You are here
Home > 2017 > July (Page 2)

વિધાનસભાની ચુંટણી માટે વિસનગર સીટમાં ઉમેદવારોની યાદીમાં ભાજપમાંથી ગૌતમાનંદ સ્વામીનુ નામ ચર્ચામાં

વિધાનસભાની ચુંટણી માટે વિસનગર સીટમાં ઉમેદવારોની યાદીમાં ભાજપમાંથી ગૌતમાનંદ સ્વામીનુ નામ ચર્ચામાં (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિધાસસભાની ચુંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે વિસનગર વિધાનસભા સીટ માટે ભાજપમાંથી ઉમેદવારોની યાદીમાં સુંશી જ્ઞાન સાધના આશ્રમના મહંત ગૌતમાનંદ સ્વામીનુ નામ અત્યારે ટોપ ઉપર ચર્ચાઈ રહ્યુ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ જેમના આશિર્વાદ લેવા આવતા…

પાકિસ્તાન સાથે યુદ્ધ અનિવાર્ય છે પણ તેનો સમય પાક્યો નથી

પાકિસ્તાન સાથે યુદ્ધ અનિવાર્ય છે પણ તેનો સમય પાક્યો નથી ગુજરાતીમાં એક કહેવત છેકે “ટટ્ટુ મારે તોરી કાંપે” આ કહેવતનો અર્થ થાય છે. જ્યારે વાડામાં ભારે તોફાની તોખાર(ઘોડો) બાંધેલો હોય અને તે તોફાને ચડે ત્યારે તેને સોટી મારવામાં આવે તો તે એટલો બધો આક્રમક અને તોફાની બની જાય કે વાડો કુદીને ભાગી જાય. ત્યારે ઉપરની…

ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ ટીકીટ લેવાની કાર્યવાહીમાં છે ત્યારે પાલિકા ચીફ ઓફીસરની ભાજપની ઘોર ખોદનારી વૃત્તિથી કોંગ્રેસ ઘેલમાં

ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ ટીકીટ લેવાની કાર્યવાહીમાં છે ત્યારે પાલિકા ચીફ ઓફીસરની ભાજપની ઘોર ખોદનારી વૃત્તિથી કોંગ્રેસ ઘેલમાં (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા ઈન્ચાર્જ ચીફ ઓફીસર જયેશ પટેલ દ્વારા ગત વર્ષે પાલિકા દ્વારા પાલિકાની ભાડાની દુકાનોમાં પચાસ ટકા ભાડા વધારો કરાયો હોવા છતાં વર્ષો પૂર્વે પાલિકા દ્વારા દુકાનો ખોટી રીતે અપાઈ છે તે ખાલી કરી નવા કરાર…

વિસનગર શહેરમાં એકતા અને ભાઈચારાના સંદેશ સાથે વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા – વિસનગરમાં મા ઉમા ખોડલ એક્તાયાત્રા યોજાશે

વિસનગર શહેરમાં એકતા અને ભાઈચારાના સંદેશ સાથે વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા વિસનગરમાં મા ઉમા ખોડલ એક્તાયાત્રા યોજાશે (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર તાલુકા પાટીદાર સમાજની ટીમ, પાટીદાર સમાજના હિતોની રક્ષા થાય, યુવાનોમાં એકતા અને ભાઈચારો વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. વિસનગર તાલુકા પાટીદાર સમાજ દ્વારા રોજગાર મેળો, શહીદોને શ્રધ્ધાંજલિ, એક્તાયાત્રા જેવા ઘણા સમાજ ઉપયોગી,…

તંત્રી સ્થાનેથી… ભગવાન સર્વવ્યાપી હોવા છતાં અમરનાથની યાત્રામાં લોકો જીવના જોખમે કેમ જાય છે?

તંત્રી સ્થાનેથી… ભગવાન સર્વવ્યાપી હોવા છતાં અમરનાથની યાત્રામાં લોકો જીવના જોખમે કેમ જાય છે? ભગવાન સર્વવ્યાપી છે. આંખ બંધ કરો તો ભગવાન સામે આવે છે. મન ચંગા તો તો કથરોટમાં ગંગા. આપણા ધર્મ ગ્રંથોના વાક્યો જ્યારથી આપણે સમજણા થયા ત્યારથી સાંભળતા આવ્યા છીએ. છતાં આપણે શા માટે જીવના જોખમવાળી અમરનાથ યાત્રા કરવા જઈએ છીએ. યાત્રા…

Top