજબજારના જનરીક સ્ટોર્સમાં દવાઓ લેવા ઘસારો

ગંજબજારના જનરીક સ્ટોર્સમાં દવાઓ લેવા ઘસારો (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર ગંજબજારમાં પંડીત દિનદયાલ પ્રધાનમંત્રી જનઔષધી સ્ટોર્સનો શુભારંભ કરાતા બજાર કિંમત કરતા ૭૦ થી ૮૦ ટકા નીચી કિંમતી વિવિધ દવાઓ લેવા લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. દુઃખાવાની, ગેસ, એસીડીટી, તાવ, ડાયાબીટીસ, બી.પી., એલર્જી, થાઈરોઈડની રોજીંદી વપરાશની દવાઓ મળવાનુ શરૂ થતા મોંઘવારીમાં સસ્તી દવાનો લોકો લાભ…

તંત્રી સ્થાનેથી….. સરકાર ફળો પકવતા કાર્બાઈડને અટકાવશે તો – ફળોની વાડીઓવાળા ખેડૂતો પાયમાલ થઈ શકે છે

    તંત્રી સ્થાનેથી સરકાર ફળો પકવતા કાર્બાઈડને અટકાવશે તો ફળોની વાડીઓવાળા ખેડૂતો પાયમાલ થઈ શકે છે ભારત દેશમાં ઉનાળો આવે કેરીની સીઝન શરૂ થાય ત્યારે દેશમાં અને તેમાં ખાસ કરીને ગુજરાતનુ આરોગ્યતંત્ર સક્રિય બની જાય કે કાર્બાઈડથી પકવાયેલી કેરીનો જથ્થો પકડી તેનો નાશ કરાય છે. કાર્બાઈડ હાનિકારક હશે પણ ફળોના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની…

અગાઉ ડામર રોડમાં મોટી ખાયકી થઈ છે ત્યારે ફરીથી બનાવેલ – કાંસા NA આર.સી.સી.રોડમાં મોટી ગેરરીતી-કપચી ઉખડી

  અગાઉ ડામર રોડમાં મોટી ખાયકી થઈ છે ત્યારે ફરીથી બનાવેલ કાંસા NA આર.સી.સી.રોડમાં મોટી ગેરરીતી-કપચી ઉખડી (પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર સરકાર વાહનચાલકોની મુશ્કેલીઓ દુર કરવા માટે દરેક શહેરના સ્ટેટ હાઈવે ટકાઉ બનાવવા માટે લાખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ સ્થાનિક વહીવટી તંત્રના ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી રોડમા ભ્રષ્ટાચાર થતા સરકારના લાખો રૂપિયા પાણીમા જાય છે…

જુના સ્ટેમ્પ વેન્ડરોની ક્ષતીઓ નજરઅંદાજ કરી લાયસન્સ રીન્યુ કરાયા – વિસનગરમાં નવા ૯ સ્ટેમ્પ વેન્ડરોની નિમણુંક કરાઈ

  જુના સ્ટેમ્પ વેન્ડરોની ક્ષતીઓ નજરઅંદાજ કરી લાયસન્સ રીન્યુ કરાયા વિસનગરમાં નવા ૯ સ્ટેમ્પ વેન્ડરોની નિમણુંક કરાઈ (પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર વિસનગરમાં એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રીન્યુ કરવામાં નહી આવતા સ્ટેમ્પ મળવાનુ બંધ થઈ ગયુ હતુ. પ્રાન્ત અધિકારીની સુચનાથી મામલતદારે તપાસ કરતા કેટલાક સ્ટેમ્પ વેન્ડરોની ક્ષતિઓ જોવા મળતા લાયસન્સ રીન્યુ કરાયા નહોતા. જોકે આ…

Top