You are here
Home > 2017 > June (Page 9)

ભાજપનો ખેસ પહેરી બુથમાં વિસ્તારકની કામગીરી કરતા જણાતા – વિસનગર પાલિકા સંકલન સમિતિમાંથી ગોપાળભાઈ પટેલ સસ્પેન્ડ

ભાજપનો ખેસ પહેરી બુથમાં વિસ્તારકની કામગીરી કરતા જણાતા વિસનગર પાલિકા સંકલન સમિતિમાંથી ગોપાળભાઈ પટેલ સસ્પેન્ડ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકાની ચુુંટણીમાં ભાજપને ટેકો આપીશુ નહી અને ટેકો લઈશુ નહી તેવા શપથ લીધા બાદ વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે તેનુ કડક પાલન થાય અને ગઠબંધનના સભ્યો શબક શીખે તે માટે ભાજપની વિસ્તારક કામગીરી કરતા સંકલન સમિતિના…

ઉંઝા, ખેરાલુ, વિસનગર ધારાસભ્ય વિરોધી જુથ ઘેલમાં – સોશીયલ મીડીયામાં ભાજપના ૫૩ પૈકી ઋષિભાઈની ટીકીટ કપાઈ

  ઉંઝા, ખેરાલુ, વિસનગર ધારાસભ્ય વિરોધી જુથ ઘેલમાં સોશીયલ મીડીયામાં ભાજપના ૫૩ પૈકી ઋષિભાઈની ટીકીટ કપાઈ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. વિસનગર ધારાસભ્ય બમણા ઉત્સાહથી ભાજપના એક પછી એક સફળ કાર્યક્રમો કરી રહ્યા છે તેવા સમયે સોશીયલ મીડીયામાં ભાજપના ૫૩ ધારાસભ્યો સાથે ધારાસભ્ય ઋષિભાઈ પટેલની ટીકીટ કપાયાનો મેસેજ ફરતો કરી ધારાસભ્ય વિરોધી…

વડનગર રેલ્વે સ્ટેશનને નવુ અદ્યતન બનાવવા માટે – કેન્દ્રના રેલ્વે અધિકારીઓએ વડનગર રેલ્વે સ્ટેશનનુ નિરિક્ષણ કર્યુ

  વડનગર રેલ્વે સ્ટેશનને નવુ અદ્યતન બનાવવા માટે કેન્દ્રના રેલ્વે અધિકારીઓએ વડનગર રેલ્વે સ્ટેશનનુ નિરિક્ષણ કર્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર કેન્દ્રના રેલ્વે બોર્ડના અધિકારીઓના એક ડેલીગેશને ગત ગુરુવારે બપોરે વડનગર રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈ વર્ષ-૨૦૧૮ સુધીમાં વડનગર રેલ્વે સ્ટેશનને નવુ અદ્યતન સુવિધાવાળુ બનાવવા માટે રેલ્વે સ્ટેશનની જગ્યાનુ નિરિક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ આ ડેલીગેશને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મસ્થળ અન…

પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવતા – કાંસા એન.એ.ગુરૂકુળના સી.સી.રોડમાં ગેરરીતિની શંકા

પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવતા કાંસા એન.એ.ગુરૂકુળના સી.સી.રોડમાં ગેરરીતિની શંકા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવતા રોડમાં જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી રોડમાં ગેરરીતી થતા રોડ ઝડપી તૂટી જાય છે અને સરકારના લાખો રૂપિયાનુ પાણી થાય છે. જેમાં વિસનગરના આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી બનતા સી.સી.રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા…

મંજુરી વગર બાંધકામ કરનારને લીલાલહેર-કાયદેસરની મંજુરી મેળવનારને – દંડ બાંધકામ મંજુરીમાં બાંધકામ સેસમાં ૩૬૬ ટકાનો વધારો

મંજુરી વગર બાંધકામ કરનારને લીલાલહેર-કાયદેસરની મંજુરી મેળવનારને દંડ બાંધકામ મંજુરીમાં બાંધકામ સેસમાં ૩૬૬ ટકાનો વધારો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ભારત સરકારના કાયદા જ એવા છેકે જે પ્રમાણીક પણે કાયદેસર નિતિમત્તાથી રહે તેને તમામ પ્રકારનો દંડ અને જે અપ્રમાણિક રહે, નિતિ નિયમોનુ પાલન ન કરે તેને કોઈ દંડ નહી. વિસનગર પાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફીસર જયેશભાઈ પટેલે બાંધકામ સેસ…

Top