You are here
Home > 2017 > July (Page 5)

ચેરમેન પ્રકાશભાઈ પટેલના છેલ્લા બે વર્ષના અથાગ પ્રયત્નોનુ પરિણામ વિસનગરમાં નૂતન કેળવણી મંડળને મેડીકલ કોલેજની મંજુરી

ચેરમેન પ્રકાશભાઈ પટેલના છેલ્લા બે વર્ષના અથાગ પ્રયત્નોનુ પરિણામ વિસનગરમાં નૂતન કેળવણી મંડળને મેડીકલ કોલેજની મંજુરી (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર શૈક્ષણિક ક્ષેત્રે ગુજરાતની નામાંકીત અને વિસનગર માટે ગૌરવરૂપ સંસ્થા નૂતન કેળવણી મંડળને મેડીકલ કોલેજની મંજુરી માટે મંડળના ચેરમેન પ્રકાશભાઈ પટેલ છેલ્લા બે વર્ષથી અથાગ પ્રયત્નો કરતા હતા. જેના પરિણામ સ્વરૂપ રાજ્ય સરકારની મેડીકલ કોલેજો સ્થાપવાની નવી નીતી…

કાંસા રોડમાં ગટરના ઉભરાતા પાણીથી નર્કાગાર સ્થિતિ

કાંસા રોડમાં ગટરના ઉભરાતા પાણીથી નર્કાગાર સ્થિતિ (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગરના કાંસા ચાર રસ્તાથી ખોડીયાર માતાના મંદિર સુધી શહેરની ગટરનુ ગંદુ પાણી વર્ષોથી ઉભરાય છે. ગટરના ઉભરાતા ગંદા પાણીથી રાહદારીઓ, દુકાનદારો અને વાહનચાલકોને નાક ફાટી જાય તેવી દુર્ગંધ મારે છે. આ વર્ષોની સમસ્યાનો ઉકેલ લાવવા ગત વર્ષે પૂર્વ પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ સહિતના કોર્પોરેટરોએ ધારાસભ્ય…

વિસનગર રથયાત્રામાં ભક્તો ભગવાન જગન્નાથજીના રંગે રંગાયા

વિસનગર રથયાત્રામાં ભક્તો ભગવાન જગન્નાથજીના રંગે રંગાયા (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગરમાં હરિહર સેવામંડળ અને હરિહર સ્વયંસેવક સમિતી દ્વારા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નિકળી હતી. આ રથયાત્રા સવારે ૧૧-૦૦ કલાકે હરિહર સેવામંડળમાંથી આકર્ષક બગીઓ, ભજન મંડળીઓ, વેશભૂષા સાથે બાળકો, ડી.જે.સાઉન્ડ સાથે મારવાડી નૃત્યો કરતા ગૃપો, તથા અખાડીયનો સાથે નિકળીને શહેરના વિવિધમાર્ગો ઉપર ફરીને…

એર ઈન્ડિયામાં ગોરા-કાળા(ભારતીય) પેસેન્જરો વચ્ચે ભેદભાવ

એર ઈન્ડિયામાં ગોરા-કાળા(ભારતીય) પેસેન્જરો વચ્ચે ભેદભાવ (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર ભારતની આઝાદીના સાત દાયકા જેટલો સમય થવા આવ્યો હોવા છતા ભારત દેશ અંગ્રેજી લોકો માટે લાલ જાજમ પાથરવાનુ દેશના લોકોના ભોગે ભૂલી શકાતો નથી તે દુઃખની વાત છે. દેશના વડાપ્રધાન સાદા વ્યક્તિત્વવાળા વ્યક્તિ હોય ત્યારે ગોરા કાળા વચ્ચે ભારતીય કંપની એર ઈન્ડિયા ભેદભાવ રાખે તે ભારે…

ધારાસભ્ય ઋષિભાઈ પટેલે રેલ્વે એન.ઓ.સી.ની ફાઈલ પાલિકાને સોંપી – જી.ડી.હાઈસ્કુલ લાઈનમાં પાકી દુકાનો બનાવવા રેલ્વેની મંજુરી

ધારાસભ્ય ઋષિભાઈ પટેલે રેલ્વે એન.ઓ.સી.ની ફાઈલ પાલિકાને સોંપી જી.ડી.હાઈસ્કુલ લાઈનમાં પાકી દુકાનો બનાવવા રેલ્વેની મંજુરી (પ્ર.ન્યુ.સ.)     વિસનગર,રવિવાર વિસનગર જી.ડી.હાઈસ્કુલ લાઈનમાં રેલ્વે ટ્રેકને અડીને આવેલ કાચા કેબીનોની જગ્યાએ માર્કેટ બનાવવા રેલ્વેએ એન.ઓ.સી.આપતા આ વિસ્તારના વેપારીઓના ધંધા, રોજગાર બચી ગયા છે. રેલ્વેમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલની વગથી મંજુરી મળતા ધારાસભ્યએ રેલ્વે એન.ઓ.સી.ની ફાઈલ પાલિકા પ્રમુખ તથા સભ્યોના…

Top