You are here
Home > 2017 > June (Page 2)

મામલતદાર કચેરીમાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

મામલતદાર કચેરીમાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકા સેવાસદનમાં ગત બુધવારે મામલતદારે આર.એમ.દંતાણીના અધ્યક્ષ સ્થાને ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા તાલુકા પંચાયતના આસી.ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌધરી, માર્ગ અને મકાન વિભાગના અધિકારી જગદીશભાઈ મેવાડા, ડેપો મેનેજર પી.આર.પ્રજાપતિ મ.ભો.પો.નાયબ મામલતદાર વી.વી.વ્યાસ, આશાબેન ચૌધરી, પાલિકા કર્મચારી જયંતિભાઈ મકવાણા, સબરજીસ્ટ્રારશ્રી સહિત સંબધકર્તા કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા….

પૂર્વ સભ્ય ર્ડા.કાન્તીભાઈ પટેલ પાલિકામાં રજુઆત કરશે શહેરમાંથી ગામડામાં મૃતદેહ લઈ જવા એમ્બ્યુલન્સની કોઈ સેવા નહી

પૂર્વ સભ્ય ર્ડા.કાન્તીભાઈ પટેલ પાલિકામાં રજુઆત કરશે શહેરમાંથી ગામડામાં મૃતદેહ લઈ જવા એમ્બ્યુલન્સની કોઈ સેવા નહી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં દેણપ ત્રણ રસ્તા પાસે એક અકસ્માતમાં યુવાનનુ મૃત્યુ થયુ હતુ. તેનુ સિવિલમાં પી.એમ.કરાવ્યુ. મૃતક યુવાન ગામડાનો હોવાથી મૃતદેહ લઈ જવા પાલિકાની એમ્બ્યુલન્સ સેવા માગતા ઈન્કાર કરાયો હતો. પૂર્વ સભ્ય ર્ડા.કાન્તીભાઈ પટેલને આ અનુભવ થતા તેમણે દુઃખ…

કેનાલ સફાઈની માટી નહી ઉઠાવતા વિસનગર પાલિકાનો પ્રીમોન્સુન પ્લાન નિષ્ફળ જશે

કેનાલ સફાઈની માટી નહી ઉઠાવતા વિસનગર પાલિકાનો પ્રીમોન્સુન પ્લાન નિષ્ફળ જશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પ્રીમોન્સુન પ્લાનની કામગીરીમાં વિસનગર પાલિકા દ્વારા કેનાલોની સફાઈ તો કરવામાં આવી છે પરંતુ કેનાલમાંથી નીકળેલ માટી કેનાલ પાસેથી નહી ઉઠાવવામાં આવતા પ્રીમોન્સુન પ્લાન નિષ્ફળ જવાની પુરેપુરી શક્યતા છે. પાલિકાએ કેનાલ પાસેથી માટી અને કચરો ઉઠાવી તેનો અન્ય સ્થળે નિકાલ કરવો જોઈએ. વિસનગર…

આંજણા ચૌધરી સમાજની વિવિધ સ્પર્ધાઓમાં દઢિયાળ ગામની બહેનોએ ગામનુ ગૌરવ વધાર્યુ

આંજણા ચૌધરી સમાજની વિવિધ સ્પર્ધાઓમાં દઢિયાળ ગામની બહેનોએ ગામનુ ગૌરવ વધાર્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર આંજણા, ચૌધરી સમાજની વિસરાતી સંસ્કૃતિ નવી પેઢીને યાદ કરાવવા અને સંસ્કૃતિનુ રખોપુ કરવા એમ.પી.ચૌધરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આદર્શ વિદ્યાલયમાં સમાજની બહેનો અને યુવતીઓની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિસનગર ઝોનમાં દઢિયાળ ગામની બોરેશ્વર ગૃપની બહેનોએ રાસ ગરબા હરિફાઈમાં પ્રથમ નંબર મેળવ્યો…

ટીડીઓ વિજયભાઈ ચૌધરી અને ગામના આગેવાનોની સમજાવટથી રંગાકુઈ માજી સરપંચના દબાણના વિવાદમાં બન્ને પક્ષકારોમાં સમાધાન

ટીડીઓ વિજયભાઈ ચૌધરી અને ગામના આગેવાનોની સમજાવટથી રંગાકુઈ માજી સરપંચના દબાણના વિવાદમાં બન્ને પક્ષકારોમાં સમાધાન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સરકારી કચેરીમાં જે અધિકારી પાસે પોતાની આગવી વહીવટી સુઝ અને બહોળો અનુભવ હોય તે અધિકારી ગમે તેવા વિવાદનો સંતોષકારક ઉકેલ લાવી શકે છે. વિસનગર તાલુકા પંચાયતના બિનભ્રષ્ટાચારી અધિકારી વિજયભાઈ ચૌધરીએ પોતાની વહીવટી સુઝ અને બહોળા અનુભવથી રંગાકુઈના માજી…

Top