You are here
Home > 2017 > June

ચોમાસામાં નાળાના પુલ ઉપરના ગાબડા કોઈનો ભોગ લેશે ઉમતામાં જર્જરીત નાળાનુ કામ રાજકીય આંટીઘુટીમાં

ચોમાસામાં નાળાના પુલ ઉપરના ગાબડા કોઈનો ભોગ લેશે ઉમતામાં જર્જરીત નાળાનુ કામ રાજકીય આંટીઘુટીમાં (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના ઉમતા ગામમાં પ્રાથમિક શાળાથી ૧૦૦ મીટર દુર આવેલ વહેળા ઉપરના નાળામાં એક મોટુ ગાબડુ પડ્યુ છે. વરસાદમાં વહેળામાં પાણી આવે છે ત્યારે મોટા ગાબડામાંથી કોઈ વ્યક્તિ અંદર પડે તેવો ભય સતાવી રહ્યો છે. ગ્રામજનોની ચર્ચા મુજબ રાજકીય…

પાલિકા સભ્ય મગનજીના પ્રયત્નોથી દેપલ તળાવની સફાઈ

પાલિકા સભ્ય મગનજીના પ્રયત્નોથી દેપલ તળાવની સફાઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર કડા દરવાજા દેપલ તળાવમાં ઝાડી જાખરાના કારણે ભારે ગંદકી ફેલાઈ હતી. ત્યારે આ વિસ્તારના જાગૃત પાલિકા સભ્ય મગનજી ઠાકોરના પ્રયત્નોથી પાલિકા દ્વારા તળાવની સફાઈ હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારના લોકો મગનજી ઠાકોરની કામગીરીની સરાહના કરી રહ્યા છે. વિસનગરમાં કડા દરવાજા જાળેશ્વર રોડ ઉપર આવેલ…

પાલિકા દ્વારા કચરો સળગાવવામાં આવતા પટણી દરવાજા સંપ વિસ્તારમાં ધુમાડાનુ પ્રદુષણ

પાલિકા દ્વારા કચરો સળગાવવામાં આવતા પટણી દરવાજા સંપ વિસ્તારમાં ધુમાડાનુ પ્રદુષણ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પટણી દરવાજા સર્વે નં.૩૦૫ ના સંપમાં એકઠો થયેલો કચરો પાલિકા કર્મચારીઓ દ્વારા સળગાવતા આસપાસના વિસ્તારમાં ધુમાડાનુ ભારે પ્રદુષણ ફેલાયુ હતુ. આ વિસ્તારના રહિસોની ફરિયાદ બાદ ફાયર ફાઈટર દ્વારા સળગતા કચરાની આગ બુજાવવામાં આવી હતી. વિસનગર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી…

બારોટ સમાજના વ્યક્તિઓને ૩૦રના ગુનામા ફસાવતા વિજાપુર બારોટ સમાજે મામલતદારને આવેદન આપ્યુ

બારોટ સમાજના વ્યક્તિઓને ૩૦રના ગુનામા ફસાવતા વિજાપુર બારોટ સમાજે મામલતદારને આવેદન આપ્યુ (પ્ર.ન્યુ.સ.) વિજાપુર,રવિવાર મહેસાણા તાલુકાના બલોલ ગામના યુવાન કેતન પટેલના કસ્ટોડીયલ ડેથ મામલે સરકારે ફરીયાદી ભરતભાઈ બારોટ તથા જીગ્નેશ બારોટને ૩૦રના ગુનામા ફસાવી ગણતરીના કલાકોમા જ પોલીસે તેમની ધરપકડ કરતા બારોટ સમાજમા તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જેમા વિજાપુર બારોટ સમાજના આગેવાન મહેશભાઈ બારોટ,…

સતલાસણાના રાજપૂતો દ્વારા અનામત વિરોધમાં આવેદન

સતલાસણાના રાજપૂતો દ્વારા અનામત વિરોધમાં આવેદન (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર સતલાસણા તાલુકાના રાજપુતોએ ગુરુવારે તા.૨૨-૬-૨૦૧૭ ના રોજ મામલતદાર સતલાસણાને આવેદનપત્ર આપ્યુ હતુ અને રાજકારણીઓ અને સત્તાધારી સરકારને ચિમકી આપી હતી કે બિન અનામત વર્ગને થતા અન્યાય માટે વિચારણા નહી કરાય તો રાજપૂતો પક્ષોને સમર્થન નહી આપે. રાજ્ય સરકારે અનામતમાં આવતી જાતિઓને ફાયદો કરાવવા બિન અનામત રાજપૂત જ્ઞાતિઓને…

Top