You are here
Home > 2017 > June (Page 10)

તંત્રી સ્થાનેથી… નોટબંધી બાદ પણ ભ્રષ્ટાચાર અને કેશ વ્યવહાર એમનો એમ બેંકો અને એટીએમમાંથી નાણાં ઉપડે છે પરત આવતા નથી

  તંત્રી સ્થાનેથી નોટબંધી બાદ પણ ભ્રષ્ટાચાર અને કેશ વ્યવહાર એમનો એમ બેંકો અને એટીએમમાંથી નાણાં ઉપડે છે પરત આવતા નથી દેશમાંથી આતંકવાદ નાબુદ થાય, ભ્રષ્ટાચારનો અંત આવે, બે નંબરના વ્યવહારો અટકે, ટેક્ષની આવકમાં વધારો થાય તેમજ દેશના લોકો કેશલેશ વ્યવહાર કરવા ટેવાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬ ના રોજ રૂા.૫૦૦ અને…

ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી એસ.કે.કેમ્પસમાં – સ્પોર્ટસ કોમ્પલેક્ષ-સ્વીમીંગ પુલ માટે રૂા.૮૦ લાખની ગ્રાન્ટ

ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી એસ.કે.કેમ્પસમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ-સ્વીમીંગ પુલ માટે રૂા.૮૦ લાખની ગ્રાન્ટ સ્વીમીંગ પુલ માટે આ ચોમાસામાં ખાતમૂહુર્ત થશે અને આવતા ઉનાળામાં સ્વીમીંગ પુલ શરૂ થઈ જાય તેવા પૂરતા પ્રયત્નો છે – પ્રકાશભાઈ પટેલ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલની બેલડીના પ્રયત્નોથી એસ.કે.કેમ્પસમાં ઉત્તર ગુજરાતનુ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ડેવલપમેન્ટ…

Top