You are here
Home > 2017 > June (Page 3)

વિસનગર ઘટક-૧ ના સીડીપીઓ અને મુખ્ય સેવિકાઓની નિષ્કાળજીના લીધે ટીડીઓના ચેકીંગમાં આંગણવાડીની ગુલ્લીબાજ કાર્યકરો-તેડાગરો ઝડપાઈ

વિસનગર ઘટક-૧ ના સીડીપીઓ અને મુખ્ય સેવિકાઓની નિષ્કાળજીના લીધે ટીડીઓના ચેકીંગમાં આંગણવાડીની ગુલ્લીબાજ કાર્યકરો-તેડાગરો ઝડપાઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ગુજરાતમાુ એક કહેવત છેકે “જેવો શેઠ તેવો વાણોતર” એટલેકે માલિકના જેવા વિચારો ધરાવતા તેમની નીચે કામ કરતા માણસોના હોય છે. જેમાં વિસનગર તાલુકાના આઈસીડીએસ ઘટક-૧ ના સીડીપીઓ અને મુખ્ય સેવિકાની ફરજ ઉપરની નિષ્કાળજીથી શહેરની ગુલ્લીબાજ આંગણવાડી કાર્યકરો અને…

પ્રજાનું સ્વાસ્થ્ય ઉડતી ધુળની ડમરીઓથી જોખમાઈ રહ્યુ છે ખેરાલુ નગર ધુળીયુ ગામડુ બની ગયુ

પ્રજાનું સ્વાસ્થ્ય ઉડતી ધુળની ડમરીઓથી જોખમાઈ રહ્યુ છે ખેરાલુ નગર ધુળીયુ ગામડુ બની ગયુ (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ નગરમાં ભુગર્ભ ગટરયોજનાથી નગરના તમામ માર્ગોનું ખોદકામ કરી પાઈપલાઈનો આડેધડ નાંખીને ઉપર માટી વાળી દીધી છે. જેને આજે બે વર્ષ થવા છતાં નગરના આ ધુળીયા રસ્તાઓ હજુ સુધી ડામર રોડ બન્યા નથી. ખેરાલુ નગરમાં પ્રવેશ કરો એટલે એવુુ…

વાલમ ગામના ૩૦૦ વાડીઓની કાયદેસર કરવાની કામગીરી અધ્ધરતાલ અધિકારીઓની મનમાનીના કારણે વાડાઓ નિયમબધ્ધ થતા નથી

વાલમ ગામના ૩૦૦ વાડીઓની કાયદેસર કરવાની કામગીરી અધ્ધરતાલ અધિકારીઓની મનમાનીના કારણે વાડાઓ નિયમબધ્ધ થતા નથી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ગુજરાત સરકારે જે ગામડામાં લોકો પાસે વર્ષોથી વાડાનો કબજો હોઈ તે વાડાઓ કાયદેસર કરવા પરિપત્ર કર્યા છે. પરંતુ રેવન્યુ વિભાગના અધિકારીઓની મનમાનીના કારણે આવા વાડાઓની જગ્યા કાયદેસર થતી નથી. વિસનગર તાલુકાના વાલમ ગામના વાડા પત્રકનો રેકર્ડ નહી હોવાથી…

પર્યાવરણ જાળવણીની વાતો કરતી કેન્દ્ર સરકાર CNG પંપો ફાળવતી નથી

પર્યાવરણ જાળવણીની વાતો કરતી કેન્દ્ર સરકાર CNG પંપો ફાળવતી નથી વિશ્વમાં પ્રદુષણ ફેલાવવા પાછળ ઉદ્યોગો બાદ બીજુ કોઈ જવાબદાર હોય તો તે છે વાહનો. વધતી વસતી સાથે વધતા વાહનોના કારણે વધતુ પ્રદુષણ જીવ માત્ર માટે ખતરનાક સાબીત થઈ રહ્યુ છે. વાહનો હવામાં ખતરનાક કાર્બન ડાયોક્સાઈડ છોડતા ઓછા થાય અને પર્યાવરણ જળવાય તે માટે સરકાર દ્વારા…

અમદાવાદ જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડમાં યોગ દિને વિશ્વ વિક્રમ સ્થાપવા વિસનગરમાં ૭૦ માંથી ૨૫ બસો યોગ દિને ફાળવતા મુસાફરો રઝળ્યા

અમદાવાદ જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડમાં યોગ દિને વિશ્વ વિક્રમ સ્થાપવા વિસનગરમાં ૭૦ માંથી ૨૫ બસો યોગ દિને ફાળવતા મુસાફરો રઝળ્યા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિશ્વ યોગ દિને અમદાવાદ જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડમાં એક સાથે હજારોની સંખ્યામાં યોગ કરવાનો વિશ્વ વિક્રમ સ્થાપવા સરકારે મોટા પ્રમાણમાં બસોનો ઉપયોગ કરતા મુસાફરો રઝળ્યા હતા. વિસનગર ડેપોમાં ૭૦ માંથી ૨૫ બસો ફાળવવામાં આવતા ડેપોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો….

Top